By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: જમીન વિવાદમાં ભાજપના ધારાસભ્યે શિવસેના નેતાને પોલીસ મથકમાં જ 10 ગોળીઓ ધરબી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

જમીન વિવાદમાં ભાજપના ધારાસભ્યે શિવસેના નેતાને પોલીસ મથકમાં જ 10 ગોળીઓ ધરબી

agragujaratnews
Last updated: 2024/02/04 at 1:01 PM
3 years ago
Share
જમીન વિવાદમાં ભાજપના ધારાસભ્યે શિવસેના નેતાને પોલીસ મથકમાં જ 10 ગોળીઓ ધરબી
SHARE

  • શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડ હોસ્પિટલમાં સારવાર હેઠળ
  • ભાજપ ધારાસભ્ય ગણપત ગાયકવાડની ધરપકડ
  • બંને પક્ષો વચ્ચે જમીન વિવાદમાં ઝગડો ચાલી રહ્યો છે

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેના પક્ષના એક નેતાને ભાજપના ધારાસભ્યે પોલીસ મથકમાં જ 10 ગોળી ધરબી દીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે આ કેસમાં ભાજપના ધારાસભ્ય સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. બંને પક્ષો વચ્ચે જમીન વિવાદમાં ઝગડો ચાલી રહ્યો છે. તે અનુસંધાનમાં પોલીસ મથકમાં જ ભાજપના ધારાસભ્યે ગોળીબાર કરી દીધો હતો. નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પોલીસ મથકમાં ગોળીબારની આ ઘટનાની ઉચ્ચ કક્ષાએ તપાસ કરવા ફરમાવ્યું છે.

એકનાથ શિંદેના નેતૃત્વમાં બનેલી શિવસેનાના નેતા મહેશ ગાયકવાડ અને કલ્યાણ ઇસ્ટ વિધાનસભ્ય બેઠકના ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ વચ્ચે કેટલાક દિવસોથી જમીન વિવાદ ચાલી રહ્યો છે. મીડિયા અહેવાલ અનુસાર કલ્યાણ પૂર્વમાં આવેલી સંપત્તિના માલિકી અધિકારને મુદ્દે ભાજપના ધારાસભ્ય અને શિવસેનાના નેતા વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. 31 જાન્યુઆરીએ જ બંને જૂથો વચ્ચે આ વિવાદમાં ઝગડો થયો હતો. તે પછી શુક્રવારે સાંજે બંને પક્ષકારો ઉલ્હાસનગર હિલ લાઇન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવા પહોંચ્યા હતા. પોલીસ મથકમાં જ બંને પક્ષો વચ્ચે વિવાદ વકર્યો હતો. ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે કલ્યાણ શિવસેના એકમના અધ્યક્ષ મહેશ ગાયકવાડ અને તેમના સહયોગીઓ પર ગોળીબાર કરી દીધો હતો. ગોળીબાર કરનારા ભાજપના ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી હતી. શિવસેના નેતાને છ ગોળી વાગી હતી.

ગોળીબાર કરવાનો પસ્તાવો નથી : ભાજપ ધારાસભ્ય

ગોળીબાર કરી ચૂકેલા ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે ધરપકડ થઈ તે પહેલાં એક સમાચર ચેનલને જણાવ્યું હતું કે તેમના પુત્રની પોલીસ મથકમાં જ મારપીટ થઈ રહી હતી તેવામાં તેઓ શું કરી શકે ? તેથી તેમણે ગોળીબાર કર્યો હતો. ધારાસભ્યે કહ્યું કે,’મેં પોતે ગોળી મારી હતી.મને કોઈ વાતનો પસ્તાવો નથી.’

You Might Also Like

12 વર્ષમાં રૂ.10 લાખ કરોડની લોન માંડવાળ

હવે ઘરવપરાશની ચીજોમાં ભાવવધારાની આવશે બીજી લહેર

EMI બાકી હોય તો પણ દાદાગીરી નહીં ચાલે

જંતર-મંતરને લોહિયાળ બનાવવાનું કાવતરું નિષ્ફળ

ત્રણ વર્ષમાં રૂ. 3,708 કરોડની છેતરપીંડી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખાનગી શિક્ષણના પ્રશ્નોના નિરાકરણ માટે સંગઠન જ એકમાત્ર શક્તિ સંચાલકોનો સૂર
ગુજરાત

ખાનગી શિક્ષણના પ્રશ્નોના નિરાકરણ માટે સંગઠન જ એકમાત્ર શક્તિ સંચાલકોનો સૂર

Editor By Editor 4 days ago
વડીયા પોલીસે કોર્ટ વોરંટનો વર્ષથી નાસતો-ફરતો આરોપી આટકોટથી ઝડપાયો
જૂનાગઢની આલ્ફા વિદ્યાસંકુલની હોસ્ટેલમાં મારપીટ થયાના આક્ષેપ
સુરતના સ્વામિનારાયણ મંદિર ખાતે ‘હિંડોળા ઉત્સવ’નો પ્રારંભ
સરકારી શાળાની ગુણવત્તા સુધારવા કોકરોચ પાર્ટીનું રાજય વ્યાપી અભિયાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?