By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    17 hours ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    5 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 weeks ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: ટાઇફોઇડ સામે સર્તક, પાણીપુરીના ૪૦ વેપારીને ત્યાં દરોડા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ટાઇફોઇડ સામે સર્તક, પાણીપુરીના ૪૦ વેપારીને ત્યાં દરોડા

Editor
Last updated: 2026/01/06 at 5:30 PM
10 months ago
Share
ટાઇફોઇડ સામે સર્તક, પાણીપુરીના ૪૦ વેપારીને ત્યાં દરોડા
SHARE

અમદાવાદમાં ટાઇફોઇડનો ભયંકર રોગચાળો ફાટી નીકળ્યા બાદ રાજકોટમાં પણ ટાઇફોઇડનો એક કેસ નોંધાતા મનપા ભર ઉંધમાંથી જાગી

અગ્ર ગુજરાત, રાજકોટ

અમદાવાદમાં ફાટી નીકળેલા ટાઇફોઇડના રોગચાળા બાદ રાજકોટમાં પણ ટાઇફોઇડનો એક કેસ નોંધાતા મહાનગરપાલિકાની આરોગ્ય અને ફૂડ શાખા ભર ઉંઘમાંથી જાગી છે. ટાઇફોઇડના રોગચાળાનો અજગરભરડો રાજકોટને પણ ન લે માટે પાણીના રેન્ડમલી સેમ્પલ લેવા ઉપરાંત પાણીપુરીના ધંધાર્થીઓ ઉપર પણ ધોંસ બોલાવવાનું શરૂ કર્યુ છે. અમદાવાદમાં તો પાણીપુરીની લારીઓ જ બંધ કરાવી દેવામા આવી છે. રાજકોટમાં ગઇકાલે સાંજથી ફૂડ શાખાની ફૌજ ઉતારવામા આવી છે. બે દિવસમાં પાણીપુરીના ૪૦ ધંધાર્થીઓને ત્યા ચેકીંગ કરી ૭૨ કિલો લીટર પાણીનો નાશ કરવામા આવ્યો હતો.

 શહેરમાં થયેલા ચેકીંગ દરમિયાન (0૧)ક્રિષ્ના મારવાડી પાણીપુરી (સાધુ વાસવાણી રોડ) -10 કિ.ગ્રા. વાસી અખાદ્ય બાફેલા બટેટાનો નાશ તથા લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (0૨)ગાયત્રી પાણીપુરી (રાધે ક્રિષ્ના ચોક, સાધુ વાસવાણી રોડ) -4 કિ.ગ્રા. વાસી અખાદ્ય બાફેલા બટેટાનો નાશ કરી લાયસન્સ લેવા (0૩)શ્રીદેવ પાણીપુરી (સાધુ વાસવાણી રોડ) -2 કિ.ગ્રા. વાસી બાફેલા બટેટાનો નાશ (0૪)બાલાજી પાણીપુરી (સાધુ વાસવાણી રોડ) -2 કિ.ગ્રા. વાસી બાફેલા બટેટાનો નાશ તથા લાઇસન્સ લેવા, (૦૫)અનમોલ અમદાવાદ પાણીપુરી (ભિલવાસ મેઇન રોડ) -2 કિ.ગ્રા. વાસી બાફેલા બટેટાનો નાશ તથા લાઇસન્સ લેવા (૦૬)ક્રિષ્ના પાણીપુરી (ગોંડલ રોડ, સમૃદ્ધિ ભવન સામે) -5 લિટર વાસી મીઠું પાણીનો નાશ તથા લાઇસન્સ મેળવવા (૦૭)હર્ષિતભાઈ કોલ્ડ પાણીપુરી (લક્ષ્મીવાડી મેઇન રોડ, પુલ પાસે ) -12 લિટર વાસી ફ્લેવર્ડ પાણીનો નાશ તથા લાઇસન્સ મેળવવા (૦૮)ભોલેનાથ પાણીપુરી (80 ફૂટ રોડ, શેઠ હાઈસ્કૂલ સામે) -3 કિ.ગ્રા. વાસી બાફેલા બટેટાનો તથા 8 લિટર વાસી મીઠા પાણીનો નાશ તથા લાઇસન્સ મેળવવા (૦૯)શિવાભાઈ પાણીપુરી વાળા (બોલબાલા માર્ગ, ગીતાંજલી સોસા. પાસે) -20 લિટર વાસી મીઠું પાણી તથા ફ્લેવર્ડ પાણીનો નાશ તથા લાઇસન્સ મેળવવા (૧૦)જય બાલાજી પાણીપુરી (બોલબાલા માર્ગ, વાલકેશ્વર સોસા. પાસે) -4 કિ.ગ્રા. વાસી બાફેલા બટેટાનો નાશ તથા લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. જ્યારે (૧૧)રાજા પાણીપુરી (ઢેબર રોડ, આર્યસમાજ સામે) (૧૨)રાધાક્રિષ્ના પાણીપુરી (ઢેબર  રોડ) (૧3)ગણેશ પાણિપુરી (પેલેસ રોડ, પદ્મ કુંવરબા હોસ્પિટલ પાસે) (૧૪)મહાકાળી પાણીપુરી (ગીતા મંદિર રોડ) (૧૫)રાધેશ્યામ દિલ્લી ચાટ & પાણીપુરી (મિલપરા પૂજારા પ્લોટ રોડ કોર્નર) (૧૬)વિષ્ણુ પાણીપુરી (શેઠ હાઈસ્કૂલ સામે, 80 ફૂટ રોડ) (૧૭)વિશાલ પાણીપુરી (શેઠ હાઈસ્કૂલ સામે, 80 ફૂટ રોડ) (૧૮)અનિલ પાણીપુરી (બોલબાલા માર્ગ) (૧૯)શ્યામ પાણીપુરી (બોલબાલા માર્ગ) (૨૦)રાધિકા પાણીપુરી (ગોંડલ રોડ, PDM પાસે) (૨૧)અમનભાઈ કી પાણીપુરી (ગોંડલ રોડ, PDM પાસે) (૨૨)ક્રિષ્ના પાણીપુરી સેન્ટર (અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ) (૨૩)બાલાજી પાણીપુરી & ભેળ સેન્ટર (અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ) (૨૪)ખોડિયાર પાણીપુરી (ક્રુષ્ણ નગર મેઇન રોડ) (૨૫)ડી. જે. પાણીપુરી (જયંત કે. જી. રોડ) (૨૬)બોમ્બે સ્ટાઈલ ભેળ(માલવિયા ચોક, યાજ્ઞિક રોડ) (૨૭)રોશની પાણીપુરી (લીમડા ચોક) (૨૮)કનૈયા પાણીપુરી (મોટી ટાંકી ચોક) (૨૯)શંકર પાણીપુરી (બ્રમ્હસમાજ ચોક, રૈયા રોડ) (૩૦)શંકર પાણીપુરી (બ્રમ્હસમાજ ચોક, રૈયા રોડ) (૩૧)ગાયત્રી પાણીપુરી (રાધે કૃષ્ણ ચોક, સાધુવાસવાણી રોડ) (૩૨)ભોલેનાથ પાણીપુરી (પાટીદાર ચોક, સાધુવાસવાણી રોડ) (૩૩)ધર્મેન્દ્ર પાણીપુરી (સાધુવાસવાણી રોડ) (૩૪)બોમ્બે સ્ટાઈલ પાણીપુરી (પંચાયત ચોક, યુનિવર્સિટી રોડ) (૩૫)શ્રી ગણેશ પાણીપુરી (ઇન્દિરા સર્કલ પાસે, 150 ફૂટ રોડ) (૩૬)ગોલ ગપ્પે પાણીપુરી (રેસકોર્સ ગ્રાઉંડ) (૩૭)ક્રિષ્ના પાણીપુરી (રેસકોર્સ ગ્રાઉંડ) (૩૮)લક્ષ્મી પાણીપુરી (કુવાડવા રોડ) (૩૯)બાલાજી પાણીપુરી (કુવાડવા રોડ) (૪૦)ભેરુનાથ પાણીપુરી (૮૦ ફૂટ રોડ, કુવાડવા રોડ)ને ત્યા ચકાસણી કરવામાં આવેલ.

ચીકીના ચાર વેપારીને ત્યાથી સેમ્પલ લેવાયા

(1)    SHREE RAM CHIKKI PEANUT CHIKKI (450 GM PKD): સ્થળ- શ્રી રામ ફૂડ, 5-પરસાણા સોસાયટી, 50 ફૂટ રોડ, શાખા નં.73 ની બાજુમાં.

(2)    SHREE RAM CHIKKI TIL CHIKKI (450 GM PKD): સ્થળ- શ્રી રામ ફૂડ, 5-પરસાણા સોસાયટી, 50 ફૂટ રોડ, શાખા નં.73 ની બાજુમાં

(3)    મિક્ષ ડ્રાયફ્રૂટ ચીકી (લુઝ): સ્થળ- કનેરિયા એંજીયરીંગ વર્કસ, ભક્તિનગર રેલ્વે સ્ટેશન ચોક

(4)    કાળા તલની ચીકી (લુઝ): સ્થળ- કનેરિયા એંજીયરીંગ વર્કસ, ભક્તિનગર રેલ્વે સ્ટેશન ચોક

You Might Also Like

 પનીર ચાર નમૂના ફેલ, ફરસાણ, ડેરી સહિતની ૬૨ પેઢીમાં મનપાનો દરોડો

 મનપા દ્વારા દિવાળી ઉત્સવનો પ્રારંભ : સાંજે આતશબાજી

 હિરાસર આંતરરાષ્ટ્રીય હવાઇ મથકના ડાયરેકટર પદેથી ધનંજયકુમાર સિંઘને તાકીદે હટાવાયા

 આજે ધનતેરસ! બજારોમાં ગ્રાહકોનો ભારે ઘસારો

 રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ૨ ડિગ્રીનો ઘટાડો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શિક્ષણ સંવર્ધન અભિયાન ‘સમન્વય’ દ્વારા ભવ્ય ‘સરદાર વંદના’ કાર્યક્રમ યોજાયો
ગુજરાતસુરત

શિક્ષણ સંવર્ધન અભિયાન ‘સમન્વય’ દ્વારા ભવ્ય ‘સરદાર વંદના’ કાર્યક્રમ યોજાયો

Editor By Editor 5 days ago
વારાણસીથી રાજકોટ આવેલો 14.53 લાખનો કોપરનો જથ્થો ઝડપાયો
 સોમનાથ મંદિર નજીક માંસાહારી ખોરાક નહીં વેચાય, DMના પરિપત્રને HCનું સમર્થન
 જામવંથલી–અલિયાબાડા ડબલિંગ ટ્રેક પર 122 કિમીની ઝડપે ટ્રેન દોડાવાય
જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન દ્વારા એજ્યુકેશનલ અને અવેરનેસ કેમ્પ યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?