By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    1 day ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    2 days ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    3 days ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    3 days ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading:  ગૌતમચંદ્રજી સ્વામીના ૬૫મા જન્મદિન નિમિત્તે ‘માનસ સવાલનું સ્વામિ વાત્સલ્ય’ સંપન્ન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

 ગૌતમચંદ્રજી સ્વામીના ૬૫મા જન્મદિન નિમિત્તે ‘માનસ સવાલનું સ્વામિ વાત્સલ્ય’ સંપન્ન

Editor
Last updated: 2026/11/21 at 4:01 PM
14 minutes ago
Share
 ગૌતમચંદ્રજી સ્વામીના ૬૫મા જન્મદિન નિમિત્તે ‘માનસ સવાલનું સ્વામિ વાત્સલ્ય’ સંપન્ન
SHARE

 ગૌતમચંદ્રજી સ્વામીના ૬૫મા જન્મદિન નિમિત્તે ‘માનસ સવાલનું સ્વામિ વાત્સલ્ય’ સંપન્ન

 સ્વાદિષ્ટ સવાલની સ્પર્ધામાં ૧૦ ટીમો વચ્ચે રસાકસી: ‘શાહી કાજુ મેસુબ – ડ્રાય ફ્રૂટ કચોરી’ ટીમ પ્રથમ વિજેતા

આણંદપરવાળા સંઘવી પરિવાર દ્વારા પ્રાર્થના, વ્યાખ્યાન, ૧૦૮ એકાસણા પ્રશ્નમંચ અને પ્રતિક્રમણનો ઉદાર લાભ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

પૂ.ગ.આ.ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીની પાવનકારી નિશ્રામાં ગૌતમચંદ્રજી સ્વામીના ૬૫મા જન્મદિવસના શુભ અવસરે ‘માનસ સવાલનું સ્વામિ વાત્સલ્ય’ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવાયું હતું. આ અનોખા સ્વાદિષ્ટ સવાલના સ્વામિ વાત્સલ્યમાં કુલ ૧૦ ટીમોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની કલા અને સ્વાદનું કૌશલ્ય રજૂ કર્યું હતું.

યોજાયેલ રોમાંચક સ્પર્ધામાં વિવિધ વાનગીઓ અને સ્વાદના સંયોજન સાથે ભાગ લેનાર ટીમોમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટીમમાં પ્રથમ વિજેતા ટીમ ‘શાહી કાજુ મેસુબ – ડ્રાય ફ્રૂટ કચોરી’ (કેપ્ટન: દેવાંગી ખંધાર), દ્વિતીય વિજેતા ટીમ ‘શાહી મોદક – મસાલા કાજુ’ (કેપ્ટન: મીનાબેન ગોસલીયા), તૃતીય વિજેતા ટીમ ‘કેસર જલેબી ફાફડા’ (કેપ્ટન: હર્ષાબેન દોશી) જાહેર કરવામાં આવ્યા હતા.

આ પાવન અવસરે યોજાયેલ પ્રાર્થના, વ્યાખ્યાન, ૧૦૮ એકાસણા પ્રશ્નમંચ તથા સાંજે પ્રતિક્રમણ સહિતના સમગ્ર ધાર્મિક આયોજનોની અનુમોદના સાથે માતુશ્રી પ્રભાવતીબેન શાંતિલાલ સંઘવી, હ. પ્રજ્ઞાબેન કિશોરભાઈ સંઘવી તથા નિપાબેન જિતેન્દ્ર સંઘવી (આણંદપરવાળા) પરિવારે લાભ લીધો હતો. સમગ્ર આયોજન દરમિયાન ઉપસ્થિત સૌ ભાવિકો અને લાભાર્થી પરિવારને ભાવભરી અનુમોદના પાઠવવામાં આવી હતી.

You Might Also Like

 PUC, વિમો અને RCની મર્યાદા પૂર્ણ થઇ હશે તો ટોલબૂથ પર વસૂલાશે દંડ

 ગોવા ‘આયર્નમેન’ ટ્રાયથલોન ૨૦૨૬માં રાજકોટનો ડંકો

 નવસારીના સુપા ખાતે ૫ થી ૧૩ ડિસેમ્બરે મોરારિ બાપુની રામકથા

 TAT-HS ઉમેદવારોના ન્યાય માટે રાજકોટના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું

સોમનાથના કાર્તિકી પૂર્ણિમા મેળાના પ્રથમ દિવસે 1.53 લાખથી વધુ સહેલાણીઓ ઉમટ્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 DLC અભિયાન 5.0: રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા અત્યાર સુધીમાં 422 ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જારી
ગુજરાતરાજકોટ

 DLC અભિયાન 5.0: રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા અત્યાર સુધીમાં 422 ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જારી

Editor By Editor 1 day ago
મંદિર-ગૌશાળાના બહાને નિવૃત્ત અધિકારીના 1.25 કરોડ ચાઉં કર્યા
 ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
ચલાલામાં આરોપીના રહેણાંક મકાનમાંથી ગેરકાયદે વીજ જોડાણ ઝડપાયું
કેશવાળામાં રવિવારે વરિયાવંશ પ્રજાપતિ સુરાણી પરિવારના કુળદેવીના સાનિધ્યમાં ભવ્ય યજ્ઞ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?