By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 day ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    4 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 week ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: 1450 કરોડના GST કેસમાં મોટો વળાંક : ડિરેક્ટરની ધરપકડ અદાલતે ગેરકાયદેસર ગણાવી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

1450 કરોડના GST કેસમાં મોટો વળાંક : ડિરેક્ટરની ધરપકડ અદાલતે ગેરકાયદેસર ગણાવી

Editor
Last updated: 2026/05/06 at 4:29 PM
2 hours ago
Share
1450 કરોડના GST કેસમાં મોટો વળાંક : ડિરેક્ટરની ધરપકડ અદાલતે ગેરકાયદેસર ગણાવી
SHARE

1450 કરોડના GST કેસમાં મોટો વળાંક : ડિરેક્ટરની ધરપકડ અદાલતે ગેરકાયદેસર ગણાવી

સૂર્યા હાઈબ્રિડ કંપનીના પૂર્વ ડિરેક્ટર રાજીવ મહેતા મામલે ચુકાદો ; સુપ્રીમ કોર્ટના માર્ગદર્શનોના ઉલ્લંઘનની દલીલ માન્ય, રિમાન્ડ અરજી દરમિયાન કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટમાં ચર્ચાસ્પદ બનેલા ₹1450 કરોડના કથિત GST ફ્રોડ કેસમાં અદાલતે મહત્વપૂર્ણ વળાંક લાવતા કંપનીના ડિરેક્ટરની ધરપકડને ગેરકાયદેસર જાહેર કરી છે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના આ નિર્ણયથી તપાસ એજન્સીઓની કાર્યવાહી પર પણ સવાલો ઊભા થયા છે.
માહિતી મુજબ, સૂર્યા હાઈબ્રિડ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની સામે વિશાળ પાયે GST છેતરપિંડીના આરોપોને લઈ 25 ફેબ્રુઆરી 2026ના રોજ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ કામગીરી દરમિયાન કંપનીના નોંધાયેલ સરનામા સહિત સંબંધિત સ્થળોએ તપાસ કરવામાં આવી હતી.
આ તપાસના ભાગરૂપે કંપનીના પૂર્વ ડિરેક્ટર રાજીવભાઈ મહેતા સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ એજન્સીએ તેમને અનેક વખત સમન્સ પાઠવ્યા હતા, જેને રાજીવભાઈએ નિયમિત રીતે પાલન કર્યું હતું અને તપાસમાં સહકાર આપ્યો હતો.
તેમ છતાં, GST વિભાગે ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અને રાજીવભાઈ મહેતાને કસ્ટડીમાં લઈ લીધા હતા. આ ધરપકડ બાદ તેમને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની તરફથી કાનૂની ટીમે ધરપકડની પ્રક્રિયા સામે જોરદાર વાંધો ઉઠાવ્યો હતો. વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, ધરપકડની કાર્યવાહી સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરાયેલા માર્ગદર્શનોનું ઉલ્લંઘન કરે છે. ખાસ કરીને, જ્યારે આરોપી તપાસમાં સહકાર આપી રહ્યો હોય ત્યારે સીધી ધરપકડ કરવાની જરૂરિયાત અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.
આ મુદ્દે બંને પક્ષોની વિગતવાર દલીલો સાંભળ્યા બાદ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી પી.એમ. શાહે મહત્વપૂર્ણ નિર્ણય આપતા ધરપકડને ગેરકાયદેસર જાહેર કરી હતી. કોર્ટના આ નિર્ણયને કારણે કેસમાં નવી દિશા ઉભી થઈ છે.
આ કેસમાં બચાવ પક્ષ તરફથી એડવોકેટ ફેનિલ મહેતાએ ધારદાર રજૂઆત કરી હતી, જેમાં તેમને એડવોકેટ કિશન રાજાણી, એડવોકેટ હિરેન દધાણિયા અને એડવોકેટ ઝલક ચૌહાણે સહયોગ આપ્યો હતો. તેમની દલીલોને કોર્ટ દ્વારા માન્યતા મળતા આરોપીને રાહત મળી છે. હાલમાં કેસની આગળની કાર્યવાહી અંગે સ્પષ્ટતા થવાની બાકી છે, પરંતુ અદાલતના આ ચુકાદાથી સમગ્ર મામલે ચર્ચા તેજ બની છે.

You Might Also Like

મુથુટ ફાઈનાન્સ દ્વારા વેસ્ટ ઝોનની ૨૪ આંગણવાડીને રૂ.૧૩,૦૦૦ની રમકડાંની કીટનું વિતરણ કરાયું

 પુજીત રૂપાણી ટ્રસ્ટનું સતત ૨૬ વર્ષથી ધો.૧૦નું ૧૦૦ ટકા રિઝલ્ટ

 બનારસ-ઓખા એકસપ્રેસ ટ્રેનમાં બેગ ભૂલી જનાર મુસાફરને સામાન પરત કરાયો

રાજકોટવાસીઓ હનુમાનજીના વિશ્વરૂપમના દર્શન કરશે

રાજકોટમાં નારી અસુરક્ષાનો કાળો ચહેરો : રસ્તા વચ્ચે આંગણવાડી કર્મી સાથે છેડતી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટવાસીઓનો ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે રૂ.૫૧ હજારથી વધુનો ખર્ચ
રાજકોટ

રાજકોટવાસીઓનો ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે રૂ.૫૧ હજારથી વધુનો ખર્ચ

Editor By Editor 1 day ago
અક્ષરપુરુષોત્તમ મહારાજની ભવ્ય મૂર્તિપ્રતિષ્ઠા – પ્રમુખરાજ વિસ્તારમાં ઉદ્ઘાટિત થયું નૂતન સ્વામિનારાયણ સંસ્કારધામ  : શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોમાં હરિભકતો ઉમટી પડયા
 ચૂંટણી પૂરી થતાં જ તંત્ર એકશનમાં : મસાલા માર્કેટમાં દરોડા
રાજકોટના પ્રખર જનસંઘ-ભાજપ વરિષ્ઠ નેતા સ્વ.ચીમનભાઈ શુક્લના પત્ની મધુબેન શુક્લનું 97 વર્ષની વયે નિધન
સમગ્ર શિક્ષા અભિયાનમાં કાગળ પર સાધનોની ખરીદી કરી આચર્યું રૂ.2.79 કરોડનું કૌભાંડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?