By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    3 hours ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    1 day ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    2 days ago
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    3 days ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: ખાનગી શાળાઓની દાદાગીરી, વાલીઓને મોંઘા પુસ્તક ખરીદવા કરાતું દબાણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

ખાનગી શાળાઓની દાદાગીરી, વાલીઓને મોંઘા પુસ્તક ખરીદવા કરાતું દબાણ

Editor
Last updated: 2026/04/24 at 4:22 PM
3 hours ago
Share
ખાનગી શાળાઓની દાદાગીરી, વાલીઓને મોંઘા પુસ્તક ખરીદવા કરાતું દબાણ
SHARE

ખાનગી શાળાઓની દાદાગીરી, વાલીઓને મોંઘા પુસ્તક ખરીદવા કરાતું દબાણ

ફરિયાદ ઉઠતા રાષ્ટ્રીય માનવ અધિકાર મંચ દ્વારા રાજ્ય સરકારને નોટીસ

અગ્ર ગુજરાત, અમદાવાદ

મોંઘા પુસ્તકો ખરીદવાનું દબાણ.ખાનગી શાળાઓની મનમાની પર રાજ્યોને નોટિસ અપાઈ.રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ખાનગી શાળાઓ દ્વારા વાલીઓને ખાનગી પ્રકાશકો પાસેથી પુસ્તકો ખરીદવા માટે દબાણ કરાતું હોવાની નોંધ લીધી.દેશના વિવિધ ભાગોમાંથી વાલીઓ દ્વારા ફરિયાદો દાખલ કરવામાં આવી છે, જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ખાનગી શાળાઓ ખાનગી પ્રકાશકો પાસેથી પુસ્તકો ખરીદવા માટે દબાણ કરી રહી છે.

આ આરોપો બાદ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) એ એક મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. પ્રિયંક કાનૂનગોની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચે આ મામલે તમામ રાજ્ય સરકારોને નોટિસ ફટકારી છે. નમો ફાઉન્ડેશન દ્વારા રજૂ કરાયેલી ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.
કમિશને રાજ્ય સરકારોને રાષ્ટ્રીય સ્કૂલ બેગ નીતિ અને શિક્ષણ અધિકાર કાયદાની કલમ ૨૯ ના પાલનમાં જરૂરી કાર્યવાહીની વિગતવાર અહેવાલો રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો. કમિશને SCER દ્વારા પ્રકાશિત પુસ્તકોની સંખ્યા અને ખાનગી અને સરકારી શાળાઓમાં નોંધાયેલા વિદ્યાર્થીઓના ગુણોત્તર અંગેનો ડેટા પણ માંગ્યો હતો.

આયોગે એ પણ નોંધ્યું કે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને SCERT/NCERT પાઠ્યપુસ્તકો પૂરા પાડવામાં આવે છે, પરંતુ ખાનગી શાળાઓને ફીના આધારે સમાન સિસ્ટમ લાગુ કરવાથી શું રોકે છે?આયોગના મતે, શાળાઓના ખાનગી અને સરકારી સંચાલનના આધારે પાઠ્યપુસ્તકો અને અભ્યાસક્રમમાં તફાવત કરવો એ શૈક્ષણિક ભેદભાવ છે.

વધુમાં શિક્ષણ મંત્રાલયને એક નોટિસ જાહેર કરવામાં આવી છે, જેમાં સ્પષ્ટતા માંગવામાં આવી છે કે ધોરણ ૮ સુધીના પરીક્ષા બોર્ડ દ્વારા નિર્ધારિત અભ્યાસક્રમ નિયુક્ત શૈક્ષણિક સત્તાવાળા કરતા કેમ અલગ છે. કમિશનના મતે ખાનગી અને સરકારી સંચાલિત શાળાઓના આધારે પાઠ્યપુસ્તકો અને અભ્યાસક્રમમાં તફાવત કરવો એ શૈક્ષણિક ભેદભાવ છે.

વધુમાં શિક્ષણ મંત્રાલયને એક નોટિસ જાહેર કરવામાં આવી છે, જેમાં સ્પષ્ટતા માંગવામાં આવી છે કે ધોરણ ૮ સુધીના પરીક્ષા બોર્ડ દ્વારા નિર્ધારિત અભ્યાસક્રમ નિયુક્ત શૈક્ષણિક સત્તાવાળા કરતા કેમ અલગ છે.

You Might Also Like

પોલીસ અપક્ષનો હાથ બની, ઉમેદવારોને સ્ટેશનમાં બેસાડી ધમકાવતા હોવાનો આક્ષેપ

રાજયમાં રૂ.૬૨૨ કરોડના સાયબર કૌભાંડમાં પોલીસે વધુ આઠ આરોપીની કરી ધરપકડ

ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકવા બાબતે માથાકુટમાં અમદાવાદમાં યુવકની હત્યા

બે છાત્રોના ઝઘડામાં સમાધાન માટે વચ્ચે પડેલા વિદ્યાર્થીને આંખમાં પરીકર માર્યુ

ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે જ કાર્યકરોએ ફરકાવ્યા કાળા વાવટા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિરપુર-જામકંડોરણામાં ચાલુ વીજલાઇનના વાયર ચોરતી ગેંગ ઝડપાઈ
ગુજરાત

વિરપુર-જામકંડોરણામાં ચાલુ વીજલાઇનના વાયર ચોરતી ગેંગ ઝડપાઈ

Editor By Editor 3 hours ago
સારા માણસો સત્તા પર આવશે તો અન્યાય ઓછો થશે, રાજકુમાર જાટના પિતાએ વીડિયો જાહેર કર્યો
આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
પોપટપરામાંથી 3.56 લાખના ગાંજા સાથે મહિલા પેડલરને દબોચી લેતી પ્ર.નગર પોલીસ
જ્યોતિ CNC આયોજિત રક્તદાન કેમ્પમાં 336 બોટલો એકત્ર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?