By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    4 hours ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    5 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Health Tips : ઉપવાસ કરવાના ગજબના ફાયદા, એક્સપર્ટ પાસેથી જાણીએ ઉપવાસમાં કઈ બાબતનું રાખવું ધ્યાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Health Tips : ઉપવાસ કરવાના ગજબના ફાયદા, એક્સપર્ટ પાસેથી જાણીએ ઉપવાસમાં કઈ બાબતનું રાખવું ધ્યાન

Last updated: 2025/09/22 at 4:25 PM
8 months ago
Share
Health Tips : ઉપવાસ કરવાના ગજબના ફાયદા, એક્સપર્ટ પાસેથી જાણીએ ઉપવાસમાં કઈ બાબતનું રાખવું ધ્યાન
SHARE

Contents
ઉપવાસથી શરીરને થશે આ ફાયદાઉપવાસમાં રાખો આ બાબતનું ધ્યાન

ઉપવાસ કરવાથી શરીર માટે ફાયદાકારક છે. સામાન્ય રીતે ઉપવાસ ધાર્મિક પરંપરા અને અધ્યાત્મ સાથે સંકળાયેલ બાબત છે. હિંદુ પરંપરામાં નવરાત્રિ જેવા ધાર્મિક તહેવાર તેમજ હોમ હવન જેવા શુભ કાર્યોમાં ઉપવાસ કરવાનું મહત્વ છે. પ્રાચીન સમયમાં ઋષિ મુનિઓ ફળાહાર કરી ઉપવાસ કરતા હતા. જ્યારે આજના સમયમાં લોકો 4 ટાઈમ ખાવાનું ખાઈ ઉપવાસ કરે છે. ઉપવાસને લઈને ચોક્કસ નિયમો છે. જો આ નિયમોનું પાલન કરીએ તો ઉપવાસથી શરીરને જબરજસ્ત ફાયદા થશે.

ઉપવાસથી શરીરને થશે આ ફાયદા

ઉપવાસ એટલે થોડા ટાઈમ ખોરાક ના ખાવો. અને ચોક્કસ પ્રકારનો જ આહાર ખાવો. ભારતમાં ઉપવાસ એ ધાર્મિક આસ્થા સાથે સંકળાયેલ બાબત છે. જો કે આરોગ્ય નિષ્ણાત ઉપવાસને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માને છે. નિષ્ણાત મુજબ ઉપવાસ કરવાથી શરીર ડિટોક્સ થાય છે ઉપવાસમાં સંતુલિત આહારનું સેવન કરવાથી પાચન તંત્ર પણ વધુ મજબૂત થાય છે. વારંવાર ખાવાની આદત પર રોક લાગે છે અને વજન નિયંત્રણમાં રહે છે. જેના કારણે અનેક દુર્લભ રોગના શિકાર થતા બચી શકાય છે. ઉપવાસ કરવાથી ત્વચાની સમસ્યા દૂર થાય છે. રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. મેટાબોલિક સ્વાસ્થ્ય પર હકારાત્મક અસર થાય છે. બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે.

ઉપવાસમાં રાખો આ બાબતનું ધ્યાન

ઉપવાસ 16/8 પદ્ધતિથી કરવામાં આવે તો જ ફાયદો થાય છે. એટલે કે 16 કલાક ઉપવાસમાં 8 કલાકની અંદર ખાઈ લેવું. આ સિવાય સપ્તાહમાં એક દિવસ એકટાણું પણ કરી શકો છો. ઉપવાસમાં એકટાણું ભોજન નિશ્ચિત સમય પર કરવું, વારંવાર ભૂખ લાગે તો પાણી પીવું. પરંતુ તળેલી ફરાળી વાનગીઓ અને વધુ પડતા ફળો ન ખાવા જોઈએ. ઉપવાસના દિવસે, વ્યક્તિએ શક્ય તેટલા લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. ભૂખ લાગે તો શકય તેટલું પ્રવાહી લેવું. ઉપવાસમાં પેટ ભરીને ફળ અથવા તળેલા નાસ્તા ખાવાથી તમને સ્વાસ્થ્ય લાભ નહીં મળે. નાના બાળકો, દર્દીઓ અને ગર્ભવતી સ્ત્રીઓએ ઉપવાસ કરવાનું ટાળવું. ઉપવાસથી શરીરમાં ઊર્જાનું વધુ સ્તર વધે છે.

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

You Might Also Like

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખેત મજૂરના ચાર વર્ષના બાળક પર દીપડાનો જીવલેણ હુમલો.:આણંદપુરમાં ઘરમાં કીડીઓ નીકળતા બહાર સૂવા ગયેલા પરિવાર પાસે સુતેલા બાળક પર દીપડાનો ત્રાટક્યો, ચાર વર્ષના માસૂમનું મોઢું ફાડી ખાધું.
જૂનાગઢ

ખેત મજૂરના ચાર વર્ષના બાળક પર દીપડાનો જીવલેણ હુમલો.:આણંદપુરમાં ઘરમાં કીડીઓ નીકળતા બહાર સૂવા ગયેલા પરિવાર પાસે સુતેલા બાળક પર દીપડાનો ત્રાટક્યો, ચાર વર્ષના માસૂમનું મોઢું ફાડી ખાધું.

Editor By Editor 2 days ago
સ્વ.ડોલીબેન પારેખની તૃતીય પુણ્યતિથિ નિમિતે પરિવાર દ્વારા સ્લીપર અને છાસ વિતરણ
પશ્ચિમ રેલવેમાં રાજકોટ ડિવિઝનનો દબદબો: ૭૧માં રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં મળી ૪ પ્રતિષ્ઠિત શીલ્ડ
રાજકોટ પંથકની સંધી સમાજની દીકરી મહેકનો કમાલ: 12 કોમર્સમાં 99.97 PR સાથે રાજકોટમાં ત્રીજો ક્રમાંક, CEO બનવાનું સપનું
 કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?