By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    2 hours ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    5 days ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    1 week ago
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    1 week ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: સમગ્ર શિક્ષા અભિયાનમાં કાગળ પર સાધનોની ખરીદી કરી આચર્યું રૂ.2.79 કરોડનું કૌભાંડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

સમગ્ર શિક્ષા અભિયાનમાં કાગળ પર સાધનોની ખરીદી કરી આચર્યું રૂ.2.79 કરોડનું કૌભાંડ

Editor
Last updated: 2026/05/02 at 4:12 PM
1 hour ago
Share
સમગ્ર શિક્ષા અભિયાનમાં કાગળ પર સાધનોની ખરીદી કરી આચર્યું રૂ.2.79 કરોડનું કૌભાંડ
SHARE

પંચમહાલ જિલ્લાની સરકારી ગ્રાન્ટમાં નાણાની ઉચાપત

સમગ્ર શિક્ષા અભિયાનમાં કાગળ પર સાધનોની ખરીદી કરી આચર્યું રૂ.2.79 કરોડનું કૌભાંડ

રાજકોટની ત્રણ સહિત છ એજન્સીના માલિકો સામે પોલીસમાં ફરિયાદ: નિયમોનું ઉલ્લંઘન કરી શાળાઓમાં સાધનો જમા નહીં કરાવી ખોટા બિલો બનાવ્યા

અગ્ર ગુજરાત, પંચમહાલ

પંચમહાલ જિલ્લાના સરકારી ગ્રાન્ટમાં મોટાપાયે ઉચાપતનું કૌભાંડ સામે આવ્યું છે. સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કાગળ પર સાધનોની ખરીદી કરીને સરકારી નાણાંનો દુરુપયોગ કરી અંદાજે 2.79 કરોડ રૂપિયાથી વધુની રકમની ઉચાપત કરતા બે કરાર આધારીત કર્મી અને ચાર એજન્સીઓ સામે ફરીયાદ ગોધરા ‘બી’ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.

વર્ષ 2024થી 2026 દરમિયાન પંચમહાલ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટરની કચેરી, સમગ્ર શિક્ષા, જિલ્લા પંચાયત ગોધરા ખાતે કૌભાંડ આચરવામાં આવ્યું હતું. કચેરીના હિસાબી અધિકારી (વર્ગ-2) રણજીતસિંહ રાઠોડ દ્વારા આ મામલે સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સર્વ શિક્ષા અંતગર્ત શાળાઓમાં એજન્સી દ્વારા સાધનો નહીં આપીને આર્થીક લાભ મેળવવા બદઇરાદાપુર્વક પડયંત્ર રચીને મેળાપણાપણાથી સરકારી નાણા કુલ 2,79,59,816 રૂપિયાની ઉચાપત કરી છે. સરકારી ખરીદી પ્રક્રિયાના નિયમોનું ઉલ્લંઘન કરી ખોટા અને બનાવટી બિલો બનાવી સરકારી ગ્રાન્ટમાંથી નાણાં એજન્સીઓના ખાતામાં જમા કરાવી હતી.આ એજન્સીઓએ કોઈપણ પ્રકારના સાધનો પૂરા પાડ્યા વગર માત્ર કાગળ પર વ્યવહારો બતાવી સરકાર સાથે છેતરપિંડી કરી હતી.ગોધરા શહેર બી ડીવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કૌભાંડમાં હજુ પણ અન્ય મોટા માથાઓની સંડોવણી હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

પોલીસે આ મામલે પૂજનકુમાર રમેશચંદ્ર જોષી (રહે. હિંમતનગર, સાબરકાંઠા), નિતિનકુમાર જયંતીભાઈ પટેલ (રહે. હિંમતનગર, સાબરકાંઠા), જે.એસ. કોમ્પ્યુટરના માલિક (ગોધરા), શ્રી રામ એન્ટરપ્રાઈઝના માલિક (રાજકોટ), વેદીકા એન્ટરપ્રાઈઝના માલિક (રાજકોટ), અક્ષર સેફ્ટી પ્રોડક્ટ્સના માલિક (રાજકોટ) સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અધિકારીની ખોટી સહીઓ કરી બિલ પાસ કર્યા

કરાર આધારિત કર્મચારીઓ એ ખાનગી એજન્સીઓ સાથે મળીને બનાવતી દસ્તાવેજો બનાવીને કરવામાં આવ્યા હતા. આ નાણાકીય કૌભાંડમાં કરાર આધારિત કર્મચારીઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની બનાવટી સહીઓ કરીને સરકારી ગ્રાન્ટો ખાનગી એજન્સીઓના ખાતામાં જમા કરાવીને કરોડો રૂપિયાની ઉચાપત કરી છે. બંને ભેજબાજો શિક્ષણ અધીકારીઓ વાઉચર અને બિલોની તપાસણી કરે તો ભાંડો ફુટવાની ભીકે ભેજાબાજો પ્રાથમિક શિક્ષણ અધિકારી રજા પર હોય ત્યારે, તેની બનાવટી સહીઓ કરીને ખોટા હુકમો બનાવી તેમજ બનાવટી બીલો બનાવી કરોડો રૂપિયાના નાણાંની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે.

You Might Also Like

દીવમાં નિવૃત્તિના એક માસ પહેલા જ PSI લાંચ માંગવાના ગુનામાં કરાયા સસ્પેન્ડ

મૃત્યુમા પણ જીવંત રહેલા માતૃત્વના પ્રેમની અંતિમ ઝલક

RBI વિદેશમાંથી 104 ટન ગોલ્ડ પાછું લાવ્યું

રાજકોટ જિલ્લાની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ મતદાનના શપથ લીધા

 લખનઉના વિકાસનગરમાં ૨૫૦ ઝૂંપડામાં ભીષણ આગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભાજપની આવતીકાલે ઋણ સ્વીકાર રેલી અને વિજય ઉત્સવ સમારોહ યોજાશે
રાજકોટ

ભાજપની આવતીકાલે ઋણ સ્વીકાર રેલી અને વિજય ઉત્સવ સમારોહ યોજાશે

Editor By Editor 3 days ago
ચૂંટણી પૂરી થતાં જ વહિવટી માળખામાં ફેરફાર, ૬૦ અધિકારીની બઢતી-બદલી
વડોદરામાં પોલીસે માર મારતા ડિપ્રેશનમાં ઝોમેટોના ડિલિવરી બોયનો આપઘાત
રાજકોટના વાવડીમાં આશાસ્પદ કોમ્પ્યુટર એન્જિનિયર યુવાનનો આપઘાત
વેરાવળ પાલીકાની ચુંટણીમાં ટિકિટ ફાળવણીના ‘છેલ્લી ઘડીના ખેલ’થી ભાજપને ભારે ફટકો : આંતરિક અસંતોષે 4 બેઠકોની નુકસાની કરાવી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?