By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: હાઇપ્રોફાઇલ હેરાફેરી : અમદાવાદમાં મસિર્ડીઝ કારમાંથી ૬૯ લાખનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

હાઇપ્રોફાઇલ હેરાફેરી : અમદાવાદમાં મસિર્ડીઝ કારમાંથી ૬૯ લાખનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો

Editor
Last updated: 2026/05/21 at 3:15 PM
3 months ago
Share
હાઇપ્રોફાઇલ હેરાફેરી : અમદાવાદમાં મસિર્ડીઝ કારમાંથી ૬૯ લાખનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો
SHARE

હાઇપ્રોફાઇલ હેરાફેરી : અમદાવાદમાં મસિર્ડીઝ કારમાંથી ૬૯ લાખનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો

રાજસ્થાનથી ગુજરાતમાં ઘૂસાડવામાં આવતા નશીલા કારોબારનો પર્દાફાશ, પેડલરની ધરપકડ

અગ્ર ગુજરાત, અમદાવાદ

અમદાવાદમાં ડ્રગ્સ, હેરોઈન અને અન્ય નશીલા પદાર્થોની સાથે હાઇબ્રિડ ગાંજાનું ચલણ આશ્ચર્યજનક રીતે વધી રહ્યું છે.જેના કારણે દરરોજ હાઇબ્રિડ ગાંજાના પેડલરો ઝડપાઈ રહ્યા છે.ત્યારે અમદાવાદ SOG ક્રાઈમની ટીમે વિજય ચાર રસ્તા નજીકથી મર્સીડીસ કારમાં ગાંજો લઈને આવેલા પેડલરને ઝડપી લીધો છે. મૂળ રાજસ્થાનનો પરંતુ હાલ નારણપુરામાં રહેતો હાર્દિક કલાલ આ ગાંજો કોને આપવા માટે નીકળ્યો હતો અને તે ગાંજો ક્યાંથી લાવ્યો હતો તેની તપાસ ચાલી રહી છે.

બોપલનો અર્ચિત અગ્રવાલ અને તેનો મિત્ર લાલો સોની પણ હંમેશા મર્સીડીસ કારમાં જ હાઇબ્રિડ ગાંજાની ડિલિવરી કરવા નીકળતા હતા. હવે હાઇબ્રિડ ગાંજાના પેડલરો પોલીસની નજરથી બચવા માટે લક્ઝરી કારમાં જ ડિલિવરી કરતા હોય તેમ લાગી રહ્યું છે.SOGના પોલીસ ઈન્સ્પેક્ટર ગોહિલ અને ભટ્ટને માહિતી મળી હતી કે રાજસ્થાનથી આવેલો હાઇબ્રિડ ગાંજો અમદાવાદમાં વેચવા માટે લાવવામાં આવ્યો છે જેથી પોલીસે વિજય ચાર રસ્તા પાસે હાર્દિક કલાલની અટકાયત કરી હતી.

હાર્દિકની પૂછરપછ દરમિયાન તેની પાસે રહેલી મર્સિડિઝ કારમાંથી ગાંજો મળી આવ્યો હતો.પોલીસે કુલ 2 કિલો જેટલો ગાંજો ઝડપી પાડ્યો હતો. જેની કીમત 69 લાખથી પણ વધુ છે.પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મર્સિડિઝ કાર ભુપેન્દ્ર પરમાર નામના વ્યક્તિની છે.જેમની પાસેથી હાર્દિકને પૈસા લેવાના હોવાથી ભૂપેન્દ્ર પાસેથી કાર લીધી હતી.

હાર્દિકે આ ગાંજો તેના સંબંધી પ્રદીપ કલાલના કહેવાથી એરપોર્ટ પાસેથી મેળવ્યો હતો.એરપોર્ટથી ટ્રોલી બેગમાં ગાંજો હાર્દિકને આપવામાં આવ્યો હતો. એરપોર્ટથી ગાંજાના કુલ નવ પેકેટ આવ્યા હતા જેમાંથી સાત પેકેટ જે વ્યક્તિ ગાંજો આપ્યો હતો તે જ લઈ ગયો હતો l,જ્યારે બે પેકેટ ગાડીમાં પડ્યા હતા. આ ગાંજો ક્યાંથી આવ્યો કોણે મોકલ્યો અને કોને આપવાનો હતો તે મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

You Might Also Like

૧૨ ઓગસ્ટના ખગ્રાસ સૂર્યગ્રહણ,  ભારતમાં દેખાશે નહિ

જેલોની વ્યવસ્થા માટે બનાવેલી કમિટી પાસે રિપોર્ટ માંગતી ગુજરાત હાઇકોર્ટ

અદાણી CNG વધુ રૂ.૪ મોંઘો, ૧૨ દિવસમાં બીજી વખત ભાવ વધારો

ડાયાબિટીસ સહિત ૨3 દવાના ભાવમાં ફેરફાર

વાહનોની નંબર પ્લેટમાં સ્નેપ લોક ફરજીયાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
૧૨ ઓગસ્ટના ખગ્રાસ સૂર્યગ્રહણ,  ભારતમાં દેખાશે નહિ
અમદાવાદ

૧૨ ઓગસ્ટના ખગ્રાસ સૂર્યગ્રહણ,  ભારતમાં દેખાશે નહિ

Editor By Editor 4 days ago
રાજકોટના ૯ ઉદ્યોગપતિઓ પાસે ૧૦૦૦ કરોડથી વધુની મિલકત
વીરપુર પોલીસ વરસાદી આગાહીને પગલે એલર્ટ મોડમાં, પીઆઈ સહિતના જવાનો ખડેપગે
અદાણી CNG વધુ રૂ.૪ મોંઘો, ૧૨ દિવસમાં બીજી વખત ભાવ વધારો
પીપાવાવમાં નદી અને દરિયા કિનારે ચેતવણી આપતા સાઇન બોર્ડ લગાવાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?