By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    23 hours ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    3 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    4 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઇસા હુસેન સામે રેડ કોર્નર નોટીસ : ડ્રગ માફિયાની વિશ્વભરમાં થશે શોધ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝ

ઇસા હુસેન સામે રેડ કોર્નર નોટીસ : ડ્રગ માફિયાની વિશ્વભરમાં થશે શોધ

agragujaratnews
Last updated: 2024/03/11 at 8:20 PM
2 years ago
Share
ઇસા હુસેન સામે રેડ કોર્નર નોટીસ : ડ્રગ માફિયાની વિશ્વભરમાં થશે શોધ
SHARE

વેરાવળ કેસ પછી એટીએસએ અલગ ગુનો નોંધી કાર્યવાહી આરંભી

વેરાવળના ડ્રગ્સ પ્રકરણમાં વોન્ટેડ ઇસા હુસેન આફ્રિકા નાસી ગયો હોવાનું કહેવાય છે. 3૫૦ કરોડના ડ્રગ્સ મામલામાં પોલીસની તપાસ બાદ આ શખ્સ વિદેશ નાસી ગયો હોવાનું એટીએસના ધ્યાનમાં આવતા હવે તેમની સામે રેડ કોર્નર નોટીસ કાઢવામાં આવી છે. જેથી વિશ્વના કોઇપણ દેશમાં તેની સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા ધરપકડ થઇ શકશે અને ભવિષ્યમાં આ શખ્સની ભારતને સોંપણી કરવામાં આવશે.

થોડા સમય પહેલા વેરાવળમાંથી 3૫૦ કરોડનું ડ્રગ્સ પકડાયાના કેસમાં જોડીયાનો ઇસા હુસેન રાવ મુખ્ય સુત્રધાર તરીકે ઉપસી આવ્યો છે. કમનસીબેએ છે ક આફ્રિકન કન્ટ્રીમાંથી ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર ચલાવતી સિન્ડીકેટનું સંચાલન કરતાં ઇસા હુસેન રાવ સામે અગાઉ ગુનાઓમાં ત્વરીત કાર્યવાહી થઇ ન્હોતી. વર્ષ ૨૦૨૧માં મોરબી અને દ્વારકામાંથી ડ્રગ્સ પકડાવાના કેસમાં ઇસા રાવનું નામ ખુલ્યું હતું તેમ છતાં આંખ આડા કાન કરવામાં આવ્યા હોય તેવી ચોંકાવનારી વિગતો એજન્સીની ઊંડાણભરી તપાસમાં ખુલી રહી છે. પખવાડીયા પહેલા વેરાવળમાં ડ્રગ્સનો જથ્થો જોગાનુજોગ જ પકડાયા પછી એટીએસએ સઘન તપાસ કરી ઇસા હુસેન રાવ અને પરીવાર સામે આઠ કિલો ડ્રગ્સ ઘુસાડીને વેચી નાખવાનો ગુનો નોંધ્યો છે. આફ્રિકન કન્ટ્રીમાં રહેલા રહેલા ઇસા હુસેન રાવ સામે રેડ કોર્નર નોટીસ ઇશ્યુ કરવાની કવાયત શરૂ કરાઇ છે. સાથે જ ઇસાના પરિવાર ઉપર કાયદાકીય સકંજો પણ કસાઇ રહ્યો છે.

વેરાવળથી માછીમારી માટે અરબી સાગરમાં મધદરીયે જતી બોટના ટંડેલને ફોડી લઇને ડ્રગ્સ ગુજરાતના દરિયા કાંઠે ઘુસાડવાના ષડયંત્રમાં જોડીયાનો ઇસા હુસેન રાવ મુખ્ય સુત્રધાર તરીકે ઉપસી આવ્યો છે. વેરાવળથી 3૫૦ કરોડનું ડ્રગ્સ પકડાયા પછી સપાટી પર આવેલી સૌથી ગંભીર બાબત એ છે કે ડ્રગ્સનો આ જથ્થો દાઉદ ગેંગના ઇશારે ભારતમાં ઘુસાડવામાં આવતો હતો. દાઉદ ગેંગની છત્રછાંયામાં ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રમાં એક મહોરૂ એવો જોડીયાનો ઇસા હુસેન રાવ વર્ષ ૨૦૨૧થી ડ્રગ્સ સ્મગલિંગમાં સક્રિય છે. આંચકો લાગે તેવી બાબત એ છે કે વર્ષ ૨૦૨૧મં મોરબી અને દ્વારકામાં ગુજરાત એટીએસએ પકડેલા ડ્રગ્સના કેસમાં ઇસા હુસેનનું નામ ખુલી ચુકયું હતું. આમ છતાં આ આરોપીને ત્વરાથી પકડી પાડવામાં આંખ આડા કાન કરાયા હતા. આ પછી વર્ષ ૨૦૨3માં વેચી દેવાયેલા ૮ કીલો હેરોઇન અંગે હવે ગુજરાત એટીએસમાં ગુનો નોંધાયો છે. સવાલ એ છે કે દાઉદ ગેંગના ઇશારે કામ કરતા ઇસાના ડ્રગ્સ સ્મગલિંગના ચાર કારસ્તાન ત્રણ વર્ષમાં પ્રકાશમાં આવ્યા છે. તો ઇસા અને તેની ટોળકી અથવા તો ઇસા જેવા અન્ય તત્વોની મદદથી દાઉદ ટોળકીએ ભારતમાં ડ્રગ્સનો કેટલો જથ્થો ઘૂસાડી દીધો હશે.

નવેમ્બર-૨૦૨૧માં મોરબીના એક મકાનમાંથી ૬૦૦ કરોડનું હેરોઇન પકડાયું હતું. ગુજરાતના દરીયાકાંઠાથી ઘુસાડાયેલા ડ્રગ્સના આ જથ્થાના કેસમાં ત્રણ આરોપી પકડાયા હતા. આ કેસની વધુ તપાસમાં વધુ ૭૭૬ કરોડનું ડ્રગ્સ અને અને ૧૪ લોકો પકડાયા હતા. આ બંને કેસમાં ડ્રગ્સના સ્મગલિંગ અને લેન્ડીંગ કરાવવાના સુત્રધાર તરીકે જોડીયાના ઇસા હુસેન રાવનું નામ ખુલી ચુકયું હતું. ભારતમાં ડ્રગ્સ ઘુસાડતી દાઉદ ગેંગની સક્રિય સિન્ડીકેટ જે વર્ષ ૨૦૨૧માં આ પર્દાફાશ થતાં નાસી છુટેલા ઇસા હુસેન રાવને પહેલા કરાંચી અને હવે આફ્રિકાના કોઇ દેશમાં આશ્રય અપાવવા નોંધપાત્ર ભૂમિકા ભજવી હોવાની વિગતો ભારતીય તપાસ એજન્સીઓને મળી છે.

You Might Also Like

વિરપુર જલારામ સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓનું માત્ર ‘ફોટો સેશન’?

માંગરોળના કામનાથ રોડ પરના શેખમીયા તળાવમાંથી યુવાનની લાશ મળી

દીવ ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓના વાલીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન ઉનાના સનખડા સહિતના ગામોના ખેડૂતોની સહાય પેકેજ માટે માંગ

વેરાવળમાં જુગાર ક્લબ પર SMCના દરોડા દરમ્યાન હંગામો, ટોળાએ ઘેરતા PIનું હવામાં બે રાઉન્ડ ફાયરિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
DH કોલેજના ઇતિહાસ ભવન બ્રિજ કોર્સ પ્રોગ્રામનો પ્રારંભ
રાજકોટ

DH કોલેજના ઇતિહાસ ભવન બ્રિજ કોર્સ પ્રોગ્રામનો પ્રારંભ

Editor By Editor 3 days ago
સિવિલમાં સારવાર લેતા દર્દીને ફુટપાથ પર ફેંકી દેવાયો, હોસ્પિટલની ગંભીર હરકત
વૈશ્વિક તણાવથી બજારમાં ધ્રુજારી: MCXમાં સોના-ચાંદી નરમ, ક્રૂડ ઓઈલ તેજ, શેરબજાર લાલ નિશાનમાં
સાંબેલાધારથી રાજ્યના મુખ્ય જળાશયોની સપાટીમાં વધારો
આયોજિત ઓપન રાજકોટ અંડર 14, અંડર 17 અને સિનિયર ગર્લ્સ  ફૂટબોલ ટુર્નામેન્ટ સંપન્ન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?