By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    4 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 weeks ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: Kazakhstans Plane Crash: અઝરબૈજાન એરલાઇન્સનું પ્લેન ક્રેશ, 42ના મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Kazakhstans Plane Crash: અઝરબૈજાન એરલાઇન્સનું પ્લેન ક્રેશ, 42ના મોત

AgraGujarat Rajkot
Last updated: 2024/12/25 at 3:08 PM
2 years ago
Share
Kazakhstans Plane Crash: અઝરબૈજાન એરલાઇન્સનું પ્લેન ક્રેશ, 42ના મોત
SHARE

અઝરબૈજાનથી રશિયા જઈ રહેલી ફ્લાઈટ કઝાકિસ્તાનમાં ક્રેશ થઈ ગઈ છે. ફ્લાઈટમાં લગભગ 70 લોકો સવાર હતા. વિમાન અઝરબૈજાનના બાકુથી રશિયાના ચેચન્યાની રાજધાની ગ્રોઝની જઈ રહ્યું હતું. પક્ષીઓના ટોળા સાથે અથડાયા બાદ વિમાનને નુકસાન થયું હતું. આ અકસ્માત રનવે પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાના પ્રયાસ દરમિયાન થયો હતો.

કેમ થયુ પ્લેન ક્રેશ ? 

જે વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યું તે અઝરબૈજાન એરલાઈન્સનું હતું. કઝાકિસ્તાનના પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે ક્રેશ થયેલા વિમાનમાં 62 મુસાફરો અને પાંચ ક્રૂ મેમ્બર સવાર હતા. કઝાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે અકસ્માતમાં છ લોકો બચી ગયા છે. અઝરબૈજાને એરલાઈન્સને ટાંકીને જણાવ્યું હતું કે દુર્ઘટનાનું કારણ વિમાન અને પક્ષીઓના ટોળા વચ્ચેની અથડામણ હતી.

અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં એક પ્લેન જમીન પર ક્રેશ થતા આગની જ્વાળાઓમાં લપેટાઇ જાય છે. જો કે અઝરબૈજાન એરલાઈન્સ તરફથી અકસ્માત અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

બ્રાઝિલમાં પણ અકસ્માત 

તાજેતરમાં જ બ્રાઝિલમાં વિમાન દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા હતા. મૃત્યુ પામેલા 10 લોકો પ્લેનમાં મુસાફરો અને ક્રૂ મેમ્બર હતા. બ્રાઝિલની સિવિલ પ્રોટેક્શન એજન્સીએ જણાવ્યું કે આ ઘટનામાં જમીન પર બેઠેલા એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે.

એજન્સીએ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, વિમાન એક ઘરની ચીમની સાથે અથડાયું અને પછી એક મોટા રહેણાંક વિસ્તારમાં મોબાઇલ ફોનની દુકાનને અથડાતા પહેલા બિલ્ડિંગના બીજા માળે અથડાયું. જમીન પર હાજર એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. તેઓને હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતનું કારણ શું હતું તે સ્પષ્ટ થયું નથી.

You Might Also Like

અર્બન ચક્રાવત શકિતશાળી બન્યુ, ૧૪૦ની ઝડપે પવન ફૂંકાશે

ગીરનારમાં લીલોતરી! આબુ-કાશ્મીરની અનુભૂતિ

હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા

સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ

કોટડાસાંગાણીના સોળીયા ગામે લાકડાનું પાટિયું માથે પડતાં સાડા ત્રણ વર્ષના માસૂમનું મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગીર સોમનાથ જીલ્લામાં વરસાદની ઘટથી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ધારાસભ્યની માંગ
ગુજરાત

ગીર સોમનાથ જીલ્લામાં વરસાદની ઘટથી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ધારાસભ્યની માંગ

Editor By Editor 2 days ago
 વેરાવળ પીપલ બેંકના ડાયરેક્ટર તરીકે મુકેશભાઈ ચોલેરાની વરણી
હોમિયોપેથીમાં ૧૫૦૦થી વધારે બેઠકો ખાલી રહી, પ્રવેશ કન્ફર્મ કરવા સૂચનાઓ
ગોંડલ યાર્ડમાં મરચાની સિઝનના પ્રારંભે જ વિવાદ: કંતાનના વજનના વિરોધમાં હરાજી અટકી
વારાણસીથી રાજકોટ આવેલો 14.53 લાખનો કોપરનો જથ્થો ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?