By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    3 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    6 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: આર્મી અને એરફોર્સમાં નોકરી આપવાની લાલચ આપી પ્રોફેસરની છાત્રો સાથે છેતરપિંડી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

આર્મી અને એરફોર્સમાં નોકરી આપવાની લાલચ આપી પ્રોફેસરની છાત્રો સાથે છેતરપિંડી

Editor
Last updated: 2026/05/15 at 4:59 PM
57 minutes ago
Share
આર્મી અને એરફોર્સમાં નોકરી આપવાની લાલચ આપી પ્રોફેસરની છાત્રો સાથે છેતરપિંડી
SHARE

આર્મી અને એરફોર્સમાં નોકરી આપવાની લાલચ આપી પ્રોફેસરની છાત્રો સાથે છેતરપિંડી

ગુજરાત કોલેજના અઘ્યાપકે ૩૦ વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા પડાવ્યા: કોલેજમાં હલ્લાબોલ-વિરોધ પ્રદર્શન: પ્રિન્સીપાલને ફરિયાદી બનવા માંગ

અગ્ર ગુજરાત, અમદાવાદ

ગુજરાત કોલેજ કરી એક વખત વિવાદમાં આવી છે. ગુજરાત કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એરફોર્સમાં અને આર્મીના સ્પોર્ટ્સ ક્વોટામાં નોકરી આપવાની લાલચ આપવામાં આવી હતી. આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નોકરી કરતા ભરત પ્રજ્ઞેશ હનુભા દ્વારા વિદ્યાર્થીઓને નોકરી લાલચ આપીને 8 લાખથી પણ વધુ રૂપિયા પડાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જો કે નોકરી ન મળતા વિદ્યાર્થીઓએ જ્યારે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ખબર પડી કે ભરત પ્રજ્ઞેશ હનુભા રૂપિયા લઈને ભાગી ગયો છે. જેથી તેને લઈને NSUI દ્વારા વિરોધ નોંધાવી પ્રિન્સિપાલ ખૂબ ફરિયાદી બની વિદ્યાર્થીઓને ન્યાય અપાવે તેવી માંગ કરવામાં આવી છે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા થોડા સમય પહેલા કોન્ટ્રાક્ટ પર ભરત પ્રજ્ઞેશ હનુભાની ભરતી કરવામાં આવી છે. જેને સ્પોર્ટ્સના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ સોંપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ લેવલ સારી તાલીમ મળી રહે તેવા આશય સાથે ભરતી કરવામાં આવી છે. પરંતુ આસિસ્ટન્ટ પ્રોફેસર દ્વારા એવો ખેલ કરવામાં આવ્યો છે કે જેના કારણે હવે બીજો કોઈ વિદ્યાર્થી પ્રોફેસર પર વિશ્વાસ કરતા 100 વખત વિચાર કરશે.

આસિસ્ટન્ટ પ્રોફેસર ભરત પ્રજ્ઞેશ હનુભા દ્વારા સ્પોર્ટ્સની તાલીમ આપવાના બદલે વિદ્યાર્થીઓને નોકરીની લાલચ આપવામાં આવી હતી. એરફોર્સ અને આર્મીમાં સ્પોર્ટ્સ ક્વોટામાં વિદ્યાર્થીઓને નોકરીની લાલચ આપવામાં આવી છે. સ્પોર્ટ્સના આસિસ્ટન્ટ પ્રોફેસર દ્વારા સ્પોર્ટ્સ ક્વોટામાં નોકરી આપવાનું વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું ત્યારે વિદ્યાર્થીઓ વિશ્વાસમાં આવી ગયા હતા. વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા પડાવવા ટ્રેનિંગ માટે પૈસાની માંગણી કરવામાં આવી હતી. જો કે ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ જે પણ પૈસા લીધા હશે તે પરત આપવાનું પણ વચન આપવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓએ નોકરી મળી જશે તેવી આશા સાથે સંબંધીઓ પાસેથી અને વ્યાજે પૈસા ભેગા કરીને આસિસ્ટન્ટ પ્રોફેસર ભરત પ્રજ્ઞેશ હનુભાને ઓનલાઈન મોકલી આપ્યા હતા. કુલ 30 જેટલા વિદ્યાર્થીઓ એક લાખ, 30 હજાર એમ કુલ 8 લાખથી પણ વધુ રૂપિયા આપ્યા હતા. જો કે થોડા સમય સુધી નોકરી ન મળતા વિદ્યાર્થીઓએ ભરત પ્રજ્ઞેશ હનુભાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રૂપિયા મળ્યા બાદ ફોન સ્વીચ ઓફ કરીને ફરાર થઈ ગયો હતો. જેથી વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનમાં અરજી પણ લખાવી છે. પરંતુ ગુજરાત કોલેજ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી આશા સાથે NSUI ના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ પ્રિન્સિપાલને મળવા પહોંચ્યા હતા. ઉગ્ર નારા લગાવી પ્રિન્સિપાલ ખુદ ફરિયાદી બને તેવી માંગ કરવામાં આવી છે. જો કે પ્રિન્સિપાલ હાજર રજા પર હોવાથી વિદ્યાર્થીઓને મળી શક્યા નહોતા

You Might Also Like

અમદાવાદના નિકોલમાં ‘આભૂષણ જ્વેલર્સ’માંથી ₹1.5 કરોડના સોનાની ચોરી

ST નિગમમાં રોજગારીનો મોટો વરસાદ : ૯ હજારથી વધુ જગ્યાઓ પર ભરતીનો નિર્ણય

260 જિંદગીઓ ગળી ગયેલી અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ખુલાસો ટૂંક સમયમાં

ધોલેરામાં દેશનું પ્રથમ MICRO-LED યુનિટ બનશે

 દર ૧૫ દિવસે કામોની સમીક્ષા કરવા કલેકટરોને આદેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
હવે 21 જૂને ફરી નીટ પરીક્ષા
રાષ્ટ્રિય

હવે 21 જૂને ફરી નીટ પરીક્ષા

Editor By Editor 1 hour ago
 રાજુલાના છતડીયા નજીક નેશનલ હાઈવે પર ડિઝલ ભરેલા ટેન્કરમાં આગ
ભારતની પ્રાચીન સાંસ્કૃતિક ધરોહરોમાં સોમનાથ અગ્રસ્થાને
ઉનાના કેસરીયામાં ફરવા ગયેલા પરિવારના બંધ મકાનને ગામના જ જાણભેદુઓએ બનાવ્યું નિશાન
 રાજકોટ સહિત દેશભરના કેમિસ્ટોની તા.૨૦મીએ હડતાળ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?