By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    4 days ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    1 week ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    2 weeks ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 weeks ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: Heat Wave: હજુ આગામી 4 દિવસ તપશે ગુજરાત, જાણો શું કરવું-શું નહીં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Heat Wave: હજુ આગામી 4 દિવસ તપશે ગુજરાત, જાણો શું કરવું-શું નહીં

agragujaratnews
Last updated: 2024/05/23 at 4:16 PM
2 years ago
Share
Heat Wave: હજુ આગામી 4 દિવસ તપશે ગુજરાત, જાણો શું કરવું-શું નહીં
SHARE

  • 12 થી 4 દરમિયાન બહાર જવાનું ટાળો
  • ઉનાળાની ઋતુમાં પૂરતા પ્રમાણમાં પાણી પીવું
  • નારિયેળ પાણી પીઓ. તેના વિટામિન્સ હીટસ્ટ્રોકથી બચાવે છે

રાજ્યમાં અને દેશમાં પણ ગરમીનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે. આ સમયે લોકો જાણે કે ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે તો સાથે જ ગરમીના કારણે રાજ્યમાં અનેક લોકોના મોત પણ થઈ રહ્યા છે. આ સમયે સવાલ એ થાય કે આ આગ ઝરતી ગરમીથી બચવા માટે શું કરવું અને શું નહીં. જો કેટલીક નાની નાની બાબતોમાં સાવચેતી રાખી લેવામાં આવે તો તમે ગરમીના કારણે થતી બીમારીઓથી બચી શકો છો. તો જાણો હીટવેવની અસરથી બચવા માટે શું કરશો. જેથી તમે અને તમારા પરિવારની હેલ્થ સચવાઈ રહે.

હીટવેવની અસરથી બચવા શું કરવું?

  • આ સીઝનમાં ઘરને ઠંડુ રાખો અને વેન્ટિલેશનનું ધ્યાન રાખો.
  • ઉનાળાની ઋતુમાં પૂરતા પ્રમાણમાં પાણી પીવું.
  • બહાર જતા હોવ તો છત્રી અથવા ટોપીનો ઉપયોગ કરો.
  • કપડાની મદદથી ચહેરો, માથું અને ગરદન ઢાંકી દો.
  • બહાર જતા શરીરને સારી રીતે ઢાંકીને રાખો. ફુલ સ્લીવના કપડાં પહેરો.
  • જો તમે ફિલ્ડ વર્ક કરો છો તો તમારે ઈલેક્ટ્રોલાઈટ્સનું સેવન કરવાનું ચાલુ રાખવું જોઈએ.
  • તમારી સાથે ORS સોલ્યુશન અચૂક રાખો.
  • કાકડીનું સેવન કરો, આ ખાવાથી હીટ સ્ટ્રોકથી રક્ષણ મળે છે.
  • નારિયેળ પાણી પીઓ. તેના વિટામિન્સ હીટસ્ટ્રોકથી બચાવે છે.

ગરમીથી બચવા શું ન કરવું?

  • ખૂબ જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળો. 12 થી 4 દરમિયાન બહાર જવાનું ટાળો.
  • ઉનાળાની ઋતુમાં કોફી, ચા, આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ.
  • તેના કારણે શરીરમાં ડિહાઈડ્રેશનના લક્ષણો દેખાવા લાગશે અને હીટસ્ટ્રોકની અસર વધશે.
  • સૂર્યપ્રકાશ અથવા ગરમીમાં વધુ પડતી ઠંડી હોય તેવી વસ્તુઓનું સેવન ન કરો.
  • આઈસ્ક્રીમ ખાવું કે ઠંડા પીણા પીવું. આ આદતને કારણે તમને હીટ સ્ટ્રોક થઈ શકે છે.
  • ગરમીમાંથી આવ્યા બાદ તરત જ ઠંડુ પાણી પીવાનું ટાળવું.
  • ખાલી પેટે ઘરની બહાર ન નીકળો. આ કારણે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે.
  • એસીમાં બેઠા પછી તરત બહાર ન જવું. બહારથી આવ્યા પછી એસી ચલાવવાનું ટાળવું.

આગામી 4 દિવસ જાણો ક્યાં રહેશે ગરમી

હવામાન વિભાગે આવનારા 4 દિવસને લઈને ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 24 કલાક સુધી રેડ એલર્ટ અપાયું છે. આ સાથે જ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ વોર્મ નાઈટની પણ અસર જોવા મળી શકે છે.

આગામી 5 દિવસ ડિસ્કમ્ફર્ટ કન્ડિશન રહેશે

સૌરાષ્ટ્રમાં પણ ગરમીનું ઓરેન્જ અલર્ટ જોવા મળી શકે છે. આગામી 5 દિવસ ડિસ્કમ્ફર્ટ કન્ડિશન રહે તેવી સ્થિતિ છે. આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 46 ડિગ્રી પાર નોંધાઈ શકે છે. ચાર દિવસ બાદ તાપમાન ધીરે ધીરે ઘટશે. અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ અલર્ટ આપવામાં આવ્યું છે.

કયા શહેરોમાં અપાયું ઓરેન્જ એલર્ટ

આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, વલસાડ, ખેડા, પંચમહાલ, અરવલી, અમરેલી, છોટાઉદેપુર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, જૂનાગઢ, કચ્છ, ભાવનગરમાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ ઉત્તર પશ્ચિમી પવન ફૂંકવાને કારણે ગરમીની અસર વધુ રહેશે. 

You Might Also Like

9-Year-Old Dies of Cardiac Arrest: Crucial First 5 Minutes First Aid Steps | Gujarati News

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ફટાકડાના સ્ટોલ માટે ફાયર વિભાગમાં આવેલી 3૭3 અરજીમાંથી ૨૯૯ને મંજૂરી
ગુજરાતરાજકોટ

 ફટાકડાના સ્ટોલ માટે ફાયર વિભાગમાં આવેલી 3૭3 અરજીમાંથી ૨૯૯ને મંજૂરી

Editor By Editor 6 days ago
જસદણના ફ્લોર મિલના વેપારીને જેતપુરની બે પેઢીએ રૂ.4.30 લાખનો ચૂનો લગાવ્યો
 જાફરાબાદના શિયાળબેટમાં ફિશ લેન્ડિંગ સેન્ટરને કેબિનેટની સૈધ્ધાંતિક મંજૂરી
શેરબજારમાં દિવાળી, ૧૬૦૦ પોઈન્ટનો ઉછાળો
વેરાવળમાં ‘કર્તવ્ય એક વિચારધારા’ સંસ્થાનું ભવ્ય રીલોન્ચિંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?