By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    2 days ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    4 days ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: જૈનમ-મુકેશભાઈ દોશી (મોડર્ન) રાસોત્સવ-2026ની સફળતા બદલ ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

જૈનમ-મુકેશભાઈ દોશી (મોડર્ન) રાસોત્સવ-2026ની સફળતા બદલ ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો

Editor
Last updated: 2026/10/30 at 3:56 PM
41 minutes ago
Share
જૈનમ-મુકેશભાઈ દોશી (મોડર્ન) રાસોત્સવ-2026ની સફળતા બદલ ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો
SHARE

જૈનમ–મુકેશભાઈ દોશી (મોડર્ન) રાસોત્સવ-2026ની સફળતા બદલ ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો

ટાઈટલ સ્પોન્સર, દાતાઓ, વિજ્ઞાપનકારો, સાથી સંસ્થાઓ, સમાજ શ્રેષ્ઠીઓ, મહેમાનો તથા વિવિધ એજન્સીઓને બિરદાવતો જૈનમ પરિવાર

અગ્ર ગુજરાત, રાજકોટ

જૈનમ-મુકેશભાઈ દોશી (મોડર્ન) નવરાત્રી મહોત્સવ-2026 અંતર્ગત એક દશકાનાં આયોજન બાદ 11માં વર્ષનાં આ આયોજનને અભુતપૂર્વ સફળતા મળી હતી. તાજેતરમાં શ્રી મહાવીર ભુવન, ગોંડલ રોડ, રાજકોટ ખાતે આયોજીત ઋણ સ્વિકાર કાર્યક્રમમાં રાસોત્સવને સફળતા અપાવનાર તમામ દાતાશ્રીઓ, વિજ્ઞાપનકારો, સાથી સંસ્થાઓ, સમાજ શ્રેષ્ઠીઓ, જૈનમની વિવિધ જવાબદારીઓ સંભાળતી કમીટીઓ તથા અલગ અલગ સેવા આપનાર એજન્સીઓનો તથા ખાસ કરીને આ વખતનાં ટાઈટલ સ્પોન્સર એવા શ્રી મુકેશભાઈ દોશી (મોડર્ન) પરિવારનું સવિશેષ આભાર વ્યકત કરી સફળતાનાં સારથી એવા આ તમામનું ઋણ સ્વિકાર કરવામાં આવ્યું હતું.   ઋણ સ્વિકાર કાર્યક્રમની શરૂઆત જૈનમ પ્રણાલી મુજબ નવકાર મંત્રનાં પઠન દ્વારા કરવામાં આવી હતી. ખુશ્બુબેન સંદીપભાઈ સંઘવી તથા દિપાબેન મનીષભાઈ મહેતાએ નવકાર મંત્રનું પઠન કરાવ્યું હતું. ઉપસ્થિત તમામ લોકોનું શબ્દોથી સ્વાગત વિભાશભાઈ શ્ોઠ દ્વારા કરવામાં આવ્યું હતું. જૈનમ પરિવારમાંથી જે પણ કમીટી મેમ્બરોએ વિવિધ કાર્યમાં પોતાનું સુંદર યોગદાન આપેલ છે તે પૈકી 15 જેટલા કપલને વિશ્વભરમાં પ્રસિઘ્ધ એવા રીયાલીટી શો કોન બનેગા કરોડપતિમાં જવાની તક મળનાર છે જે અંગેની વિસ્તૃત માહીતી જતીનભાઈ શાહ દ્વારા આપવામાં આવી હતી. જેને લઈને તમામ કમીટી મેમ્બરોમાં ઉત્સાહની લાગણી ઉદભવી હતી. સમગ્ર રાસોત્સવ, તેને લગતી કામગીરી, તેમા મળેલ સહયોગ અને વિવિધ કમીટીઓ અને વિવિધ વ્યકિતઓ દ્વારા જૈનમને સમર્પિત થઈને જે કાર્ય કરવામાં આવ્યું તે અંગેની એ ટુ ઝેડ માહીતી જીતુભાઈ કોઠારી દ્વારા આપવામાં આવી હતી. તેમની પ્રેરક જાણકારી થકી ઉપસ્થિત તમામ લોકો અવગત થયા હતા અને રાસોત્સવની ભવ્ય સફળતા માટે તન-મન-ધન થી સેવા આપનાર તમામ પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરી હતી.  ડો.રાજુભાઈ કોઠારીએ આ તકે જૈનમને 11 વર્ષથી સમાજ માટે કંઈક કરી છુટવાની ભાવના થકી કરવામાં આવનાર કાર્યો માટે ખૂબ જ સરાહના કરી હતી. તથા ટીમ જૈનમનાં તમામ લોકોને યશ નાં ભાગીદાર ગણાવ્યા હતા.કાર્યક્રમની શરૂઆત પહેલા તમામ ટીમ જૈનમનાં કમીટી મેમ્બરોએ સહ પરિવાર ભોજન લીધેલ હતું. અંતમાં આભાર વિધી શ્ૌલેષભાઈ માઉં દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન જેએસઓ પરિવારનાં એડવોકેટ સાગરભાઈ હપાણીએ કરેલ હતું. આ તમે આ વખતનાં ટાઈટલ સ્પોન્સર શ્રી મુકેશભાઈ દોશી (મોડર્ન) પરિવારનાં સભ્યોનું વિશેષ સન્માન આ વખતનાં જૈનમ પરિવારનાં ટોપ પરફોર્મર કમીટી મેમ્બરો દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે તમામ સહયોગીઓ તથા ટીમ જૈનમનાં કોર મેમ્બરો તથા અન્ય કમીટીનાં તમામ સભ્યોનો જૈનમ પરિવારનાં જીતુભાઈ કોઠારી, જયેશભાઈ વસા અને સુજીતભાઈ ઉદાણીએ ઋણ સ્વીકાર કર્યો હતો.

You Might Also Like

હું આખી જીંદગી ગુજરાતનો ઋણી રહીશ: વડાપ્રધાન

માણસાના વાળમાંથી ગુજરાતમાં બનશે ઈથેનોલ!

સૌરાષ્ટ્ર ઝોનના શાળા સંચાલકોના મહાસંમેલનમાં સરકાર સામે લડવાનો નિર્ધાર

દિવાળીના તહેવાર દરમ્યાન સોની બજારમાં ૨૪ કલાક પેટ્રોલિંગ વધારવા માંગણી

અમદાવાદમાં દિવાળી રોશની પર કાપ, રાજકોટમાં લેવાશે નિર્ણય?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
હોમિયોપેથીમાં ૧૫૦૦થી વધારે બેઠકો ખાલી રહી, પ્રવેશ કન્ફર્મ કરવા સૂચનાઓ
ગુજરાતરાજકોટ

હોમિયોપેથીમાં ૧૫૦૦થી વધારે બેઠકો ખાલી રહી, પ્રવેશ કન્ફર્મ કરવા સૂચનાઓ

Editor By Editor 19 minutes ago
દિવાળીના તહેવાર દરમ્યાન સોની બજારમાં ૨૪ કલાક પેટ્રોલિંગ વધારવા માંગણી
ગેસ રીફિલિંગના જોખમી કૌભાંડનો પર્દાફાશ: 7 ઝડપાયા, 15ની શોધખોળ
 આટકોટના સ્વામિનારાયણ મંદિરે ખાનગી તથા સાર્વજનિક જમીન પર કરેલ દબાણ અંગે ફરિયાદ
સાધુવાસવાણી રોડ પર સ્પામાં ઘૂસી બે શખ્સોએ છરી બતાવી મચાવ્યો આતંક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?