By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    4 hours ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 day ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 days ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    3 days ago
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: મોરબીમાં તા.૧જૂનથી લાદીના ભાવમાં પ્રતિ સ્કવેર ફિટે રૂ.૫નો વધારો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
મોરબી

મોરબીમાં તા.૧જૂનથી લાદીના ભાવમાં પ્રતિ સ્કવેર ફિટે રૂ.૫નો વધારો

Editor
Last updated: 2026/05/30 at 3:00 PM
4 hours ago
Share
મોરબીમાં તા.૧જૂનથી લાદીના ભાવમાં પ્રતિ સ્કવેર ફિટે રૂ.૫નો વધારો
SHARE

વિશ્વકક્ષાની મંદિ અને કટોકટીની સિરામીક ઉદ્યોગ પર અસર

મોરબીમાં તા.૧જૂનથી લાદીના ભાવમાં પ્રતિ સ્કવેર ફિટે રૂ.૫નો વધારો

એડવાન્સ પેમેન્ટ સાથે જ ગ્રાહકોના ઓર્ડર લેવા એસોસિએશનનો નિર્ણય : રોમટીરીયલના ભાવમાં વધારો કરાયો : બોટમ પ્રાઇઝ 3૨ રૂપિયા નક્કી કરાયો

 

અગ્ર ગુજરાત, મોરબી

મોરબીમાં તાજેતરમાં સિરામિક ઉદ્યોગકારોની મિટિંગ મળી હતી અને તેમાં સિરામિક રોમટીરીયલના તમામના ભાવમાં વધારો થયો હોવાથી જીવીટી ટાઇલ્સના ભાવમાં પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો કરવાનો નિર્ણય કર્યો છે અને પહેલી જૂનથી આ ભાવ વધારો અમલમાં મુકવામાં આ આવશે અને તેની સાથોસાથ એડવાન્સ પેમેન્ટ સાથે જ ગ્રાહકોના ઓર્ડર લેવામાં આવશે અને માલ પૂરો પાડવામાં આવશે તેવો પણ નિર્ણય આ બેઠકમાં લેવામાં આવે છે આટલું જ નહીં તે અંગેની સીરામીક ઉદ્યોગકારો દ્વારા પોતાના ગ્રાહકોને જાણ કરી દેવામાં આવી છે.

મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલ વિશ્વ કક્ષાના સીરામીક ઉદ્યોગની અંદર સીરામીકની જુદી જુદી પ્રોડક્ટ બનાવવામાં આવતી હોય છે અને તે પ્રોડક્ટ બનાવવા માટે થઈને નેચરલ ગેસ સહિતના જે કોઈ રોમટીરીયલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તેના ભાવમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધની સ્થિતિ પછી સરેરાશ 10 થી લઈને 40 ટકા જેટલો ભાવ વધારો આવ્યો છે જેના કારણે સીરામીક પ્રોડક્ટની પડતર કિંમતમાં વધારો થઈ ગયો છે માટે સિરામિક ઉદ્યોગકારોએ પોતાની તૈયાર પ્રોડક્ટના ભાવમાં વધારો કરવો અનિવાર્ય છે.

મોરબી સિરામિક એસો.ના હોલ ખાતે સિરામિક ઉદ્યોગકારોની મિટિંગ મળી હતી અને આ મીટીંગ ની અંદર સીરામીક પ્રોડક્ટના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે. વધુમાં મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડીયાએ જણાવ્યું હતું કે નેચરલ ગેસના ભાવ બમણા થઈ ગયા છે અને અન્ય રોમટીરીયલના ભાવમાં પણ વધારો થયો છે જેથી મોરબીના સિરામિક ઉદ્યોગકારોને હાલમાં લોકલ અને ઇન્ટરનેશનલ માર્કેટમાં ટકવું મુશ્કેલ બની ગયું છે માટે હાલમાં મળેલી મિટિંગમાં જીવીટી ટાઇલ્સ બનાવતા કારખાનેદારોએ હાલમાં જે ભાવથી જીવીટી ટાઇલ્સનું વેચાણ કરવામાં આવી રહ્યું છે તેના વર્તમાન ભાવમાં પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે એન તેના માટેની બોટમ પ્રાઇઝ 32 રૂપિયા નક્કી કરવામાં આવેલ છે.

જોકે, આ મિટિંગમાં માત્ર ભાવ વધારો કરવામાં આવ્યો છે એટલું જ નથી પરંતુ પહેલી જૂનથી આ ભાવ લાગુ પડશે તેની સાથોસાથ ગ્રાહકોને અત્યાર સુધી મોરબીમાં જે રીતે ઉધારમાં માલનું વેચાણ થતું હતું તેના ઉપર પણ બ્રેક લાગવાની છે અને સિરામિક પ્રોડક્ટની ખરીદી કરવા માટે થઈને ગ્રાહકોએ એડવાન્સમાં સો ટકા પેમેન્ટ આપવું પડશે. અને પેમેન્ટ ચૂકવવામાં આવ્યા બાદ જ સીરામીક કારખાનામાંથી ગ્રાહકને તેના માલની ડીલેવરી આપવામાં આવશે. તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

બે મહિના ઉદ્યોગ બંધ રહ્યો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીનો સિરામિક ઉદ્યોગ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે શરૂ થયેલ યુદ્ધ પછીથી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે અગાઉ બે મહિના સુધી સિરામિક કારખાના બંધ રહ્યા હતા ત્યારબાદ સીરામીક કારખાના શરૂ થયા છે પરંતુ નેચરલ ગેસ સહિતના તમામ રોમટીરીયલનો ભાવ વધી ગયો છે. જેથી સીરામીક પ્રોડક્ટની પડતર કિંમત ઊંચી આવતી હોવાના કારણે બજારમાં ટકી રહેવા માટે ઉદ્યોગકારોએ સિરામિક પ્રોડક્ટના ભાવમાં વધારો કરવો અનિવાર્ય બની ગયો છે જો ભાવ વધારો કરવામાં ન આવે તો મોટાભાગના સિરામિક કારખાનાઓ બંધ થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થાય તો નવાઈ નથી.

You Might Also Like

મોરબીના ફડસરમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળેલા આધેડે પીધી ફિનાઈલ

મોરબીમાં બોગસ પત્રકારોનો રાફડો : ‘PRESS’ લખાવી તોડબાજી કરતા તત્વો સામે ફરિયાદ

મોરબીમાં ભાજપ માટે ‘નો એન્ટ્રી’: ૨૦૨૭માં નેતાઓને વિસ્તારોમાં પગ નહીં મૂકવા ચિમકી

‘હું પ્રેસમાં છું…’ કહી પોલીસને ધમકાવતો બોગસ પત્રકાર ઝડપાયો

મોરબીમાં ઘર આંગણે થતી ગાંજાની ખેતીનો એસ.ઓ.જી. ટીમે કર્યો પર્દાફાશ!

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દેશમાં ટૂંક સમયમાં ફરશે પ્લાસ્ટીકની ચલણી નોટો
ગુજરાત

દેશમાં ટૂંક સમયમાં ફરશે પ્લાસ્ટીકની ચલણી નોટો

Editor By Editor 1 day ago
છ માસથી પોલીસને ચકમો આપતો લિસ્ટેડ બુટલેગર LCBના સકંજામાં સપડાયો
પેટ્રોલ સદી પાર, ડીઝલે પણ જનતાની કમર તોડી
જસદણ નજીક બે કાર વચ્ચે ભયાનક અકસ્માતમાં બે પિતરાઈ ભાઈના કરુણ મોત
વિકાસ કાર્યોના વિલંબને ટાળવા ખાસ નવી માર્ગદર્શિકા તૈયાર કરવા આદેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?