By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    12 hours ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    2 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    4 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    5 days ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Patan: સિદ્ધપુર હાઈવે પર પેટ્રોલપંપ આગળ જ ટ્રેલર સળગી ઊઠતા દોડધામ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Patan: સિદ્ધપુર હાઈવે પર પેટ્રોલપંપ આગળ જ ટ્રેલર સળગી ઊઠતા દોડધામ

agragujaratnews
Last updated: 2024/06/03 at 7:28 AM
2 years ago
Share
Patan: સિદ્ધપુર હાઈવે પર પેટ્રોલપંપ આગળ જ ટ્રેલર સળગી ઊઠતા દોડધામ
SHARE

  • ટ્રેલરમાં સિમેન્ટ ભરીને મોડાસા લઈ જવાતો હતો, તે સમયે કેબિનમાં આગ ભભૂકી
  • સિદ્ધપુર પાલિકાના ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો : બંને ટ્રક સવાર સલામત
  • ફાયર વિભાગને થતાં ફાયર ફાઈટર તાત્કાલીક ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો

સિદ્ધપુર હાઈવે ઉપર ખળી ચાર રસ્તા નજીક આવેલ હિન્દુસ્તાન પેટ્રોલપંપ આગળ જ એક ટ્રેલરમાં આગ ભભૂકી ઉઠી હતી. જેથી હાઈવે ઉપર તથા પેટ્રોલપંપના સ્ટાફમાં અફરાતફરી મચી જવા પામી હતી. જો કે સદનસીબે ટ્રકમાં સવાર ડ્રાઈવર, ક્લીનર સમયસૂચકતા વાપરી ટ્રકમાંથી નીચે ઉતરી જતાં બંન્નેનો જીવ બચી જવા પામ્યો હતો. તો બીજી તરફ સિદ્ધપુર પાલિકાના ફાયર ફાઈટરે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવી લેતાં આગ ટ્રકમાં વધુ પ્રસરતા અને પેટ્રોલપંપને અસર કરતાં બચી ગઈ હતી.

 પાલનપુર તરફથી એક ટ્રેલર નં. જીજે-08-એયુ-0742માં સિમેન્ટ ભરીને ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર મોડાસા લઈ જવા માટે નીકળ્યા હતા. મોડી રાતે સિદ્ધપુર હાઈવે ઉપર સરસ્વતી નદીના પુલને ક્રોસ કર્યા બાદ કોઈ કારણસર ટ્રેલરના કેબીનમાં જ આગ લાગતાં ડ્રાઈવરે નજીકમાં ટ્રક સાઈડ કરીને ડ્રાઈવર તથા ક્લીનર ટ્રકમાંથી નીચે ઉતરી ગયા હતા. જેથી તેઓને ઈજાઓ થતાં બચી ગઈ હતી. જોતજોતામાં ટ્રકના કેબીનમાં આગ વધુ પ્રસરી હતી અને બાજુમાં જ પેટ્રોલપંપ હોવાથી આગને કારણે મોટી હોનારતની સંભાવનાને જોતાં પેટ્રોલપંપના સ્ટાફમાં અફરાતફરી મચી હતી. આગની ઘટનાની જાણ સિદ્ધપુર પાલિકાના ફાયર વિભાગને થતાં ફાયર ફાઈટર તાત્કાલીક ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ બનાવમાં કોઈ જાનહાનિ ના થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

You Might Also Like

અક્ષરધામ દિલ્હી ખાતે રાષ્ટ્રીય સાહિત્ય સંમેલન સંપન્ન :  ‘કેશવ કાવ્ય કલરવ ૨૦૨૬’માં શબ્દોની સુવાસ પ્રસરી

આંદોલન પાર્ટ-3! મોરબીમાં ૨3 જિલ્લાના ખેડૂતોનું કાલે રણનીતિ સંમેલન

રાજુલાના સમઢીયાળામાં નદીના પ્રવાહ વચ્ચે બીમાર વયોવૃદ્ધ મહિલાને JCBમાં લઇ જવાયા

માંગરોળમાં ત્રની પ્રિમોનસૂન કામગીરીની પોલ ખૂલ્લી : ભારે નુકસાન

પેટ્રોલ બાદ હવે ડિઝલમાં પણ આઇસોબ્યુટેનોલ ભેળવાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ફિગર મેઇન્ટેનન્સ રાખવામાં યુવતીઓનો પોકેટ ખાલી થયા
સુરત

ફિગર મેઇન્ટેનન્સ રાખવામાં યુવતીઓનો પોકેટ ખાલી થયા

Editor By Editor 7 days ago
ધોરાજીની શફુરા નદીમાં કેમિકલના ફીણનો કહેર : જેતપુરના કેમિકલ માફિયાઓ સામે પૂર્વ ધારાસભ્યના પ્રહારો
શિક્ષકોના પડતર પ્રશ્નો અંગેના આંદોલનનો બીજો તબક્કો, સાંસદને આવેદન પાઠવી રજુઆત
અમદાવાદના ચંડોળા તળાવમાં પોલીસ ટીમ પર છરીથી હૂમલો, જોઇન્ટ કમિશનર ઘાયલ
આયોજિત ઓપન રાજકોટ અંડર 14, અંડર 17 અને સિનિયર ગર્લ્સ  ફૂટબોલ ટુર્નામેન્ટ સંપન્ન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?