By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    3 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    4 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    5 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: નવલખીમાં શિપિંગ કંપનીની બનાવટી લોડિંગ સ્લીપ બનાવી ઈન્ડોનેશિયન કોલસો ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ,બે ટ્રક મૂકી ચાલકો ફરાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
મોરબી

નવલખીમાં શિપિંગ કંપનીની બનાવટી લોડિંગ સ્લીપ બનાવી ઈન્ડોનેશિયન કોલસો ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ,બે ટ્રક મૂકી ચાલકો ફરાર

agragujaratnews
Last updated: 2024/06/10 at 12:57 PM
2 years ago
Share
SHARE

નવલખી બંદરે ઈન્ડોનેશિયન કોલસાનું લોડિંગ-અનલોડીંગનું કામ સાંભળતી શિપિંગ કંપનીની બનાવટી લોડિંગ સ્લીપ, વે બ્રીઝની સ્લીપ જેવા કોમ્પ્યુટરરાઇઝ દસ્તાવેજી પુરાવા બનાવી તેનો અસલ તરીકે ઉપયોગ કરી બે ટ્રકમાં ૮૦ ટન કોલસો ભરી લીધા બાદ સમગ્ર બનાવ બાબતે શિપિંગ કંપનીના સ્ટાફને લોડિંગ થયેલ ટ્રકની ગણતરીમાં બે ટ્રક વધારાના ભરાઈ ગયા હોવાનું સામે આવતા જે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરતા સમગ્ર બનાવટી લોડિંગ સ્લીપનું કૌભાંડનો પર્દાફાશ થયો હતો. સમગ્ર તપાસની ગંધ ટ્રક ચાલકોને આવી જતા કોલસાથી ભરેલ ટ્રક મૂકી બંને ટ્રકના ચાલકો સ્થળ ઉપરથી નાસી ગયા હતા. ત્યારે શિપિંગ કંપની દ્વારા બંને ટ્રકના ચાલકો, ટ્રક માલિક તથા સમગ્ર બનાવટી દસ્તાવેજી પુરાવા બનાવનાર તથા તપાસમાં જેના નામ ખુલ્લે તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

કોલસા ચોરીના કૌભાંડની મળતી માહિતી અનુસાર મોરબી જીલ્લાના નવલખી બંદરે શ્રીજી શિપિંગ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ઉદયભાઇ દામોદરભાઇ લાલ ઉવ.૫૦ રહે.હાલ મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે અક્ષર એપાર્ટમેન્ટ બ્લોક નં.૬૦૧ મુળરહે.જામ ખંભાળીયા નવા પરા શેરી નં-૫ જી.દેવભુમી દ્વારકા એ માળીયા(મી) પોલીસ મથકમાં આરોપી ટ્રક રજી. જીજે-૩૬-વી-૩૮૮૮ તથા જીજે-૩૬-ટી-૬૭૦૦ ના ચાલકો તથા બંને ટ્રકના માલીકો તેમજ શ્રીજી શિપિંગ કંપનીની બનાવટી લોડિંગ સ્લીપ બનાવનાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે નવલખી બંદરે શ્રીજી શિપિંગ કંપની અલગ અલગ આયાત કરતી કંપની વતી બંદર દ્વારા ફાળવેલ પ્લોટમાં કોલસો ઉતારી જે તે કંપનીના આદેશ મુજબ શ્રીજી કંપનીની લોડિંગ સ્લીપ બનાવી તે કોલસો ટ્રકમાં લોડિંગ કરી આપવાની કામગીરી કરતા હોય તે દરમિયાન ગઈકાલ તા.૮/૦૬ના રોજ લોડિંગ પ્લોટમાં ઉપરોક્ત બંને ટ્રકોના ચાલકોએ શ્રીજી શિપિંગ કંપનીના બનાવટી સ્લીપ બતાવી બંને ટ્રકમાં ૪૦-૪૦ ટન ઈન્ડોનેશિયન કોલસો ભરાવી તાલપત્રી બાંધવા લાગ્યા હતા.

ત્યારે શ્રીજી કંપનીના મેનેજર દ્વારા રોજના નિયમ મુજબ કલોઝીંગ રિપોર્ટ તૈયાર કરતા ૧૮ ટ્રક પેન્ડીગ હોય આ દરમિયાન કંપનીના સિક્યુરિટીમેન ગઢવીભાઈએ અગાઉ જે બે ટ્રકમાં કોલસો ગયો હતો તે વિશે જાણ કરતા મેનેજર ઉદયભાઈએ તે અંગે તપાસ કરતા બંને ટ્રક જીજે-૩૬-વી-૩૮૮૮ તથા જીજે-૩૬-ટી-૬૭૦૦ શ્રીજી શિપિંગના બનાવટી લોગાવાળી કોમ્પ્યુટરરાઇઝ બોગસ સ્લીપથી બંને ટ્રકમા ચાર લાખની કિંમતનો કુલ ૮૦ મેટ્રિક ટન કોલસો ભરાયા હોવાનું સામે આવ્યું હતું. તપાસની પ્રક્રિયા દરમિયાન ઉપરોક્ત બંને ટ્રક તેમના ચાલકો દ્વારા રેઢા મૂકી નાસી ગયા હતા. ત્યારે હાલ બંને  ટ્રકના ચાલક અને ટ્રક માલિક તેમજ નકલી બિલ્ટી બનાવનાર આરોપીઓ સામે માળિયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે છેતરપીંડી, વિશ્ર્વાસઘાત સહિતની આઇપીસી કલમ હેઠળ ગુનો નોંધી અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

You Might Also Like

 મંત્રી કાંતિ અમૃતિયા પોતાના ગામના ખેડૂતોને જ મનાવવામાં રહ્યા નિષ્ફળ

હળવદના કોયબામાં રબ્બરની કંપનીમાં ભીષણ આગ, ટાયરની વાસથી શ્વાસ રૂંધાયા

મંત્રી અમૃતિયાના ગામના ખેડૂતો પર પોલીસનો બળપ્રયોગ

જમીન માપણી વિવાદમાં ભાજપ નેતા-ભત્રીજાની હત્યા

ખેડૂતોના અન્યાયના વિરોધમાં તા.૧૫મીએ ગાંધીનગર સુધી ટ્રેકટર રેલીનું એલાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પ્રેમ સંબંધમાં આડખીલી બનેલા પતિની કરાઈ હત્યા, પત્ની જ માસ્ટરમાઈન્ડ
રાજકોટ

પ્રેમ સંબંધમાં આડખીલી બનેલા પતિની કરાઈ હત્યા, પત્ની જ માસ્ટરમાઈન્ડ

Editor By Editor 3 days ago
ભાગીદારોના ત્રાસથી કંટાળી વેરાવળના યુવાને રાજકોટમાં 10મા માળેથી મોતની છલાંગ લગાવી
ખેડૂતોને તક આપ્યા વગર વીજલાઇન નાખવી અન્યાય : હાઇકોર્ટ
નવી ઔદ્યોગિક નીતિથી રાજકોટના ઉદ્યોગો વૈશ્વિક ફલક પર ચમકશે: ધારાસભ્ય રમેશ ટીલાળા
‘બાલાજી થાળ’ના લોટમાંથી ધનેડા મળ્યા, ૧૫૦ કિલો જથ્થાનો નાશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?