By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    2 days ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    6 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    2 weeks ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 weeks ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: Donald Trump બિમાર છે? રાષ્ટ્રપતિના મેડિકલ રિપોર્ટને લઈને અમેરિકાએ કર્યો મોટો ખૂલાસો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Donald Trump બિમાર છે? રાષ્ટ્રપતિના મેડિકલ રિપોર્ટને લઈને અમેરિકાએ કર્યો મોટો ખૂલાસો

AgraGujarat Rajkot
Last updated: 2025/04/12 at 2:39 PM
2 years ago
Share
Donald Trump બિમાર છે? રાષ્ટ્રપતિના મેડિકલ રિપોર્ટને લઈને અમેરિકાએ કર્યો મોટો ખૂલાસો
SHARE

અમેરિકામાં ચાલી રહેલા ટેરિફ વોર વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાસ્થ્ય અંગે મોટી અપડેટ સામે આવી છે.  આ સંદર્ભમાં, વ્હાઇટ હાઉસે શુક્રવારે ટ્રમ્પની શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તપાસ કરી. જોકે, તેમનો મેડિકલ રિપોર્ટ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. ટ્રમ્પે પોતે કહ્યું છે કે રિપોર્ટમાંં “હૃદય, આત્મા અને માનસિક સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ છે.”

5 કલાક સુધી ચાલ્યુ મેડિકલ ચેક-અપ

રાષ્ટ્રપતિ ટ્રમ્પ શુક્રવારે લગભગ પાંચ કલાક સુધી વોલ્ટર રીડ નેશનલ મિલિટરી મેડિકલ સેન્ટરમાં રહ્યા, જ્યાં તેમણે અનેક મેડિકલ ટેસ્ટ કરાવ્યા. આ દરમિયાન તેમણે મીડિયાને કહ્યું, “મને લાગે છે કે મારા બધા ટેસ્ટ પોઝિટીવ છે.” 

ટ્રમ્પ બિડેન કરતા ત્રણ વર્ષ નાના છે

78 વર્ષીય ટ્રમ્પ જાન્યુઆરી 2025 માં અમેરિકાના સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. તેઓ વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેન કરતા ત્રણ વર્ષ નાના છે. જોકે ટ્રમ્પે ઘણીવાર જાહેર પ્લેટફોર્મ પર બિડેનની માનસિક અને શારીરિક ક્ષમતાઓ પર સવાલ ઉઠાવ્યા છે, પરંતુ તેમણે પોતે હજુ સુધી તેમના મેડિક રિપોર્ટ જાહેર કર્યા નથી.

રવિવાર સુધીમાં રિપોર્ટ આવવાની અપેક્ષા છે.

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પનું ચેક-અપ કરવામાં આવી રહ્યું છે અને રિપોર્ટ મળતાં જ રિપોર્ટ વિશેની માહિતી શેર કરવામાં આવશે. ટ્રમ્પે કહ્યું છે કે તેમને રવિવાર સુધીમાં તેમનો મેડિકલ રિપોર્ટ મળી જશે તેવી આશા છે.

મેડિકલ રેકોર્ડ હજુ સુધી જાહેર થયા નથી

જોકે, ટ્રમ્પે અત્યાર સુધી પોતાના મેડિકલ રેકોર્ડ જાહેર કરવાનું ટાળ્યું છે. ગયા વર્ષે એક ઇન્ટરવ્યુમાં, તેમણે ટૂંક સમયમાં રિપોર્ટ જાહેર કરવાનો દાવો કર્યો હતો, પરંતુ તે હજુ સુધી પૂર્ણ થયો નથી. અમેરિકામાં, મેડિકલ રિપોર્ટ્સને ગોપનીયતાનો વિષય માનવામાં આવે છે, તેથી રાષ્ટ્રપતિને પણ સ્વતંત્રતા છે કે તેઓ ઈચ્છે તો રિપોર્ટને જાહેર કરે કે ન કરે.

You Might Also Like

 એશિયાઇ દેશો માટે ભારતમાં વિઝા નિયમો કડક

 સોનામાં રૂ.૧૯૯૪ અને ચાંદીમાં રૂ.3૪૪૦નો ભાવમાં થયો ઘટાડો

અર્બન ચક્રાવત શકિતશાળી બન્યુ, ૧૪૦ની ઝડપે પવન ફૂંકાશે

ગીરનારમાં લીલોતરી! આબુ-કાશ્મીરની અનુભૂતિ

હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બીલીયાળા નજીક કંપનીમાં ટ્રક પરથી પટકાતાં 38 વર્ષીય યુવાનનું મોત
ગુજરાતરાજકોટ

બીલીયાળા નજીક કંપનીમાં ટ્રક પરથી પટકાતાં 38 વર્ષીય યુવાનનું મોત

Editor By Editor 1 day ago
 બલસાણા તિર્થ સ્વરૂપ વિમલનાથ સ્વામિ જૈન દેરાસરના આંગણે ધાર્મિક અનુષ્ઠાનોનું આયોજન
 બાલાજી હનુમાનજી મંદિરે ધનતેરસે દાદાને કરાયો ચલણી નોટોનો દિવ્ય ‘ધન શણગાર’
 સોમનાથના સાન્નિધ્યમાં તા.૨૦ થી ૨૪ સુધી કાર્તિકી પૂર્ણિમાનો મેળો યોજાશે
ગીર સોમનાથ જીલ્લામાં વરસાદની ઘટથી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ધારાસભ્યની માંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?