By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    4 days ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    5 days ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    7 days ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 week ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચાણસ્મા તાલુકાની સસ્તા અનાજની દુકાનોમાં ગોડાઉનથી માલ નહીં મળતા આવેદનપત્ર આપ્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝ

ચાણસ્મા તાલુકાની સસ્તા અનાજની દુકાનોમાં ગોડાઉનથી માલ નહીં મળતા આવેદનપત્ર આપ્યું

agragujaratnews
Last updated: 2024/04/17 at 8:34 PM
2 years ago
Share
ચાણસ્મા તાલુકાની સસ્તા અનાજની દુકાનોમાં ગોડાઉનથી માલ નહીં મળતા આવેદનપત્ર આપ્યું
SHARE

અગ્ર ગુજરાત ,પાટણ, નિખીલ જોષી

મજુરો નહીં હોવાના કારણે વિતરણ થઇ શકતું નથી

ચાણસ્મા તાલુકાના અનેક ગામોમાં આવેલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનોમાં સરકાર દ્વારા મળતા સસ્તા અનાજનો જથ્થો નહીં મળતા આજરોજ સસ્તા અનાજની દુકાનદારો ભેગા મળીને ચાણસ્મા મામલતદાર કચેરી ખાતે પુરવઠા મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું
ચાણસ્મા તાલુકો ૬૦ જેટલા ગ્રામ્ય વિસ્તારો ધરાવતો તાલુકો છે તેમજ મોટા ભાગના લોકો ગરીબી રેખા નીચે જીવન નિર્વાહ કરી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા આપવામાં આવતું મફત રાશન દર મહિને મળતું હોય છે પરંતુ ચાણસ્મા ખાતે આવેલ માલ ગોડાઉન પર મજુરો નહીં હોવાના કારણોસર અનાજનો જથ્થો સસ્તા અનાજની દુકાન સુધી નહીં પહોંચતા આજરોજ તાલુકાના તમામ સસ્તા અનાજની દુકાનદારો ભેગા મળીને ચાણસ્મા મામલતદાર કચેરી ખાતે પુરવઠા મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવાયું હતું કે સરકારી અનાજનાં ગોડાઉનમાં મજુરો ન હોવાથી અમારા તાલુકાની એફ.પી‌.એસ ખાતે હજુ સુધી માલનો જથ્થો મળ્યો નથી તેમજ દર મહિને ગોડાઉનમાં મજુરો નહીં હોવાના કારણે વિતરણ વ્યવસ્થા ખોરંભે પડે છે ત્યારે સત્વરે આ પ્રશ્ન નું નિરાકરણ લાવવા માટે તંત્ર સમક્ષ રજુઆત કરી હતી તેમજ વધુમાં જણાવ્યું હતું કે સરકારી અનાજની દુકાનોમાં સમયસર માલનો જથ્થો નહીં પહોંચતા દુકાનદારો તેમજ ગ્રાહકો વચ્ચે પણ ઘર્ષણ ઉભું થતું હોય છે ત્યારે સત્વરે માલનો જથ્થો મળે તેવા પ્રયાસો કરવા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું

You Might Also Like

સ્કાયમેટે વરસાદનું અનુમાન 94થી ઘટાડીને 85% કર્યું

ગુજરાતને ધ્રુજાવતું ગાંધીધામ-મુન્દ્રાનું 3,804 કરોડનું નાણાકીય કૌભાંડ

જૂનાગઢ બહાઉદ્દીન દ્વારા ‘સંશોધન પદ્ધતિ’ અને ‘IPR’ વિષય પર વર્કશોપ યોજાયો

ધોરાજીના ગેલેક્સી ચોકમાં ખાનગી બસોનો અડ્ડો અડીંગો

વણાંકબારામાં વડી શેરી કોળી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘શારદા સન્માન સમારોહ’ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શ્રી જયાનંદ ધામ નવગ્રહ જિનાલય ખાતે મંગળવારે સ્નાત્ર પૂજાનું આયોજન
રાજકોટ

શ્રી જયાનંદ ધામ નવગ્રહ જિનાલય ખાતે મંગળવારે સ્નાત્ર પૂજાનું આયોજન

Editor By Editor 4 days ago
શહેરના ૯૪ વિસ્તારમાં અશુદ્ધ પાણી વિતરણ, વોર્ડ નં.૧૧માં ૧૧૦૯ ફરિયાદ
યાત્રાધામ વીરપુરમાં ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત THR અને મિલેટ્સ વાનગી સ્પર્ધા યોજાઈ
પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
ગીરગઢડા પંથકમાં કુદરતનો નજારો: ઓગસ્ટ માં જ આંબા પર મોર ફૂટયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?