By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    14 hours ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    3 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    4 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમદાવાદમાં બોગસ વોટીંગ મામલે કોંગ્રેસના ઉમેદવારે ભાજપના કાર્યકરોને માર માર્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

અમદાવાદમાં બોગસ વોટીંગ મામલે કોંગ્રેસના ઉમેદવારે ભાજપના કાર્યકરોને માર માર્યો

Editor
Last updated: 2026/04/27 at 4:26 PM
2 months ago
Share
અમદાવાદમાં બોગસ વોટીંગ મામલે કોંગ્રેસના ઉમેદવારે ભાજપના કાર્યકરોને માર માર્યો
SHARE

અમદાવાદમાં બોગસ વોટીંગ મામલે કોંગ્રેસના ઉમેદવારે ભાજપના કાર્યકરોને માર માર્યો

આંખમાં ઇજા થતાં સારવારમાં ખસેડાયો : ચાર વિરૂધ્ધ ફરિયાદ દાખલ

અગ્ર ગુજરાત, અમદાવાદ

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન દરમિયાન કુબેરનગર વોર્ડમાં વાતાવરણ તંગ બન્યું હતું. અહીંની વી.વી. તોમર સ્કૂલમાં બોગસ મતદાનના આક્ષેપો બાદ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને-સામને આવી ગયા હતા. ઉગ્ર બોલાચાલી બાદ થયેલી મારામારીમાં કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમરે ભાજપના કાર્યકરને ‘હું તને જોઈ લઈશ’ તેવી ધમકી આપી હોવાનો આક્ષેપ થયો છે. મેઘાણીનગર પોલીસે આ મામલે કોંગ્રેસના ઉમેદવાર સહિત ચાર લોકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રવિવારે મતદાન દરમિયાન બપોરે 12:30 વાગ્યાની આસપાસ કુબેરનગરના ભાજપ ઉમેદવાર ઉમેદસિંહ યાદવના ભાઈ સુરજસિંહને ફરિયાદ મળી હતી કે, તેમના વિસ્તારના કેટલાક લોકોનું મતદાન અગાઉથી જ કોઈએ કરી દીધું છે. બોગસ મતદાનની ખાતરી કરવા સુરજસિંહ વી.વી. તોમર સ્કૂલ ખાતે પહોંચ્યા હતા. ત્યાં કોંગ્રેસ ઉમેદવાર નિકુલસિંહ તોમર અને તેમના સમર્થકો હાજર હતા. પૂછપરછ દરમિયાન મામલો બિચક્યો હતો અને મારામારી શરૂ થઈ હતી.

ભાજપના ઉમેદવાર ઉમેદસિંહ યાદવના ભાઈ સુરજસિંહ યાદવએ ફરિયાદ નોંધાવી છે કે, તેમના કાકાના દીકરા ઉમેદસિંહ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉભા હતા, ત્યારે વોટ આપીને ઘરે જતા 12:30 વાગ્યાની આજુબાજુ તેમની ચાલીમાં રહેતો વિપુલ પટણી આવ્યો હતો અને કહ્યું હતું કે, હું મતદાન કરવા ગયો ત્યારે મારું વોટિંગ પહેલેથી થઈ ગયું છે. સાથે જ રાહુલ નામના વ્યક્તિએ પણ ફોન કરી બોગસ મતદાન થયું હોવા અંગેની ફરિયાદ કરી હતી, જેથી તેઓ વી. વી. તોમર સ્કૂલ ખાતે ખાતરી કરવા માટે ગયા ત્યારે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા અને ઉમેદવાર નિકુલસિંહ તોમર તથા બંટી સરદાર અને બાદલ કુમાર તેમજ યોગેશ તોમર હાજર હતા.

આ બાબતે પૂછપરછ કરતા યોગેશ તોમર તેમણે પકડીને મારામારી કરવા લાગ્યો હતો. નિકુલસિંહ તોમરે પણ ગાળો બોલી ગડદા-પાટુનો માર માર્યો હતો. આ મારામારીમાં નિકુલસિંહે આંખના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ત્યારબાદ ભાજપના અન્ય માણસો આવી ગયા હતા. આ સમયે નિકુલસિંહે કહ્યું કે, હું તને જોઈ લઈશ અને ધમકી આપી હતી. આવી રીતે ફરિયાદીને માર મારી તેમના કાકાના દીકરા સાથે પણ બોલાચાલી કરીને લાફો માર્યો હતો, જેથી આ સમગ્ર મામલે મેઘાણીનગર પોલીસે કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમર સહિત ચાર લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

મારામારીની ઘટના બાદ કોંગ્રેસના ઉમેદવાર નીકુલસિંહ તોમરે આક્ષેપ કર્યો હતો કે, વી. વી. તોમર સ્કૂલમાં મતદાન ચાલી રહ્યું હતું, ત્યારે ભાજપના ઉમેદવાર ગિરીવરસિંહ શેખાવત અને કલાબેનનો પુત્ર તેમજ અન્ય કેટલાક લોકો સ્કૂલમાં પહોંચીને બોગસ વોટિંગ કરાવતા હતાં. હું ત્યાં પહોંચ્યો ત્યારે મારી સાથે બોલાચાલી કરી હતી. કલાબેનના પુત્રએ મારૂ ગળું પકડી લીધુ હતું. આમાં ભાજપ અને પોલીસની મિલીભગત છે. અમારા તમામ લોકોને બહાર ભગાડ્યાં પછી એ લોકોએ મારા પર હુમલો કર્યો. હું PI અને ભાજપના લોકો સામે ફરિયાદ કરીશ. નોંધનીય છે કે, આ મામલે કોંગ્રેસ ઉમેદવાર નીકુલસિંહે કોઈ ફરિયાદ કરી નથી, પરંતુ તેમની સામે ભાજપના ઉમેદવારના ભાઈએ ગુનો નોંધાવ્યો છે.

You Might Also Like

 રાજયમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓને શોધવા પોલીસે બનાવ્યું ખાસ પોર્ટુલ

સોનું-ચાંદીમાં નફાવસૂલી, ક્રૂડ ઓઈલ દબાણમાં; ડોલર-રૂપિયા અને શેરબજાર પર નજર

ડ્રગ્સ કેસમાં સ્થાનિક પોલીસ અધિકારીની જવાબદારી ફિકસ

ખેડૂતોને તક આપ્યા વગર વીજલાઇન નાખવી અન્યાય : હાઇકોર્ટ

કૃષિમંત્રી ખેડૂતોને ન્યાય આપશે તો તેના પગ ધોઈને પાણી પીશ: કિર્તી પટેલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
ધર્મ

જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ

Editor By Editor 6 days ago
‘બાલાજી થાળ’ના લોટમાંથી ધનેડા મળ્યા, ૧૫૦ કિલો જથ્થાનો નાશ
વાસી ખોરાક વેચતા શ્રીરામ અને બાલાજી ઢોસા સેન્ટર સીલ
રાજકોટ બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 સગીરો ભાગ્યા, 5 ઝડપાયા
ગૃહ, મહેસુલ અને પંચાયત વિભાગ વહિવટમાં મોખરે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?