By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    3 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    4 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    5 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: મોરબી : ૧૧ વર્ષની માસુમ સાથે દુષ્કર્મ આચરનાર કુટુંબિક ફુવાને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
મોરબી

મોરબી : ૧૧ વર્ષની માસુમ સાથે દુષ્કર્મ આચરનાર કુટુંબિક ફુવાને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા

agragujaratnews
Last updated: 2024/05/25 at 1:35 PM
2 years ago
Share
SHARE

મોરબી સ્પે. પોક્સો કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવેલ હતો. હળવદ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વર્ષ ૨૦૨૨માં બનેલ બનાવમાં વાડીમાં રહી ખેત મજૂરી કરતા ખેત-શ્રમિક  પરિવારની સગીર વયની દીકરીને વાડીની ઓરડીમાં લઇ જઈ બળજબરીપૂર્વક સગીરાના કુટુંબિક ફુવાએ દુષ્કર્મ આચર્યું હતું. જે કેસ મોરબી સ્પે. પોક્સો કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે  આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા તથા રૂપિયા ૨૦ હજારનો દંડ ફટકારતો આદેશ કરાયો હતો.

સમગ્ર કેસની ટૂંક વિગત મુજબ વર્ષ ૨૦૨૨માં હળવદ તાલુકાના શિરોઈ ગામની સીમમાં ખેતમજૂરી કરવા આવેલા મધ્યપ્રદેશના ખેતશ્રમિક પરિવારની ૧૧ વર્ષની સગીરા દીકરીને કુટુંબિક ફુવાએ તેણીનો એકલતાનો લાભ લઇ દુષ્કર્મ ગુજારી કોઈને વાત કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે બનાવ અંગે સગીરાએ બુમાબુમ કરતા બાજુની વાડીમાં કામ કરતા લોકો આવી જતા નરાધમ શખ્સ સ્થળ ઉપરથી નાસી ગયો હતો. ત્યારે બનાવ અંગે ભોગ બનનારના માતાએ હળવદ પોલીસ મથકમાં આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતેન ખીમલાભાઇ ભાભોર રહે.બકચીયા મધ્યપ્રદેશ વાળા વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીને ઝડપી લઈ માત્ર ૬ દિવસમાં ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કરી દીધું હતું.

ઉપરોક્ત દુષ્કર્મનો કેસ મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં એડિશનલ સેસન્સ જજ દિલીપભાઈ પી.મહીડા સાહેબની કોર્ટમાં ચાલી જતા ૧૦ મૌખિક અને ૨૫ દસ્તાવેજી પુરાવા ઉપરાંત મદદનીશ સરકારી વકીલ નીરજભાઈ કારિયાની કાયદાકીય દલીલોને ધ્યાને લઈ કોર્ટે આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતેન ખીમલાભાઇ ભાભોરને ૨૦ વર્ષની કેદ અને ૨૦ હજારનો દંડ ફટકારતો આદેશ કર્યો છે, સાથે જ ભોગ બનનારને રૂપિયા ૪ લાખનું સરકાર તરફથી મળવા પાત્ર વળતર ચૂકવવા આદેશ જારી કર્યો હતો.

You Might Also Like

 મંત્રી કાંતિ અમૃતિયા પોતાના ગામના ખેડૂતોને જ મનાવવામાં રહ્યા નિષ્ફળ

હળવદના કોયબામાં રબ્બરની કંપનીમાં ભીષણ આગ, ટાયરની વાસથી શ્વાસ રૂંધાયા

મંત્રી અમૃતિયાના ગામના ખેડૂતો પર પોલીસનો બળપ્રયોગ

જમીન માપણી વિવાદમાં ભાજપ નેતા-ભત્રીજાની હત્યા

ખેડૂતોના અન્યાયના વિરોધમાં તા.૧૫મીએ ગાંધીનગર સુધી ટ્રેકટર રેલીનું એલાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આચાર્યના પુત્રનું ધો.૧૦ના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય
ગાંધીનગર

આચાર્યના પુત્રનું ધો.૧૦ના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય

Editor By Editor 7 days ago
‘બાલાજી થાળ’ના લોટમાંથી ધનેડા મળ્યા, ૧૫૦ કિલો જથ્થાનો નાશ
પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક રામાશ્રય પાંડેએ રાજકોટ–ઓખા રેલવે સેક્શનનું સેફ્ટી નિરીક્ષણ કર્યું
ઇજનેરના મોક રાઉન્ડમાં જ તમામ બેઠકો ફૂલ
પ્રશિક્ષણ મહા અભિયાન અંતર્ગત કમલમ ખાતે આયોજન બેઠક યોજાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?