By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    7 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Cyclone Senyar: બસ થોડા કલાકોમાં જ…ચક્રવાત સેન્ચાર મચાવશે તબાહી, આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Cyclone Senyar: બસ થોડા કલાકોમાં જ…ચક્રવાત સેન્ચાર મચાવશે તબાહી, આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

AgraGujarat Rajkot
Last updated: 2025/11/26 at 3:24 PM
6 months ago
Share
Cyclone Senyar: બસ થોડા કલાકોમાં જ…ચક્રવાત સેન્ચાર મચાવશે તબાહી, આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
SHARE

Contents
70-90 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની ચેતવણી
ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગએ મંગળવારે મોડી રાતે મોટુ અપડેટ આપ્યું છે કે મલક્કા જલડમરુમધ્ય ઉપર બનેલુ ગાઢ દબાણ હવે ચક્રવાત સેન્યારમાં પરિવર્તિત થઇ ચૂક્યુ છે. આ ચક્રવાત આજે બપોર સુધીમાં ઇન્ડોનેશિયાના તટ સાથે ટકરાશે. આઇએમડીના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક કલાકોમાં લગભગ 10 કિમી પ્રતિ કલાકની ઝડપથી પશ્ચિમની તરફ વધતા ચક્રવાતનું રૂપ લઇ લીધુ. જેને કારણે માત્ર દક્ષિણ પૂર્વ એશિયા જ નહીં પણ ભારતના તટીય ક્ષેત્રોમાં પણ હવામાનમાં પલટો જોવા મળ્યો છે.

70-90 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન

મલાક્કાની સમુદ્રધુની આંદામાન સમુદ્રને દક્ષિણ ચીન સમુદ્ર સાથે જોડે છે, તેથી અહીં બનતું કોઈપણ વાવાઝોડું ભારતના પૂર્વ કિનારાને અસર કરી શકે છે. IMD અનુસાર, આ વાવાઝોડું આગામી 24 કલાક સુધી તેની તીવ્રતા જાળવી રાખશે અને પછી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધશે. 48 કલાક પછી પૂર્વ તરફ વળશે. બુધવારે પવનની ગતિ 70-90 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચવાની ધારણા છે.

આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની ચેતવણી

ચક્રવાતની પહેલી અસર આંદામાન અને નિકોબાર ટાપુઓમાં અનુભવાશે. IMD એ તેના રાષ્ટ્રીય બુલેટિનમાં જણાવ્યું છે કે 26 અને 27 નવેમ્બરના રોજ ઘણી જગ્યાએ ભારેથી ખૂબ જ ભારે વરસાદ પડશે. 28-29 નવેમ્બરના રોજ વરસાદમાં ઘટાડો થશે, પરંતુ તેજ દરિયાઈ પવનો ચાલુ રહી શકે છે. આંદામાન ક્ષેત્રના માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

You Might Also Like

સોનાની ચમક પાછળ સંકટની છાયા ; સરકારે આયાત જકાત સીધી 15% કરી

NEET-UGની પરીક્ષા રદ, ૨3 લાખ છાત્રોને અસર

દિવસની શરૂઆતથી રાત સુધી વપરાતી દરેક વસ્તુ મોંઘી

સુવેન્દુ અધિકારીના CM શપથ સાથે ઇતિહાસ રચાયો, મોદી-શાહ રહ્યા સાક્ષી

હવે અસલી સોનુ પણ શેરોની જેમ ટ્રેડ થશે: NSE લાવ્યુ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ (EGR)

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ગિરનારમાં ફેકટરીઓના કેમિકલથી વન્યપ્રાણી-લોકોના આરોગ્ય જોખમમાં
જૂનાગઢ

 ગિરનારમાં ફેકટરીઓના કેમિકલથી વન્યપ્રાણી-લોકોના આરોગ્ય જોખમમાં

Editor By Editor 2 days ago
દિવસની શરૂઆતથી રાત સુધી વપરાતી દરેક વસ્તુ મોંઘી
 ચૂંટણીનું પોસ્ટ મોર્ટમ : રાજકોટ સહિત રાજયભરમાં આપ સમીક્ષા બેઠકો કરશે
 PNGમાં ૧.૫૦ અને CNGમાં રૂ.૧નો વધારો
ચોમાસા પહેલા જિલ્લાના જળાશયોની તપાસ અને રિપેરની કામગીરી પૂર્ણ કરવા આદેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?