By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    3 hours ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 day ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    3 days ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભારતીય નર્સોની સાથે બ્રિટનના રાજાએ મનાવ્યો 75મો જન્મદિવસ, શાનદાર આયોજન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

ભારતીય નર્સોની સાથે બ્રિટનના રાજાએ મનાવ્યો 75મો જન્મદિવસ, શાનદાર આયોજન

agragujaratnews
Last updated: 2023/11/15 at 5:44 PM
3 years ago
Share
ભારતીય નર્સોની સાથે બ્રિટનના રાજાએ મનાવ્યો 75મો જન્મદિવસ, શાનદાર આયોજન
SHARE

  • બ્રિટનના કિંગનો જન્મદિવસ
  • ભારતીય નર્સો સામેલ થઈ આયોજનમાં
  • અલગ અલગ દેશોમાંથી આવ્યા પ્રતિનિધિઓ

બ્રિટનના રાજા ચાર્લ્સ 75 વર્ષના થયા. આ પ્રસંગે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. એક વિશેષ સમારોહમાં, રાજાએ બકિંગહામ પેલેસમાં ભારતીય નર્સો સાથે તેમનો 75મો જન્મદિવસ ઉજવ્યો.

મહત્વનું છે કે આ ભવ્ય આયોજનમાં ભારતીય નર્સો પણ સામેલ થઈ હતી. યુકેના રાજા ચાર્લ્સનો 75મો જન્મદિવસ હતો. મંગળવારે સાંજે સ્વાગત સમારોહમાં ભારત તેમજ ફિલિપાઇન્સ, શ્રીલંકા, નેપાળ અને કેન્યા જેવા દેશોનું પ્રતિનિધિત્વ કરતી લગભગ 400 નર્સો અને મિડવાઇવ્સે હાજરી આપી હતી. સ્કોટલેન્ડમાં કામ કરતી ભારતીય સ્ટાફ નર્સ શ્રીજીથ મુલ્લાલીધરને જણાવ્યું હતું કે હિઝ હાઈનેસ કિંગને મળવું એ જીવનભરમાં એકવાર જ થઈ શકે એવો અનુપમ અનુભવ હતો. તે એક અદ્ભુત અને શાલીન વ્યક્તિ છે.

ભારતીય નર્સોએ કહી આ વાત

‘બ્રિટિશ શીખ નર્સેઝ’ ના સ્થાપક અને નિર્દેશક રોહિત સાગુએ જણાવ્યું હતું કે કિંગ ચાર્લ્સને મળવું, તેમને આ દેશ માટે શીખ નર્સોએ આપેલા યોગદાન વિશે જણાવવું અને આ બધાની સાથે જ તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવી એ એક મહાન લહાવો છે. NHSમાં અમારી પાસે ઘણી બધી શીખ નર્સો છે જે સમાજસેવા પણ કરે છે અને ઘણાં લોકોને મુશ્કેલીમાં મદદ પણ કરે છે.

કિંગ ચાર્લ્સનો વ્યસ્ત જન્મદિવસ

રિસેપ્શન શાહી કાર્યક્રમોમાં રાજકીય તંત્ર વ્યસ્ત રહ્યું હતું. આ ઉપરાંત બ્રિટેનનું તંત્ર પણ ઘણું જ વ્યસ્ત હતું કારણ કે રાજા ચાર્લ્સ તેમના જન્મદિવસ દરમિયાન કામ કરવાનું ચાલુ રાખ્યું અને ઘણા મહેમાનો સાથે ખુશખુશાલ ચેટ કરવામાં સમય પસાર કર્યો. તેમણે જન્મદિવસની ઉજવણી કરતી શાળાની છોકરીઓ તરફથી હેપ્પી બર્થ ડેનું પરફોર્મન્સ નિહાળ્યું અને જન્મદિવસનું કાર્ડ મેળવીને ખુશી વ્યક્ત કરી હતી. આમ બ્રિટેનના રાજા કિંગ ચાર્લ્સના જન્મદિવસ સમારોહની ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી અને દુનિયાના અલગ અલગ દેશોમાંથી ઘણાં લોકો તેમાં સહભાગી થયા હતા.










You Might Also Like

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

એક વર્ષ બાદ પણ 260 જિંદગીઓની ચીસો સંભળાય છે

મંગળમાં ખોવાઈ ગયું નાસાનું યાન!

પ્રેમ, પરિવાર અને ભારતીય સંસ્કૃતિની હૂંફથી ભરપૂર ગુજરાતી ફિલ્મ ‘NRI DULHAN’ 5 જૂને થશે રિલીઝ

સંતરામપુર ખાતે નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષસ્થાને તાલુકા ‘સ્વાગત’ કાર્યક્રમ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વલ્લભીપુરના તોતણીયાળામાં પોલીસ દારૂના હપ્તા ઉઘરાવે છે : સરપંચ મોરી
ગુજરાત

વલ્લભીપુરના તોતણીયાળામાં પોલીસ દારૂના હપ્તા ઉઘરાવે છે : સરપંચ મોરી

Editor By Editor 4 days ago
ડ્રગ્સ કેસમાં સ્થાનિક પોલીસ અધિકારીની જવાબદારી ફિકસ
પૂ.ડો.સોનલબાઈ મહાસતીજીની પુણ્યતિથિ નિમિતે રેસકોર્સ પાર્કમાં પ્રતિકમણ યોજાયા
બેડલા ગામે મકાનમાંથી 2.83 લાખનો વિદેશી દારૂ ઝડપી લેતી PCB, બુટલેગર ફરાર
ઉપલેટામાં પુરૂષોત્તમ માસે અઘેરા પરિવાર દ્વારા ભવ્ય ઉજવણી કરાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?