By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    3 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    5 days ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    1 week ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 weeks ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચેક રીટર્નની ફરિયાદમાં તેજસ ટાંકને નિર્દોષ છોડી મુકતી રાજકોટ સિવિલ કોર્ટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ચેક રીટર્નની ફરિયાદમાં તેજસ ટાંકને નિર્દોષ છોડી મુકતી રાજકોટ સિવિલ કોર્ટ

Editor
Last updated: 2026/04/18 at 4:37 PM
2 hours ago
Share
ચેક રીટર્નની ફરિયાદમાં તેજસ ટાંકને નિર્દોષ છોડી મુકતી રાજકોટ સિવિલ કોર્ટ
SHARE

ચેક રીટર્નની ફરિયાદમાં તેજસ ટાંકને નિર્દોષ છોડી મુકતી રાજકોટ સિવિલ કોર્ટ

માત્ર બેંક સ્ટેટમેન્ટ તથા ચેકના આધારે ફરિયાદીનું કાયદેસરનું લેણું સાબિત થઇ શકે નહી તેવી દલીલો કોર્ટએ માન્ય રાખેલ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટના કલ્યાણ સોસાયટી–૧, ટાગોર રોડ ખાતે રહેતા ચીરાગ મહેશભાઈ મનાણી તથા તેજસ રજનીભાઈ ટાંક વચ્ચે મિત્રતાના સબંધો હોય તે મિત્રતાના સબંધના આધારે તેજસ રજનીભાઈ ટાંકને રૂપીયાની અંગત જરૂીયાત ઉપસ્થિત થતાં ચિરાગ મહેશભાઈ મનાણી દ્વારા તા.૧૯/૦૪/૨૦૨૧ ના રોજ રૂા.૨૦,૦૦,૦૦૦/- તેજસ રજનીભાઈ ટાંકના બેંક એકાઉન્ટમાં આર.ટી.જી. એસ. થી ટ્રાન્સફર કરેલા તથા તે ટ્રાન્સફર કરેલા રૂપીયા પૈકી રૂા.૫,૦૦,૦૦૦/- તા.૨૨/૦૭/૨૦૨૧ ના રોજ તથા તા.૦૩/૧૧/૨૦૨૧ ના રોજ રૂા.૫,૦૦,૦૦૦/- એમ કુલ રૂા.૧૦,૦૦,૦૦૦/- તેજસ રજનીભાઈ ટાંક દ્વારા ફરીયાદી ચિરાગ મહેશભાઈ મનાણી ના ખાતામાં ચુકવી આપેલ તથા બાકી રહેતા રૂા. ૧૦,૦૦,૦૦૦/- ચુકવવા અંગે તેજસ રજનીભાઈ ટાંક એ એચ.ડી.એફ.સી. બેંક, ભક્તિનગર શાખા, રાજકોટના ચેક આપેલ તથા ચેક ‘ફંડ ઈન્શ્યફીશ્યન્ટ’ ના શેરા સાથે પરત ફરતા ચિરાગ મહેશભાઈ મનાણી દ્વારા તેજસ રજનીભાઈ ટાંક પર નેગોશ્યેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબ અદાલતમાં ફરીયાદ દાખલ કરેલ.

જયડી. ઢોલરીયા, એડવોકેટ ત્યારબાદ તેજસ રજનીભાઈ ટાંક તરફે એડવોકેટ દેવદત મહેતા એ હાજર રહી નામદાર અદાલતને જણાવેલ કે, ફરીયાદીએ માત્ર બેંક સ્ટેટમેન્ટ તથા ચેક ના આધારે હાલની આ ફરીયાદ દાખલ કરેલ છે તેમજ ફરીયાદીએ તેમનું કાયદેસરનું લેણું તેજસ રજનીભાઈ ટાંક પાસેથી નીકળતું હોય તેવુ સાબીત કરી શકેલ નથી. તેમજ જે તારીખનો ચેક ફરીયાદીએ રજુ રાખેલ તે તારીખે તેજસ રજનીભાઈ ટાંક રાજકોટમાં હાજર ન હતા તથા વ્યવહાર શંકાસ્પદ હોય તેમજ તેઓ એકબીજાના મિત્રતા ધરાવતા હોય જેથી રીર્ટન થયેલ ચેક ચોરી થયા અંગેની શંકા વ્યકત કરેલ તથા તેજસ રજનીભાઈ ટાંક તરફે એડવોકેટ દેવદત મહેતા એ નામદાર સુપ્રિમ કોર્ટ તેમજ હાઈકોર્ટના જજમેન્ટો રજુ કરી તેજસ રજનીભાઈ ટાંક નિદોર્ષ હોવા અંગેની દલીલો કરેલ. આ કેસમાં બન્ને પક્ષોની સુનાવણી બાદ રાજકોટના મહે. ૧૧ માં એડી. ચીફ જયુડી. મેજી. એ તેજસ રજનીભાઈ ટાંકને નિદોર્ષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસમાં તેજસ રજનીભાઈ ટાંક તરફે એડવોકેટ દેવદત બી. મહેતા, સંજય ડી. અજાણી, જય ડી. ઢોલરીયા, હર્ષદોમડીયા તેમજ રાજ એન. પરમાર રોકાયેલા હતા.

You Might Also Like

સાસરિયાના ત્રાસનો કરુણ અંત: ગર્ભમાં જ બાળકનું મોત, પતિએ કરાવ્યો DNA ટેસ્ટ

સાથે ન રહે તો પરિવારને ખતમ કરી દઈશ કહી પૂર્વ પતિનો જાહેરમાં આતંક

મોરબીના બળાત્કાર અને પોક્સોના ગુનામાં ૫૦૦૦નો ઈનામી આરોપી યુપીથી ઝડપાયો

બેટા, હું તને લેવા આવ્યો છું, સ્વપ્નના આઘાતે યુવાને પીધું એસિડ, બે મહિના બાદ મોત

ધોરાજીના ઝાંઝમેરમાં બનાવટી દૂધનો 400 લીટર શંકાસ્પદ જથ્થો જપ્ત કરતું SOG

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પાણીપુરી પર પ્રતિબંધ : ભૂજના લોડાઇ ગામમાં વધુ 3૪ લોકોને ઝેરી અસર
ગુજરાત

પાણીપુરી પર પ્રતિબંધ : ભૂજના લોડાઇ ગામમાં વધુ 3૪ લોકોને ઝેરી અસર

Editor By Editor 3 hours ago
 છત્તીસગઢના વેદાંત પાવર પ્લાન્ટમાં બોઇલર બ્લાસ્ટ : ૧૨ શ્રમિકોના મોત
 સરગમ કલબ સંસ્થા નહી પણ સેવાની યુનિવર્સિટી : મહાનુભાવોના ઉદગાર
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ડમી તબીબ કાંડનો ભાંડાફોડ
 સોની કામ સાથે સંકળાયેલા રાજકોટ-ગોંડલના સાત શખ્સો સાસણમાં જુગાર રમતા ઝડપાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?