By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    22 hours ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    3 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    4 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: Junagadh News: જાહેર મંચ પર ભાજપના ઉમેદવારે સાંભળવી પડી માછીમારોની સમસ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Junagadh News: જાહેર મંચ પર ભાજપના ઉમેદવારે સાંભળવી પડી માછીમારોની સમસ્યા

agragujaratnews
Last updated: 2024/05/03 at 9:44 PM
2 years ago
Share
Junagadh News: જાહેર મંચ પર ભાજપના ઉમેદવારે સાંભળવી પડી માછીમારોની સમસ્યા
SHARE

  • વેરાવળ ખાતે યોજાઇ સાગર પુત્ર માછીમાર સમાજની સભા
  • ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાના સમર્થનમાં જાહેર સભા
  • માછીમારોની સબસીડીમાં સહાયરૂપ થવા કેન્દ્ર સરકારને અપીલ

જુનાગઢ 13 લોકસભાની ચૂંટણી ધીમે ધીમે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. હવે લોકો ઉમેદવારોને કાનમાં નહીં પણ જાહેર સભામાં માઇક પર રજૂઆતો કરતા થયા છે. સૌરાષ્ટ્રના દરિયા કાંઠે વસતા માછીમારો વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે. તેમ છતાં અનેક સમસ્યાઓ રહી છે તે આજે વેરાવળમાં જાહેર સભામાં જ આગેવાનોએ સમસ્યાઓ કહી સંભળાવી હતી અને ઉમેદવાર રાજેશ ચુડાસમાએ સાંભળવી પણ પડી હતી.

વેરાવળ શહેરમાં લોકસભા જુનાગઢ 13ના સાંસદ અને લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાના સમર્થનમાં આજે સાગર પુત્ર માછીમાર સમાજની એક વિશાળ સભા યોજાઇ હતી. જેમાં રાજ્ય સરકાર દ્વારા ડીઝલ સબસીડી યોગ્ય રીતે અપાય રહી છે. પરંતુ કેન્દ્ર સરકાર પણ જો માછીમારોની સબસીડીમાં સહાયરૂપ નહીં થાય તો માછીમારી વ્યવસાય પડી ભાંગે તેવી સ્થિતિ ની સ્પષ્ટતા ઓલ ઇન્ડિયા ફિશ સપ્લાય એક્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખ જગદીશ ફોફંડી એ જાહેરમાં કરી અને કેન્દ્ર સરકાર પાસે માંગ કરી હતી.

માછીમાર આગેવાન જગદીશ ફોફંડીએ વધૂ માં જણાવ્યું હતું કે જેમ ખેડૂતોને તેમના ઉત્તરાધિકારી ખેડૂતોને સરકારી હક અને સહાય આપે છે. તેમ હાલના તબક્કે અનાદિકાળથી માછીમારી કરતા ખારવા સમાજ અને કોળી સમાજ સિવાયના અનેક સમાજો પણ માછીમારી વ્યવસાયમાં જોડાયા છે જેનો અમને કશો વાંધો નથી. પરંતુ સરકાર તરફથી પરંપરાગત જે માન્યતા મદદ અને હકો અમોને મળવા જોઈએ તે અમોને મળતા નથી. આ સહિત અનેક સમસ્યાઓ હાલ માછીમારો ભોગવી રહ્યા છે જો કેન્દ્ર સરકાર યોગ્ય સહયોગ નહીં કરે તો માછીમારી વ્યવસાય મૃત ઉપાય બની જશે.

You Might Also Like

વિરપુર જલારામ સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓનું માત્ર ‘ફોટો સેશન’?

માંગરોળના કામનાથ રોડ પરના શેખમીયા તળાવમાંથી યુવાનની લાશ મળી

દીવ ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓના વાલીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન ઉનાના સનખડા સહિતના ગામોના ખેડૂતોની સહાય પેકેજ માટે માંગ

વેરાવળમાં જુગાર ક્લબ પર SMCના દરોડા દરમ્યાન હંગામો, ટોળાએ ઘેરતા PIનું હવામાં બે રાઉન્ડ ફાયરિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નાનામોવામાં ખુલ્લેઆમ ફાયરિંગ કરી હેડ કોન્સ્ટેબલના ભત્રીજાની હત્યા
રાજકોટ

નાનામોવામાં ખુલ્લેઆમ ફાયરિંગ કરી હેડ કોન્સ્ટેબલના ભત્રીજાની હત્યા

Editor By Editor 21 hours ago
રાજુલા તાલુકા પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઇ
ખાટકીવાડમાં ખુલ્લેઆમ ખૂની ખેલ: પિતા-પુત્ર પર ધારીયા અને છરીથી જીવલેણ હુમલો
વિરપુર જલારામ સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓનું માત્ર ‘ફોટો સેશન’?
રાજુલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રેખાબેન મકવાણા દ્વારા અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?