By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ડેવિડ વોર્નરનું મોટું કારનામું, ઓસ્ટ્રેલિયાનો બીજો સૌથી સફળ બેટ્સમેન બન્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

ડેવિડ વોર્નરનું મોટું કારનામું, ઓસ્ટ્રેલિયાનો બીજો સૌથી સફળ બેટ્સમેન બન્યો

agragujaratnews
Last updated: 2023/12/27 at 8:32 PM
3 years ago
Share
ડેવિડ વોર્નરનું મોટું કારનામું, ઓસ્ટ્રેલિયાનો બીજો સૌથી સફળ બેટ્સમેન બન્યો
SHARE

  • AUSનો બીજો સૌથી સફળ બેટ્સમેન બન્યો ડેવિડ વોર્નર
  • ડેવિડના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 49 શતક અને 93 અર્ઘશતક છે
  • મેલબોર્ન ટેસ્ટમાં 38 રન બનાવી વોર્નરે બન્યો બીજો સફળ બેટ્સમેન

ડેવિડ વોર્નરે પોતાના કરીયારના અંતિમ તબક્કામાં ઈતિહાસ રચ્યો છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વો ને પાછળ છોડીને ડેવિડ વોર્નર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન ફટકારી બીજો સફળ બેટ્સમેન બન્યો છે. 37 વર્ષના આ અનુભવી બેટ્સમેને મેલબોર્ન ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં 38 રન બનાવીને એક ખાસ સિદ્ધિ મેળવી છે. તે ક્રિકેટના ઈતિહાસમાં કાંગારૂ ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર બીજો બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા આ ખાસ સિદ્ધિ પૂર્વ કેપ્ટન અને મહાન બેટ્સમેન સ્ટીવ વો ના નામે નોંધાયેલી હતી.

સ્ટીવ વો અને ડેવિડ વોર્નરની શતક અને અર્ઘશતક

સ્ટીવ વો 1985 થી 2004 વચ્ચે ઓસ્ટ્રેલિયા માટે કુલ 493 મેચો રમી હતી. આ સમયગાળા દરમિયાન તેના બેટમાંથી 548 ઇનિંગમાં 41.65ની એવરેજથી 18,496 રન બનાવ્યા હતા. સ્ટીવ વોના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 35 શતક અને 45 અર્ઘશતક નોઘાયોલ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેનો સ્ટ્રાઈક રેટ 57.03 હતો. જ્યારે મેલબોર્નમાં રમાયેલી 38 રનની ઇનિંગ બાદ વોર્નરે તેને પાછળ છોડી દીધો છે. વોર્નરે 2009 થી કાંગારૂ ટીમ માટે 371 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ દરમિયાન તેણે 460 ઇનિંગમાં 42.56ની એવરેજથી પોતાના બેટથી 18,515 રન બનાવ્યા છે. વોર્નરના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 49 શતક અને 93 અર્ઘશતક ફટકાર્યા છે. અહીં તેનો સ્ટ્રાઈક રેટ 85.98 છે.

ભૂતપૂર્વ કેપ્ટન રિંકી પોન્ટિંગના નામે સૌથી વધુ રન

ઓસ્ટ્રેલિયા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો વિશેષ રેકોર્ડ ભૂતપૂર્વ કેપ્ટન રિંકી પોન્ટિંગના નામે નોંધાયેલ છે. પોન્ટિંગે 1995થી 2012 વચ્ચે કાંગારૂ ટીમ માટે કુલ 559 મેચોમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેના બેટમાંથી 667 ઇનિંગમાં 45.84ની એવરેજથી 27,368 રન બનાવ્યા હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના બેટમાંથી 70 શતક અને 146 અર્ઘશતક નિકળ્યા છે.

મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાનું પલડું ભારી

ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 318 રનમાં ઓલઆઉટ થયા બાદ, પાકિસ્તાને તેનો પ્રથમ દાવ ઘાકડ રીતે શરૂ કર્યો હતો, પરંતુ મધ્યમ ક્રમના બેટ્સમેનો ફરી એકવાર ફ્લોપ થયા પછી, તેઓ બીજા દિવસના અંત સુધીમાં સંકટની સ્થિતિમાં દેખાતા હતા. પાકિસ્તાન ટીમે તેના પ્રથમ દાવમાં 196 રનના સ્કોર પર છ વિકેટ ગુમાવી દીધી. મોહમ્મદ રિઝવાન મેદાનમાં ટકી રહ્યો છે, જે ટીમ માટે આશાનું કિરણ પૂરું પાડ્યું છે. દિવસના અંત સુધીમાં છઠ્ઠા નંબર પર બેટિંગ કરતી વખતે તેણે 34 બોલનો સામનો કરી 29 રન બનાવી અણનમ રહ્યા છે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં ‘રોયલ એકેડેમી ઈન્ડિયા’ દ્વારા તા. ૧૬ ઓગસ્ટે ૭૭મો લાઈવ ગ્રાન્ડ શો યોજાશે
રાજકોટ

રાજકોટમાં ‘રોયલ એકેડેમી ઈન્ડિયા’ દ્વારા તા. ૧૬ ઓગસ્ટે ૭૭મો લાઈવ ગ્રાન્ડ શો યોજાશે

Editor By Editor 3 days ago
સિવિલમાં થેલેસેમીયા મેજરોને પડતી હાલાકી અંગે આપનું કલેકટરને આવેદન
આંગણવાડી, આશા અને મિડ-ડે મીલ વર્કરોનું વિરોધ પ્રદર્શન
ગુરુવારે તિરંગા યાત્રામાં જોડાવા સરગમ પરિવારને આહવાન
ઉપલેટામાં ફરી લેટર બોમ્બ, નગરપાલિકાના કામો-કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?