By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    3 days ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    4 days ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    5 days ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    5 days ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading:  કેશુભાઈ મહેતા આંખની હોસ્પિટલની ૧૨૧ વર્ષની સેવાયાત્રા નિમિત્તે શાપરમાં ૨૮ નવેમ્બરે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

 કેશુભાઈ મહેતા આંખની હોસ્પિટલની ૧૨૧ વર્ષની સેવાયાત્રા નિમિત્તે શાપરમાં ૨૮ નવેમ્બરે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ

Editor
Last updated: 2026/11/23 at 2:15 PM
2 hours ago
Share
 કેશુભાઈ મહેતા આંખની હોસ્પિટલની ૧૨૧ વર્ષની સેવાયાત્રા નિમિત્તે શાપરમાં ૨૮ નવેમ્બરે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ
SHARE

 ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા તથા શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના સંયુક્ત ઉપક્રમે

 કેશુભાઈ મહેતા આંખની હોસ્પિટલની ૧૨૧ વર્ષની સેવાયાત્રા નિમિત્તે શાપરમાં ૨૮ નવેમ્બરે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ

 જરૂરિયાતમંદ દર્દીઓ માટે વિનામૂલ્યે મોતિયાનું ઓપરેશન અને નેત્રમણી આરોપણની સુવિધા; જરૂરિયાત મુજબ બેતાળાનાં ચશ્માનું વિતરણ : નિ:શુલ્ક રજીસ્ટ્રેશન માટે મો. ૮૯૮૦૯ ૦૩૦૩૪ પર સંપર્ક કરવા અનુરોધ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટની કેશુભાઈ મહેતા આંખની હોસ્પિટલની સ્થાપનાના ૧૨૧ વર્ષ પૂર્ણ થવાના અવસરે શાપર ખાતે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા તથા શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ કેમ્પમાં નિષ્ણાત નેત્રરોગ તબીબો દ્વારા આંખોની તપાસ, નિદાન અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. આ કેમ્પ તા. ૨૮ નવેમ્બર, ૨૦૨૬ને શનિવારના રોજ સવારે ૧૦ વાગ્યે શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન, ટીલારા ગેટની અંદર, શાપર ખાતે યોજાશે. ડૉ. અજય મહેતા અને ડૉ. તેજલ મહેતાના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલની નિષ્ણાત ટીમ દર્દીઓને સેવા આપશે.

આ સેવાકીય પહેલમાં દાતા મીનલ રાજેશ કાપડિયા દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓનાં વિનામૂલ્યે મોતિયાનાં ઓપરેશન માટે આર્થિક સહયોગ આપવામાં આવશે. આ સહયોગથી દર્દીઓને સ્પષ્ટ દૃષ્ટિની ભેંટ સાથે રોજિંદા જીવનમાં સ્વાવલંબન અને ગૌરવપૂર્વક જીવવાની તક મળી શકશે. કેમ્પ અંતર્ગત જરૂરિયાતમંદ દર્દીઓ માટે વિનામૂલ્યે મોતિયાનું ઓપરેશન તથા નેત્રમણી (લેન્સ) આરોપણની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત જરૂરિયાત મુજબ બેતાળાનાં ચશ્માનું વિનામૂલ્યે વિતરણ પણ કરવામાં આવશે. શાપર-વેરાવળ તથા આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ નાગરિકોને આ સેવાકીય પહેલનો લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. નિઃશુલ્ક રજિસ્ટ્રેશન તથા વધુ માહિતી માટે મો. ૮૯૮૦૯ ૦૩૦૩૪ પર સંપર્ક કરી શકાશે.

વર્ષ ૧૯૦૫માં ડૉ. નરસીભાઈ ટી. મહેતા દ્વારા સ્થાપિત કેશુભાઈ મહેતા આંખની હોસ્પિટલ ૧૨૧ વર્ષથી આંખની સારવાર ક્ષેત્રે સેવાઓ આપી રહી છે. હોસ્પિટલના જણાવ્યા અનુસાર, તે NABHની પૂર્ણ માન્યતા ધરાવતી સૌરાષ્ટ્ર-કચ્છની એકમાત્ર આંખની હોસ્પિટલ છે. રાજકોટના કરણપરા ખાતે આવેલી આ હોસ્પિટલમાં અદ્યતન ટેકનોલોજી સાથે મોતિયા, ચશ્માના નંબર દૂર કરવા માટે લેઝર સારવાર તથા ઝામર સહિતની આધુનિક સારવાર ઉપલબ્ધ છે.

 

You Might Also Like

 ગુજરાત ધગધગશે, ACનો વપરાશ રેકોર્ડ તોડશે

તમામ બેઠકોમાં સ્નેહમિલન, ફરી ડેમેજ કંટ્રોલ કરવાની ભાજપની કવાયત

શિયાળો જામ્યા પહેલા જ ઠંડીનું જોર ઘટવાની આગાહી

 પરિક્રમા અંતિમ ચરણમાં, લાખો ભકતો હજુ જંગલમાં

મચ્છરનો ડંખ! ડેંગ્યુના પાંચ દર્દીઓ સારવારમાં

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
12 વર્ષથી પોલીસને થાપ આપી ફરતો હત્યાનો આરોપી બીમારીના કારણે પકડાયો
ગુજરાતરાજકોટ

12 વર્ષથી પોલીસને થાપ આપી ફરતો હત્યાનો આરોપી બીમારીના કારણે પકડાયો

Editor By Editor 2 days ago
વિજળીના ઓવરહેડ નેટવર્કને અંડરગ્રાઉન્ડ કરવાના પ્રોજેકટનો દક્ષિણ તરફથી પ્રારંભ
નશામાં ધૂત પિતરાઈએ ભાઈ-ભાભીને ધોકા મારી પતાવી દીધાં
ડુંગળીના પાક પર ગરમી અને રોગના માર, ભાવ વધ્યા છતાં ખેડૂતોની આવક ઘટવાની ભીતિ
 PUC, વિમો અને RCની મર્યાદા પૂર્ણ થઇ હશે તો ટોલબૂથ પર વસૂલાશે દંડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?