By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    22 hours ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    3 days ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    4 days ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: વડીલ વંદના સમિતિ દ્વારા વડીલ વંદના કાર્યક્રમમાં વડીલોનું અદકેરૂ સન્માન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

વડીલ વંદના સમિતિ દ્વારા વડીલ વંદના કાર્યક્રમમાં વડીલોનું અદકેરૂ સન્માન

Editor
Last updated: 2026/01/08 at 3:43 PM
5 months ago
Share
વડીલ વંદના સમિતિ દ્વારા વડીલ વંદના કાર્યક્રમમાં વડીલોનું અદકેરૂ સન્માન
SHARE

વડીલ વંદના સમિતિ દ્વારા વડીલ વંદના કાર્યક્રમમાં વડીલોનું અદકેરૂ સન્માન

જનસેવાનું સરવૈયુ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું

 

અગ્ર ગુજરાત, રાજકોટ

સમાજની અમૂલ્ય ધરોહર સમાજ વડીલો પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવી, તેમના જીવનભરના સંઘર્ષ, સેવા અને ત્યાગને જાહેર મંચ પર સન્માનવું તથા તેમની અનુભૂતિ અને આશીર્વાદને આવનારી પેઢી માટ પ્રેરણારૂપ બનાવવાના ઉદેશ સાથે ધારાસભ્ય ઉદય કાનગડ,શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલીયા તથા વડીલ વંદના સમિતિ ધ્વારા વિધાનસભા–૬૮માં અટલ બિહારી વાજપાઈ ઓડીટોરીયમ, સેટેલાઈટ ચોક, પેડક રોડ ખાતે ‘વડીલ વંદના’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ટપુભાઈ લીબાશીયાના જાહેરજીવનના ૫૦ વર્ષ પૂર્ણ થવા તથા તેમના જન્મદિવસના પાવન અવસરે વિશેષ ઋણસ્વીકાર સાથે સન્માન કરી તેમના પાંચ દાયકાથી વધુ સમય સુધી સમાજ સેવા, જનહિત અને રાષ્ટ્રનિર્માણના ક્ષેત્રે આપેલ અવિરત યોગદાન બદલ તેમના સન્માન સાથે જનસંઘ, ભારતીય જનતા પાર્ટીના, સમાજના વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત વડીલો માધુભાઈ બાબરીયા, છગનભાઈ રાબડીયા, અજીતસિંહ ચૌહાણ, છગનભાઈ પાનસુરીયા, ખીમજીભાઈ મકવાણા, વિભાભાઈ જોગરાણા, વલ્લભભાઈ દુધાત્રા, છગનભાઈ ફુલવાળા (કોળી સમાજ અગ્રણી), શામજીભાઈ ચાવડા, ગોરધનભાઈ કાપડીયા, નરશીભાઈ ટોપીયા, કાનજીભાઈ ચારોલીયા, અમરશીભાઈ મકવાણા, મનસુખભાઈ ગજેરા, કરણાભાઈ માલધારી, બાબુભાઈ વેકરીયા, ધરમશીભાઈ સાવકીયા, બી.સી. પટેલ, જગુભાઈ સખીયા, બચુભાઈ ભંડેરી, ધરમશીભાઈ નાથાણી, ઝીણાભાઈ ચાવડા, લાખાભાઈ બગડાને શાલ,શીલ્ડ અને રીસ્ટ વોચ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મહંત લાલદાસબાપુ આર્શિવચન આપવા પધાર્યા હતા. આ તકે સાંસદ પરશોતમભાઈ રૂપાલા, મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, વરિષ્ઠ અગ્રણી જયોતીન્દ્રભાઈ મહેતા, હસુભાઈ દવે, નાગરીક બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠક, પૂર્વ ચેરમેન નલીનભાઈ વસા, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, પૂર્વ પ્રમુખ પ્રતાપભાઈ કોટક, કમલેશ મિરાણી, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમ પુજારા, મનપાના દંડક મનીષભાઈ રાડીયા, સાંસ્કૃતિક સમિતિના ચેરમેન સુરેન્દ્રસિહ વાળા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે સાંસદ પરશોતમભાઈ રૂપાલાએ પોતાના વકતવ્યમાં જણાવેલ કે, વડીલ વંદના કાર્યક્રમ થકી ધારાસભ્ય ઉદયભાઈ એ ભારતીય જનતા પાર્ટીની ઉતમ અને ગૌરવસભર પરંપરાનું ખરા અર્થમાં વહન કર્યુ છે. ખરા અર્થમાં આ સન્માન સમારંભ નથી, પરંતુ એક ‘તપ વંદના’ કાર્યક્રમ બની રહયો છે. ત્યારબાદ ધારાસભ્ય ઉદય કાનગડ ધ્વારા પોતાના મતવિસ્તાર વિધાનસભા–૬૮માં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કરવામાં આવેલ વિવિધ વિકાસ કાર્યો, સેવાકાર્યો તથા સંગઠનાત્મક પ્રવૃતિઓની સચિત્ર અને સુવ્યવસ્થિત વિગતો રજુ કરતું ‘જનસેવાનું સરવૈયું’ પુસ્તકનું વિમોચન સાંસદ પરશોતમભાઈ રૂપાલા અને મંચસ્થ વડીલોના હસ્તે કરવામાં આવ્યું હતું.

You Might Also Like

કોઠારીયા સોલ્વન્ટના ચકચારી હત્યા કેસમાં આરોપી ઈમરાન કાદરીને સેશન્સ કોર્ટથી જામીન

કોઠારીયામાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

ભાગીદારોના ત્રાસથી કંટાળી વેરાવળના યુવાને રાજકોટમાં 10મા માળેથી મોતની છલાંગ લગાવી

પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી શખ્સે હોટેલના આચર્યું દુષ્કર્મ, વિડીયો પણ ઉતાર્યા

 હોસ્પિટલો, કલીનીક, ભંગારના ડેલા, સેલર મચ્છર માટે જવાબદાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુરના ચારણિયા ગામે ખેતરમાં રમતા માસૂમનું પાણીની કુંડીમાં ડૂબી જતાં મોત
રાજકોટ

જેતપુરના ચારણિયા ગામે ખેતરમાં રમતા માસૂમનું પાણીની કુંડીમાં ડૂબી જતાં મોત

Editor By Editor 2 days ago
સર્વર ડાઉન રહેતા RTOમાં ST બેઝ માટે ઉમેદવારોને હાલાકી
કોઠારીયા સોલ્વન્ટના ચકચારી હત્યા કેસમાં આરોપી ઈમરાન કાદરીને સેશન્સ કોર્ટથી જામીન
નવી ઔદ્યોગિક નીતિથી રાજકોટના ઉદ્યોગો વૈશ્વિક ફલક પર ચમકશે: ધારાસભ્ય રમેશ ટીલાળા
શાપરમાં ધારાસભ્યના ભત્રીજાની કંપનીમાં 50 લાખના સ્ક્રેપની ચોરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?