By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 day ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    4 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 week ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઈરાન સાથે ભારતની વાતચીત, વિદેશ નીતિનો વધુ એક ફણગો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

ઈરાન સાથે ભારતની વાતચીત, વિદેશ નીતિનો વધુ એક ફણગો

agragujaratnews
Last updated: 2023/11/08 at 8:10 AM
2 years ago
Share
ઈરાન સાથે ભારતની વાતચીત, વિદેશ નીતિનો વધુ એક ફણગો
SHARE

વક્રતા જુઓ કે ભારત હમાસને ત્રાસવાદી ગણતું નથી અને તેના પર પ્રતિબંધ મૂકવાનો નથી, પણ ઈરાન સાથે વાતચીત કરીને ભારતે પોતાની વિદેશ નીતિની સ્વતંત્રતાનો એક નવો ફણગો પણ ફોડ્યો છે

રાજકીય વક્રતાઓ અજીબ હોય છે. હમાસના નામે કાન ફાડી નાખે તેવી રીતે પ્રચાર કરવામાં આવે છે, પણ દિવા જેવી ચોખ્ખી વાત એ છે કે ભારતે હમાસને ત્રાસવાદી જૂથ જાહેર કર્યું નથી. હમાસ પર પ્રતિબંધિત પણ જાહેર કરાયું નથી. હમાસ ઈઝરાયલ સામેના સંઘર્ષમાં એક પાર્ટી છે એવું હમણાં જ કહ્યું છે. બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક સાથે વડા પ્રધાન મોદીની વાતચીત પછી ઈઝરાયલને પણ જરાક કહેવામાં આવ્યું કે તમારે ગાઝા પર આક્રમણમાં આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન કરવું જોઈએ.
રાજકીય રીતે આને દંભ કહી શકાય, દેખાડો કહી શકાય, પરંતુ ડિપ્લોમસીમાં તેને સ્ટ્રેટેજિક મૂવ કહી શકાય. જુઓ અમેરિકા ખુલ્લેઆમ ઈઝરાયલની ભેર તાણી રહ્યું છે. પણ તેના વિદેશ પ્રધાન હાલમાં જ પેલેસ્ટાઈન ઓથોરિટીના વડાને મળવા પહોંચ્યા હતા. ગાઝામાં રાહતસામગ્રી પહોંચે તે માટે અમેરિકા મહેતન કરતું દેખાય છે. સાથે જ ડ્રોન સહિતના સાધનોનો ઉપયોગ કરીને ઈઝરાયલને મદદરૂપ થવાય તે રીતની કામગીરી ત્રાસવાદી જૂથો વિરુદ્ધ પણ કરી રહ્યું છે.

ભારતે પણ સ્ટ્રેટિજિક રીતે પોતાની ડિપ્લોમસીને અલગ રાખી છે. રાજકીય રીતે હમાસ જેવા આતંકી જૂથો માટે પ્રચાર કર્યા પછીય હમાસને ત્રાસવાદી જૂથ જાહેર કર્યું નથી. એ રીતે ભારત કંઈ અમેરિકાની પોલીસીને અનુસરી રહ્યું છે એમ પણ ના કહેવાય. પરંતુ એક રીતે ભારત સ્પષ્ટપણે સ્વતંત્ર વિદેશ નીતિ અપનાવે છે તેમ કહી શકાય. કેમ કે અમેરિકા ભલે પેલેસ્ટાઈનના નેતાઓ સાથે વાત કરે, પણ તેને ઈરાન સામે બાપે માર્યા વેર જેવું છે. ઈરાનના નામથી અમેરિકા ભડકે છે, પરંતુ ભારે ઈરાન સાથેના પોતાના તંતુઓને તોડ્યા નથી. ઈરાન પર પ્રતિબંધો છતાં ભારતે પોતાના હિતો ખાતરે ઈરાન સાથે વેપાર ચાલુ રાખ્યો હતો.
હવે ગાઝામાં ઈઝરાયલની વધી રહેલા આક્રમણ વચ્ચે ભારતે ઈરાન સાથે પણ વાતચીત કરી છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રેઈસી વચ્ચે ટેલિફોન પર સોમવારે વાતચીત થઈ હતી. રેઈસીએ ભારતને અનુરોધ કર્યો કે પોતાની ક્ષમતાનો ઉપયોગ કરીને ઈઝરાયલને અટકાવે. ગાઝાના લોકો પર ઝિઓનિસ્ટનો અત્યાચાર થઈ રહ્યો છે તે રોકવા માટે ભારત દરમિયાનગીરી કરે તેવી અપેક્ષા છે એમ એક નિવેદનમાં ઈરાને જણાવ્યું હતું.

રેઈસીએ યાદ અપાવ્યું કે બિનજોડાણવાદ વખતે પશ્ચિમની તાકતો સામે ભારતે કઈ રીતે લડવું પડ્યું હતું, કેમ કે ભારત તે નીતિના સ્થાપક દેશોમાં એક હતો. હાલમાં ભારત બિનજોડાણવાદને જ કેન્દ્રમાં રાખીને સ્વતંત્ર વિદેશ નીતિ અપનાવી રહ્યું છે. પરંતુ ભારત પશ્ચિમ સાથે અને રશિયા સાથે પણ સારા સંબંધો રાખવા માગે છે. એટલે કોઈ સાથે જોડાણ નહીં, એના બદલે સૌ સાથે ભારતના હિતમાં સંબંધો એ ભારતની વિદેશ નીતિ પ્રૌઢ થઈ છે.

વડા પ્રધાન મોદીએ પણ વાતચીતમાં કહ્યું હતું કે ગાઝામાં સ્થિતિ વકરે ના તે જોવું પડે. માનવીય સહાય ત્યાં પહોંચાડી શકાય તે જરૂરી છે તેની વાત કરીને વડા પ્રધાને કહ્યું કે આ પ્રદેશમાં ઝડપથી સ્થિરતા અને શાંતિની જરૂર છે.
આ વાતચીત ઉપરાંત વડા પ્રધાન મોદીએ યુએઈના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયેદ સાથે પણ ફોન પર વાતચીત કરી હતી. બંને દેશોએ ગાઝામાં ઝડપથી સ્થિતિ થાળે પડે તે માટે અપીલ કરી હતી. ભારત ઈઝરાયલને સપોર્ટ કરે છે, પરંતુ અરબ દેશો સાથેના સંબંધોના ભોગે નહીં તે ડિપ્લોમસીની નીડ છે. ત્રાસવાદી જૂથો સામે ભારતે કડક વલણ લીધેલું છે, પણ હમાસને ત્રાસવાદી જૂથ ગણીને અરબ દેશો સાથે વાતચીતનો દોર અટકાવી દેવાનો કોઈ અર્થ નથી. હમાસનું નામ લીધા વિના પણ આતંકવાદી હુમલાને વખોડી શકાય છે.

પશ્ચિમના દેશો પોતાના હિતો માટે અમુક પ્રકારનું વલણ લે છે. તેને અનુસરવાનો કોઈ અર્થ નથી, કેમ કે એ જ અમેરિકા વળી સાઉદી અરેબિયાના સાથી તરીકે વર્તે છે. પાકિસ્તાનને પણ પંપાળતું રહે છે. યુક્રેનને યુદ્ધમાં ફસાવી દીધું છે અને હજી સુધી તેનો કોઈ ઉકેલ લાવી શક્યું નથી. પશ્ચિમની આર્થિક અને લશ્કરી તાકાત છે એટલે મન ફાવે તે રીતે વર્તે. ભારતે સમજદારીથી વર્તવું પડે. ભારત નાહકના કોઈ એવા સંઘર્ષ નથી ઈચ્છતું, જે તેની ગતિને રોકે.

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ મનપામાં પાવર પોઝિશન માટે દોડધામ: વિઝન ટેસ્ટથી થશે પસંદગી
રાજકોટ

રાજકોટ મનપામાં પાવર પોઝિશન માટે દોડધામ: વિઝન ટેસ્ટથી થશે પસંદગી

Editor By Editor 4 days ago
રાજુલામાં પ્રેમ પ્રકરણમાં યુવકનું અપહરણ કરી જતા વચ્ચે પડેલી માતાની હત્યા
આવતીકાલે ગોંડલ સ્થાનકવાસી જૈન સંપ્રદાયના સ્થાપક આચાર્ય ભગવંત પૂ.ડુંગરસિંહજી સ્વામીની 206મી પૂણ્ય તિથિ
ગીર સોમનાથનું વિજ્ઞાન પ્રવાહનું 84.75 %, સામાન્ય પ્રવાહનું 93.57 % ઝળહળતું પરીણામ
સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?