By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    11 hours ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    1 day ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    3 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મંદિરના દ્વાર 42 કલાક ખુલ્લા રહેશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝ

મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મંદિરના દ્વાર 42 કલાક ખુલ્લા રહેશે

agragujaratnews
Last updated: 2024/03/06 at 7:10 PM
2 years ago
Share
મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મંદિરના દ્વાર 42 કલાક ખુલ્લા રહેશે
SHARE

દર વર્ષની પરંપરા મુજબ દેવાધિદેવ સોમનાથ મહાદેવ મંદિરે તા.8ના રોજ મહાશિવરાત્રિની અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થકી ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરાયેલ છે. મંદિર પરિસર સતત થનાર વેદોક્ત મંત્રોચ્ચાર,અષ્ટાધ્યાયી, રૂદ્રાભિષેક સહિતના કાર્યક્રમોથી ભકિતભાવથી ગૂંજતું રહેશે. તો વર્ષમાં એક જ વખત થતી એવી ચાર પ્રહરની મહાપૂજા-આરતીઓ મહાશિવરાત્રીની રાત્રી દરમ્યાન થશે.

દેશના બાર જયોતિર્લિંગ પૈકી અગ્રેસર ગણાતા સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રિ પર્વની ધામધૂમથી ઉજવવાનું આયોજન કરાયેલું છે. આ તકે વહેલી સવારે ચાર વાગ્યે સોમનાથ મંદિરના દ્વાર ખુલ્યા બાદ છેક બીજા દિવસે રાત્રીના દસ વાગ્યા સુધી ખુલ્લા રહેશે. આમ 42 કલાક સુધી મંદિર ખુલ્લુ રહેશે. તો શિવભક્તોને કોઈ અગવડ ન રહે તેને ધ્યાને લઇ તમામ તૈયારીઓ કરવામાં આવી છે. શિવરાત્રિના દિવસે સવારે ભગવાન સોમનાથ મહાદેવ નગરચર્યાએ પાલખીયાત્રા રૂપે મંદિર પરીસરમાં ફરશે. ભગવાન સોમનાથ શિવાલયના ધ્વજા દંડ પર નૂતન ધ્વજારોહણ કરાશે. મહાશિવરાત્રિના દિવસે અને રાત્રે ભૂદેવો વેદોક્ત અને પુરાણોક્ત મંત્રોચ્ચારથી વાતાવરણ દિવ્ય બનાવી દેશે. દિવસ દરમ્યાન મહાદેવને રંગબેરંગી પુષ્પો, ભસ્મ, વસ્ત્રોનો અલોકીક શૃંગારથી શોભાયમાન કરાશે. શિવરાત્રીની રાત્રીના ચાર પ્રહરની મહાપૂજા આરતી થશે. જેમાં પ્રથમ સાડા નવ, સાડા અગીયાર, રાત્રીના દોઢ અને સવારે સાડા ચાર વાગ્યે એમ કુલ ચાર પ્રહરની આરતીઓ થશે. આ પર્વને લઈ મંદિરને રંગબેરંગી પુષ્પો અને લાઈટોથી સુશોભિત કરાશે.

મહાશિવરાત્રિ નિમિતે સોમનાથ આવતા હજારો ભાવિકો માટે પરીસર નજીક ભંડારા પ્રસાદીનું આયોજન ટ્રસ્ટ અને જુદી જુદી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. તો શિવરાત્રીએ મોટી સંખ્યામાં સોમનાથ આવનાર ભાવિકોને ધ્યાને લઈ મંદિર બહાર અદ્યતન ચેકિંગ પોસ્ટ ઉભા કરી જૂના પથિકાશ્રમ મેદાનમાંથી એન્ટ્રી માટે ચેકીંગ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. ત્યાં ચેકીંગ બાદ મંદિરમાં પ્રવેશી શકશે. તો એસટી ડેપો મેનેજરના જણાવ્યા મુજબ શિવરાત્રિ પહેલા જ જુનાગઢ સોમનાથ વચ્ચે દસ એક્સટ્રા બસ દોડાવવાની ચાલુ કરી દીધી છે. અને વધુ જરૂર જણાશે તો વધુ બસો દોડાવશુ. 

સોમનાથ મંદિર આસપાસ જવા માટે રસ્તામાં પણ ફેરફાર કરવામાં આવ્યાછે. વાહન પાર્કિંગ નજીક જયાં જૂનું બસસ્ટેશન હતુ ત્યાં સંપૂર્ણ નવીનીકરણ બાંધકામ કરી ઢોળાવ કરીને એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ગામમાં વાહન પગપાળા જઈ શકેએ માટે 120 મીટર લાંબો અને નવ મીટર પહોળો ડામર રોડ પાર્કિંગથી મંદિર જવાના રસ્તાની બાજુમાં તાબડતોબ નવો બનાવવામાં આવ્યો છે. સોમનાથ આસપાસનો વિસ્તાર ધૂળ મૂકત રહે એ માટે સિમેન્ટ બ્લોક બીછાવવા આવ્યા છે. અહી તા.7 અને તા.8 ના રોજ રાત્રીના પ્રખ્યાત લોક કલાકાર ગીતાબેન રબારી અને જીજ્ઞેશ કવિરાજ લોકસાહિત્ય , ભજન સહિત સાહિત્ય રજુ કરી શિવ આરાધના કરશે.

You Might Also Like

વિરપુર જલારામ સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓનું માત્ર ‘ફોટો સેશન’?

માંગરોળના કામનાથ રોડ પરના શેખમીયા તળાવમાંથી યુવાનની લાશ મળી

દીવ ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓના વાલીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન ઉનાના સનખડા સહિતના ગામોના ખેડૂતોની સહાય પેકેજ માટે માંગ

વેરાવળમાં જુગાર ક્લબ પર SMCના દરોડા દરમ્યાન હંગામો, ટોળાએ ઘેરતા PIનું હવામાં બે રાઉન્ડ ફાયરિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સૌરાષ્ટ્રના ૫૨૯ ગામમાં અજવાળા કરતું PGVCL
રાજકોટ

 સૌરાષ્ટ્રના ૫૨૯ ગામમાં અજવાળા કરતું PGVCL

Editor By Editor 2 days ago
સ્માર્ટ સિટીના દાવાનું ધોવાણ! સામાન્ય વરસાદમાં રસ્તાઓ ગાયબ
સહાયક અને મદદનીશ શિક્ષકોની જિલ્લા આંતરિક બદલી કેમ્પની તારીખો જાહેર
ગોહિલવાડ-હાલારમાં જોર પકડતું ચોમાસું
વિજલાઈનના જમીન વળતરમાં ખેડૂતોને બમણા ભાવ ચૂકવાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?