By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    1 day ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    4 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    6 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Flashback 2025 : આ વર્ષે આવેલી દુનિયાની સૌથી વિનાશક પ્રાકૃતિક આપદાઓ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Flashback 2025 : આ વર્ષે આવેલી દુનિયાની સૌથી વિનાશક પ્રાકૃતિક આપદાઓ

AgraGujarat Rajkot
Last updated: 2025/12/22 at 6:36 PM
5 months ago
Share
Flashback 2025 : આ વર્ષે આવેલી દુનિયાની સૌથી વિનાશક પ્રાકૃતિક આપદાઓ
SHARE

Contents
અફઘાનિસ્તાનમાં બે ગોઝારા ભૂકંપ મ્યાનમારમાં નોંધાયો વિનાશક ભૂકંપ ભારતે ભયંકર પૂરનો કર્યો સામનો ચક્રવાત ડિટવાહે ભારતમાં મચાવી તબાહી રશિયામાં સમુદ્ર નજીક શક્તિશાળી ભૂકંપ

વર્ષ 2025માં વિશ્વ કુદરતી આફતોથી હચમચી ગયું હતું. ભૂકંપ, સુનામી, ચક્રવાત અને પૂરે હજારો લોકોના જીવ લીધા હતા અને ઘણા દેશોમાં તબાહી મચાવી હતી. આ આફતોએ હજારો લોકોના જીવ લીધા અને કરોડોની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું. ઘણી જગ્યાએ, શહેરો તબાહ થઈ ગયા, લોકો બેઘર થઈ ગયા અને સામાન્ય જનજીવન ભારે ખોરવાઈ ગયું. ત્યારે આ અહેવાલમાં વાત એ ઘટનાઓની જેને દેશને હતપ્રભ કરી દીધો હતો.

અફઘાનિસ્તાનમાં બે ગોઝારા ભૂકંપ

વર્ષ 2025માં, અફઘાનિસ્તાનના બે અલગ અલગ વિસ્તારોમાં બે ગંભીર ભૂકંપ આવ્યા હતા, જેમાં આશરે 2000 લોકો માર્યા ગયા હતા. આ ભૂકંપની તીવ્રતા આશરે 6.0 હતી. પહેલો ભૂકંપ કુનાર પ્રાંતમાં આવ્યો હતો, અને તેના થોડા સમય પછી, ઉત્તર અફઘાનિસ્તાનના બલ્ખ પ્રાંતમાં 6.2 ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો, જેના કારણે વ્યાપક વિનાશ સર્જાયો હતો.

મ્યાનમારમાં નોંધાયો વિનાશક ભૂકંપ

મ્યાનમારના લોકો પણ વિનાશક ભૂકંપનો ભોગ બન્યા હતા. 28 માર્ચ, 2025ના રોજ મ્યાનમારના સાગાઈંગ પ્રદેશમાં 7.7 થી 7.9ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેની અસર થાઇલેન્ડ, વિયેતનામ અને ચીન જેવા પડોશી દેશો સુધી અનુભવાઈ હતી. આ આપદામાં હજારો લોકો મૃત્યુ પામ્યા અને શહેરોના શહેરો તબાહ થઈ ગયા હતા.

US બન્યું મેલિસા વાવાઝોડાનું શિકાર

2025 માં યુનાઇટેડ સ્ટેટ્સમાં ત્રાટકેલું વાવાઝોડું મેલિસા એટલું શક્તિશાળી હતું કે તેના આંચકા ભૂગર્ભમાં ઊંડા અનુભવાયા હતા. તે તેની તીવ્રતા અને વિનાશકતા માટે વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યું હતું. આ વાવઝોડાએ સ્થાનિકોનું જીવન વેરવિખેર કરી નાંખ્યું હતું.

ભારતે ભયંકર પૂરનો કર્યો સામનો

ભારતને 2025માં ભયંકર પૂરનો સામનો કરવો પડ્યો હતો, જેમાં પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યો ખરાબ રીતે પ્રભાવિત થયા હતા. સતલજ અને બિયાસ નદીઓ પરના બંધ તૂટવાથી સેંકડો ગામો પૂરના પાણીમાં ડૂબી ગયા હતા. હજારો વિઘા જમીનમાં ખેડૂતોના ઉભા પાકનો નાશ થયો હતો અને પશુધનને ભારે અસર પહોંચી હતી. આ પૂરમાં સૌથી વધુ જગતના તાતને નુકસાન સહન કરવું પડ્યું હતું.

ચક્રવાત ડિટવાહે ભારતમાં મચાવી તબાહી

ભારતમાં, 2025ના અંતમાં શ્રીલંકા અને દક્ષિણ ભારતના રાજ્યો જેવા કે તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ચક્રવાત ડિટવાહે વિનાશ વેર્યો હતો. ભારે વરસાદ અને પૂરને કારણે અહીં લાખો લોકો તેમના ઘર છોડીને બેઘર થયા હતા. અહીં પણ જગતના તાતને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.

રશિયામાં સમુદ્ર નજીક શક્તિશાળી ભૂકંપ

રશિયાના કામચટકા દ્વીપકલ્પ નજીક સમુદ્રમાં 8.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જે 2011 પછીનો સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. ભૂકંપથી આસપાસના વિસ્તારમાં ધ્રુજારી આવી ગઈ હતી અને સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. કેટલીક જગ્યાએ દરિયામાં 3 થી 4 મીટર ઊંચા મોજા ઉછળ્યા હતા, જેનાથી દરિયાકાંઠાના વિસ્તારો માટે મોટું જોખમ સર્જાયું હતું.

You Might Also Like

 રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતી દ્વારા છાસ વિતરણ સેવા યજ્ઞનો બીજો તબકકો પુર્ણ

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 RMC યોગ સેન્ટર દ્વારા 9 વર્ષ પૂર્ણ થતા કાલે ઉજવણી કરાશે
રાજકોટ

 RMC યોગ સેન્ટર દ્વારા 9 વર્ષ પૂર્ણ થતા કાલે ઉજવણી કરાશે

Editor By Editor 6 days ago
 ગિરનારમાં ફેકટરીઓના કેમિકલથી વન્યપ્રાણી-લોકોના આરોગ્ય જોખમમાં
 સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
પશ્ચિમ રેલવેમાં રાજકોટ ડિવિઝનનો દબદબો: ૭૧માં રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં મળી ૪ પ્રતિષ્ઠિત શીલ્ડ
ભીમનગર નજીક ગેરકાયદે 33 બાંધકામો તોડી પડાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?