By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    6 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    7 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Pope Francis: બીમારીને હરાવી સ્વસ્થ થયા પોપ, ન્યૂમોનિયા સામે જીત્યા જંગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Pope Francis: બીમારીને હરાવી સ્વસ્થ થયા પોપ, ન્યૂમોનિયા સામે જીત્યા જંગ

AgraGujarat Rajkot
Last updated: 2025/02/28 at 4:58 PM
1 year ago
Share
Pope Francis: બીમારીને હરાવી સ્વસ્થ થયા પોપ, ન્યૂમોનિયા સામે જીત્યા જંગ
SHARE

ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાંસિસ ન્યૂમોનિયા સામે જંગ જીત્યા છે. રોમની હૉસ્પિટલમાં દાખલ 88 વર્ષીય પોપની તબિયતમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. તબીબે જણાવ્યુ છે કે પોપે ન્યૂમોનિયાના ગંભીર સંક્રમણના સ્ટેજને પાર કરી લીધો છે. પરંતુ સંપૂર્ણ રીતે સ્વસ્થ થવા માટે હજુ થોડા સમય લાગશે. પોપને શ્વાસ લેવામાં હવે સરળતા છે. અગાઉ તેઓને ઓક્સિજન આપવામાં આવતા હતા.

પોપ ફ્રાંસિસની તબિયતમાં સુધાર

રોમની હૉસ્પિટલમાં સારવાર લઇ રહેલા પોપની તબિયતમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. તેમને હાલ માસ્ક મારફતે ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. પોપ નિયમિત રીતે ફિઝિયોથેરાપી પણ લઇ રહ્યા છે. ન્યૂમોનિયાના કારણે વર્ષમાં 25 લાખથી વધુના મોત થાય છે. આ ગંભીર બીમારીને પોપે જૈફ વયે માત આપી છે. ન્યૂમોનિયાનું સંક્રમણ કેવી રીતે થાય છે. તેના વિશે જાણીએ. ન્યૂમોનિયા એક પ્રકારનું સંક્રમણ છે. જે ફેફસામાં હાજર નાના-નાના વાયુ થૈલીમાં સુજાવો પેદા કરે છે. અને આ સુજાવો વધતા જ વાયુ થૈલીમાં પાણી ભરાય જાય છે. વર્ષ 2019માં ન્યૂમોનિયાના કારણે 25 લાખથી વધુના મોત થયા હતા. 13 સેકંડમાં દર એક વ્યક્તિ મૃત્યુ પામે છે. આ સંક્રમણ બાળકો અને વૃદ્ધોમાં વધુ અસર કરે છે.

કયા દેશમાં સૌથી વધુ થાય છે મોત ?

ન્યૂમોનિયાના કારણે બે-તૃત્તાંશ જેટલા મોત તો માત્ર 20 દેશમાં જ થાય છે. આમાં ભારત, ચીન, નાઇજીરીયા, જાપાન, બ્રાઝિલ, યુનાઇટેડ સ્ટેટ્સ, પાકિસ્તાન, ફિલિપાઇન્સ, ઇથોપિયા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ઇન્ડોનેશિયા, યુનાઇટેડ કિંગડમ, બાંગ્લાદેશ, રશિયા, તાંઝાનિયા, થાઇલેન્ડ, દક્ષિણ આફ્રિકા, આર્જેન્ટિના, જર્મની અને બુર્કિના ફાસોનો સમાવેશ થાય છે.

You Might Also Like

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

એક વર્ષ બાદ પણ 260 જિંદગીઓની ચીસો સંભળાય છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરત સ્વામિનારાયણ ગુરુકુલમાં દેવકૃષ્ણદાસજી સ્વામીની પધરામણી
સુરત

સુરત સ્વામિનારાયણ ગુરુકુલમાં દેવકૃષ્ણદાસજી સ્વામીની પધરામણી

Editor By Editor 21 hours ago
એટલાન્ટીસ હીલ્સ સોસાયટી માં સ્વદેશી ઉત્પાદનો નું એકઝીબીશન યોજાયું
જામનગરમાં મનપાનફી ટીમ પર પથ્થરમારો, આંખોમાં મરચાનો સ્પ્રે છાંટ્યો
 એસ.ટી. કંડક્ટરની નોકરી મળતાં જ પરિણીતા પર સાસરિયાનો ત્રાસ
લાલપરી તળાવ બે દિવસમાં સાફ કરવાની મેયર ડો.શુકલની ખાતરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?