By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: Team Indiaના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને ભૂતપૂર્વ ક્રિકટરે આપી સલાહ, ગંભીર ઝગડા કરી પોતાના માટે પ્રશ્નો ઉભા ના કર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Team Indiaના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને ભૂતપૂર્વ ક્રિકટરે આપી સલાહ, ગંભીર ઝગડા કરી પોતાના માટે પ્રશ્નો ઉભા ના કર

AgraGujarat Rajkot
Last updated: 2025/12/09 at 2:49 PM
8 months ago
Share
Team Indiaના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને ભૂતપૂર્વ ક્રિકટરે આપી સલાહ, ગંભીર ઝગડા કરી પોતાના માટે પ્રશ્નો ઉભા ના કર
SHARE

Contents
ગૌતમ ગંભીરના વધ્યા મતભેદઆકાશ ચોપરાએ આપી ગંભીરને સલાહ

ટીમ ઇન્ડિયાના બે ધુરંધર ખેલાડીઓ અત્યારે સારું પ્રદર્શન કરી રહ્યા છે. દક્ષિણ આફ્રિકા સામે રાંચી વનડેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીના શાનદાર પ્રદર્શને ટ્રોલર્સ અને વિવેચકોને જડબાતોડ જવાબ આપ્યો. સોશિયલ મીડિયમાં યુઝર્સ બંને ક્રિકેટરોની પ્રશંસા કરે છે તો બીજી બાજુ ટીમ ઇન્ડિયાના કોચ ગૌતમ ગંભીરને ટ્રોલ કરી રહ્યા છે. આ મેચ બાદ ગૌતમ ગંભીરની રોહિત શર્મા સાથેની તસવીરોએ યુઝર્સનું ધ્યાન ખેંચ્યું હતું. તસવીરોમાં ગૌતમ અને રોહિત કોઈ બાબત પર ગંભીર ચર્ચા કરતા હોવાનું દેખાય છે. આ જોઈ ટ્રોલર્સના નિશાના પર ગૌતમ ગંભીર આવ્યો. 

ગૌતમ ગંભીરના વધ્યા મતભેદ

રોહિત અને વિરાટ સાથે ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર સાથે મતભેદ હોવાનું સમાચારોમાં આવ્યું છે. ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે તેમના ટૂંકા કાર્યકાળમાં ઘણો વિવાદ ઉભો કર્યો છે. કેટલાક લોકો ગૌતમ ગંભીરની સરખામણી ગ્રેગ ચેપલ સાથે કરી રહ્યા છે. સૌરવ ગાંગુલીના સમયમાં રહેલા ભારતીય કોચ ગ્રેગ ચેપલ રમતના મહાન બેટ્સમેન અને એક રહસ્યમય વ્યક્તિ ગણાતા હતા. તેઓ કયારેક મજાક કરતા તો કયારેક વધુ સીરિયસ થઈ જતા હતા. તો અનેક વખત સામાન્ય બાબતે ક્રિકેટરો સાથે લડાઈ થતી હતી. ક્રિકેટરો સાથેના ઝગડાને લઈને તેઓ અનેક વખત સમાચારની હેડલાઈન પણ બન્યા હતા.

આકાશ ચોપરાએ આપી ગંભીરને સલાહ

ગૌતમ ગંભીર પણ ગ્રેગ ચેપલના રસ્તા ચાલી રહ્યા હોવાનું કેટલાક લોકોને લાગે છે. તાજેતરમાંજ ભૂતપૂર્વ ભારતીય ઓપનર આકાશ ચોપરાએ તેમને સલાહ આપી છે કે “આટલા બધા ઝઘડા કરવાનું બંધ કરો.” દક્ષિણ આફ્રિકા સામે ભારતે ત્રણ મેચની ODI શ્રેણી જીતી લીધા પછી ગંભીરે જિંદાલ પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે તે તેના “ડોમેન” માં રહે. મુખ્ય કોચે ઇન્ડિયન પ્રીમિયર લીગ ફ્રેન્ચાઇઝ દિલ્હી કેપિટલ્સના માલિક પાર્થ જિંદાલનું નામ લીધા વિના તેમના પર નિશાન સાધ્યું હતું. કારણ કે જિંદાલે ટીમ માટે વિભાજીત કોચિંગનું સૂચન કર્યું હતું. ક્રિકટરો બાદ ફ્રેન્ચાઈઝીના માલિક સાથે ગંભીરના મતભેદને લઈને ચોપરાએ કહ્યું કે આમ કરીને, ગંભીર પોતાના માટે વધુ પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. અશોક ચોપરા એક સમયે ગૌતમ ગંભીરનો મિત્ર હતો. અને એટલે જ આજે મિત્ર વધુ મુશ્કેલીમાં ના મૂકાય માટે તેને આ સલાહ આપી.

આ પણ વાંચો : IPL 2026 Auction: IPL ઓક્શનથી 1005 ખેલાડીઓની છુટ્ટી, હવે રેસમાં ફક્ત આટલા નામ

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લાલ મરચામાં પ્રતિબંધિત રંગ-તેલની ભેળસેળ કરનાર વેપારીને કોર્ટે ફટકારી સજા
રાજકોટ

લાલ મરચામાં પ્રતિબંધિત રંગ-તેલની ભેળસેળ કરનાર વેપારીને કોર્ટે ફટકારી સજા

Editor By Editor 2 hours ago
ધો.૫ સુધીના છાત્રોના બેઝલાઈન સર્વેનો પ્રારંભ
કેન્દ્રીય વિદ્યાલયમાં ‘કલા ઉત્સવ માં ૧૯૫ વિદ્યાર્થીઓએ સર્જનાત્મકતાના રંગો પૂર્યા
વિરપુરમાં પ્રોહિબિશનના આરોપી સામે પાસાની કાર્યવાહી રતા જિલ્લા કલેકટર
રાજુલાના ખાખબાઇ ગામે નદીના ભયજનક પ્રવાહમાં ન્હાવા પડેલા યુવક સામે કાર્યવાહી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?