By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    3 hours ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 months ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading:  મોરબીમાં મહંતસ્વામી અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં BAPS સ્વામિનારાયણ મંદિરનું લોકાર્પણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતમોરબીરાજકોટ

 મોરબીમાં મહંતસ્વામી અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં BAPS સ્વામિનારાયણ મંદિરનું લોકાર્પણ

Editor
Last updated: 2026/10/26 at 3:40 PM
2 hours ago
Share
 મોરબીમાં મહંતસ્વામી અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં BAPS સ્વામિનારાયણ મંદિરનું લોકાર્પણ
SHARE

 મોરબીમાં મહંતસ્વામી અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં BAPS સ્વામિનારાયણ મંદિરનું લોકાર્પણ

 ૨૫,૦૦૦ ભક્તોની ઉપસ્થિતિમાં શરદપૂર્ણિમા અને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની દિવ્ય ઉજવણી : ૮ એકરમાં ફેલાયેલ ભવ્ય શિખરબદ્ધ મંદિર જનતા માટે ખુલ્લું મુકાયું

અગ્ર ગુજરાત, રાજકોટ-મોરબી

ભગવાન શ્રી સ્વામિનારાયણના પહેલા આધ્યાત્મિક વારસદાર અને અનાદિ મૂળ અક્ષરમૂર્તિ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના પ્રાગટ્ય દિન તથા પવિત્ર શરદપૂર્ણિમાના અવસરે મોરબી ખાતે નૂતન શિખરબદ્ધ BAPS સ્વામિનારાયણ મંદિરનો ભવ્ય લોકાર્પણ અને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે સંપન્ન થયો હતો. આ ઐતિહાસિક પ્રસંગે અંદાજે ૨૫,૦૦૦ જેટલા ભાવિક ભક્તો ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી.

આ દિવ્ય સમારોહમાં પૂજ્ય મહંતસ્વામી મહારાજની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ખાસ સહભાગી થયા હતા. તેમની સાથે રાજ્યના મંત્રીઓ, અનેક મહાનુભાવો અને સમાજના શ્રેષ્ઠિઓએ પણ ઉપસ્થિતિ રહી હતી. મંચ પર મહાનુભાવોનું સ્વાગત હારતોરા અને સ્મૃતિભેટ અર્પણ કરીને કરવામાં આવ્યું હતું.

ધૂન, કીર્તન અને આરતીથી શરૂ થયેલા આ સમારોહમાં વિવિધ સંતો દ્વારા વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. પૂજ્ય આદર્શ જીવન સ્વામીએ ‘ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર’ અને મંદિર પ્રતિષ્ઠાનું મહાત્મ્ય સમજાવ્યું હતું. પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ આ મંદિર દ્વારા સેવા, સંસ્કાર અને શ્રદ્ધાનું સિંચન કેવી રીતે થઈ રહ્યું છે તે વિશે વક્તવ્ય આપ્યું હતું. પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ મંદિર નિર્માણમાં સહયોગ આપનાર હરકોઈના યોગદાનને બિરદાવ્યું હતું. વિવેકસાગરદાસ સ્વામીએ મોરબીના ‘મંદિરનો ઇતિહાસ’ અને પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીએ ‘ગુણાતીત સંતનું અખંડ પ્રાગટ્ય’ વિષય પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે BAPS સંસ્થાના સનાતન અને સમાજ ઉત્કર્ષના યોગદાનને બિરદાવતા મોરબી મંદિરના અદભુત નિર્માણ બદલ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, “આ મંદિર તમારા બધાનું છે. અહીં જે કોઈ દર્શન કરવા આવે તે તને, મને અને ધને સુખી થાય – ભગવાનને પ્રાર્થના.”

બાળકો અને યુવાનો દ્વારા ભક્તિનૃત્ય રજૂ કરીને ગુરુભક્તિ અદા કરવામાં આવી હતી. અંતિમ ચરણમાં ૨૫,૦૦૦ દીવાઓ સાથે સમૂહ આરતી ઉતારી આ ભવ્ય મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

You Might Also Like

રાજકોટનું જળસંકટ ટળ્યું, નર્મદાનું પાણી આપવા સરકારની લીલીઝંડી

અમરેલી-પીપાવાવ હાઈવે પર LPG ગેસનું ટેન્કર પલટાયું : મોટી દુર્ઘટના ટળી

ઉપલેટામાં નવા સિમેન્ટ રોડની કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચારનો પર્દાફાશ

ધોરાજી એસ.ટી. ડેપોમાં રૂ. 8.83 કરોડના ખર્ચે નવા વર્કશોપનું ખાતમુહૂર્ત

વડતાલ ખાતે યોજાયેલી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીમાં રાજકોટ જિલ્લાનું પ્રતિનિધિત્વ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમરેલી-પીપાવાવ હાઈવે પર LPG ગેસનું ટેન્કર પલટાયું : મોટી દુર્ઘટના ટળી
ગુજરાત

અમરેલી-પીપાવાવ હાઈવે પર LPG ગેસનું ટેન્કર પલટાયું : મોટી દુર્ઘટના ટળી

Editor By Editor 2 hours ago
ઉપલેટામાં નવા સિમેન્ટ રોડની કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચારનો પર્દાફાશ
RMCની એક સપ્તાહમાં ૬૮ હજારથી વધુ ઘરોમાં પોરાનાશક કામગીરી
વડતાલ ખાતે યોજાયેલી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીમાં રાજકોટ જિલ્લાનું પ્રતિનિધિત્વ
 રાજકોટ સાવધાન: બિલ્ડર જોલી હાલાણીની દાદાગીરી અને છેતરપિંડીની માયાજાળથી બચકે રહેના!?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?