ગુજરાતરાજકોટસૌરાષ્ટ્ર માતાની ઈમોશનલ સફર દર્શાવતી ફિલ્મ “મોમ તમને નહીં સમજાય “ની ટિમ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મુલાકાતે Last updated: 2025/01/09 at 4:36 PM 2 years ago Share SHARE માતાની ઈમોશનલ સફર દર્શાવતી ફિલ્મ “મોમ તમને નહીં સમજાય “ના દિગદર્શક અને મારાં પરમ સ્નેહી મિત્ર ધર્મેશ મેહતા, જાણીતા અભિનેતા અમર ઉપાધ્યાય , અભિનેત્રી રશ્મિ દેસાઈ સહિતના કલાકારો સાથે આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શ્રીમતી અંજલીબેન રૂપાણીના ઘરે શુભેચ્છા મુલાકાત લઈને પારિવારિક ફિલ્મની સફળતાના આશીર્વાદ મેળવેલ હતા. આ તકે રાજકોટ જિલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલના મિલન કોઠારી અને જૈન વિઝન વિપુલ મેહતા અને” મોમ તમને નહીં સમજાય ” મુવીની પી આર ટિમ શુભેચ્છા મુલાકાત પ્રંસગે ખાસ હાજર રહેલ હતા, You Might Also Like જન્માષ્ટમી મહોત્સવ 2026ની થીમનું અનાવરણ સ્વ.કિશોરભાઈ ટીલારાની પૂણ્યતિથી નિમિત્તે શનિવારે યોજાશે મેગા સર્વરોગ નિદાન કેમ્પ કોઠારીયા કોલોનીના કોટેશ્વર મંદિરે જટાધારી મહાદેવના શ્રૃંગાર-દર્શન લગ્નની લાલચે સંબંધ બાંધ્યો, સેંથો પૂરી પત્ની સ્વીકારી, અંતે સોરી કહી સંબંધ તોડી નાખ્યો મેટોડામાં 6 વર્ષની માસૂમને હેવાનિયતનો શિકાર થતા બચાવતી પોલીસ Share This Article Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print Follow USFind US on Social Medias Facebook Like Twitter Follow Instagram Follow Youtube Subscribe Popular News - Advertisement -