અમદાવાદમાં ટ્રેનના ડબ્બામાં ટ્રાવેલ બેગમાંથી મળી આવી 2 માસની જીવિત બાળકી
માતા-પિતાને શોધવા પોલીસની કવાયત શરૂ બાળકીને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ CCTVના આધારે…
મોરેશિયસમાં શિવરાત્રી પહેલાના કાર્યક્રમમાં ભીષણ આગ, છ લોકોનાં મોત
આગની ઘટના અંગે વિદેશ મંત્રી એસ.જયશંકરે દુ:ખ વ્યક્ત કર્યું પગપાળા જતા લોકો ખુલ્લા…
SBIએ SC પાસે 30 જૂન સુધીનો માંગ્યો સમય, શું છે સમગ્ર મામલો?
ઈલેક્ટોરલ બોન્ડ વિશેની માહિતી રજૂ કરવા નિર્દેશ SBIએ 30 જૂન સુધીનો માંગ્યો હતો…
ચાંદખેડામાં યુવકનું અપહરણ કરી હત્યાના ગુનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી
પાંચ દિવસ પહેલા ગુમ થયેલા યુવકની તપાસ કરતા અપહરણ અને હત્યાનો ભેદ…
ચાઈનીઝ મેગલેવ ટ્રેનનું ઐતિહાસિક પગલું, ચોંકાવનારી ડ્રેગનની યોજના
પોતાની નવી શોધોથી સમગ્ર વિશ્વને ચોંકાવી રહ્યું છે ચીનતાજેતરમાં ચીને કર્યું મેગલેવ…
ગૌણ સેવાનો ઉમેદવારોના હિતમાં મોટો નિર્ણય,3 કિસ્સામાં મળશે શરતી છૂટછાટ
ઉમેદવારના લગ્ન હોય તો સોગંદનામું રજૂ કરવું પડશે બે મહિનામાં મેરેજ રજીસ્ટ્રેશન…
રમઝાનને લઈને UAE સરકારે કર્મચારીઓને આપી ખાસ ભેટ
પવિત્ર રમઝાનને આડે હવે ગણતરીના દિવસો જ બાકી12 માર્ચથી UAEમાં શરૂ થશે…
JP નડ્ડાએ હિમાચલની રાજ્યસભા બેઠક પરથી આપ્યું રાજીનામું, ગુજરાતના રહેશે સાંસદ
લોકસભાની ચૂંટણીને લઇ ભાજપની નવી રણનીતિ ઘડાઇજેપી નડ્ડાએ હિમાચલની રાજ્યસભા બેઠક પરથી…
ગાંધીનગરના કલોલમાં કોલેરાનો કહેર,2 કિમીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
કલોલના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયોગાંધીનગર જિલ્લા કલેકટરે જાહેર કર્યો કોલેરાગ્રસ્ત વિસ્તારત્રિકમનગર, મજુર…
ઇજિપ્તની કંગાલિયતનો ફાયદો ઉઠાવી રહ્યું છે સાઉદી અરેબિયા
આર્થિક બેહાલ બનેલા ઇજીપ્તે વેચવા કાઢ્યા શહેરો અને પ્રવાસન સ્થળોસાઉદી અરેબિયા સહિત…


