By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    3 hours ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 months ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમરેલી-પીપાવાવ હાઈવે પર LPG ગેસનું ટેન્કર પલટાયું : મોટી દુર્ઘટના ટળી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

અમરેલી-પીપાવાવ હાઈવે પર LPG ગેસનું ટેન્કર પલટાયું : મોટી દુર્ઘટના ટળી

Editor
Last updated: 2026/10/26 at 3:45 PM
2 hours ago
Share
અમરેલી-પીપાવાવ હાઈવે પર LPG ગેસનું ટેન્કર પલટાયું : મોટી દુર્ઘટના ટળી
SHARE

અમરેલી-પીપાવાવ હાઈવે પર LPG ગેસનું ટેન્કર પલટાયું : મોટી દુર્ઘટના ટળી

ટેન્કરે પલટી મારતા અફરાતફરી સર્જાઇ : કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવાયો,

અગ્ર ગુજરાત, રાજુલા

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામ નજીક અકસ્માતની ઘટના બની હતી. અમરેલી – પીપાવાવ હાઈવે પરથી પસાર થઈ રહેલું એલપીજી ગેસ ભરેલું એક વિશાળ ટેન્કર અચાનક પલટી મારી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગેસ ભરેલું ટેન્કર પલટી ગયું હોવાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, વહીવટી તંત્ર અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ધટના સ્થળે પહોંચી હતી. મળતી માહિતી મુજબ, અમરેલી-પીપાવાવ હાઈવે પર સાવરકુંડલાના આંબરડી નજીક એલ.પી.જી ગેસ ભરેલા ટેન્કરના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર રોડ પર જ પલટી ખાઈ ગયું હતું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે હાઈવે પર દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ અમરેલી અને સાવરકુંડલાની ફાયર ફાઈટરની ટીમો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ટેન્કરમાંથી ગેસ લીકેજ થઈને કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તે માટે ફાયર વિભાગ દ્વારા અત્યંત સતર્કતા દાખવીને ટેન્કર ઉપર સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો, જેના કારણે મોટી દુર્ઘટના થતાં અટકી હતી. આ અકસ્માતમાં ટેન્કરના ચાલકને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને તંત્રની મદદથી ઈજાગ્રસ્ત ટેન્કર ચાલકને ૧૦૮ મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને વહીવટી તંત્રની ટીમ પણ સ્થળે દોડી ગઇ હતી. તંત્રની સમયસૂચકતાને કારણે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

You Might Also Like

રાજકોટનું જળસંકટ ટળ્યું, નર્મદાનું પાણી આપવા સરકારની લીલીઝંડી

ઉપલેટામાં નવા સિમેન્ટ રોડની કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચારનો પર્દાફાશ

ધોરાજી એસ.ટી. ડેપોમાં રૂ. 8.83 કરોડના ખર્ચે નવા વર્કશોપનું ખાતમુહૂર્ત

 મોરબીમાં મહંતસ્વામી અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં BAPS સ્વામિનારાયણ મંદિરનું લોકાર્પણ

વડતાલ ખાતે યોજાયેલી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીમાં રાજકોટ જિલ્લાનું પ્રતિનિધિત્વ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અટીકાના લસણના કારખાનામાં પતિ-પત્નીએ જીવન ટૂંકાવ્યું
ગુજરાતરાજકોટ

અટીકાના લસણના કારખાનામાં પતિ-પત્નીએ જીવન ટૂંકાવ્યું

Editor By Editor 3 hours ago
RMCના ‘શરદોત્સવ’નો ફિયાસ્કો: અડધાથી વધુ ખુરશીઓ ખાલી રહી
 મોરબીમાં મહંતસ્વામી અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં BAPS સ્વામિનારાયણ મંદિરનું લોકાર્પણ
હવે PRS કાઉન્ટર પરથી ટિકિટ બુક કરાવનાર મુસાફરોને પણ મળશે વૈકલ્પિક મુસાફરી વીમાનો લાભ
જૂનાગઢની આંગડિયા પેઢીને લૂંટવા નીકળેલા પાંચ શખ્સોને રાજકોટ SOGએ ઝડપી લીધા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?