By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: અવિરત ગાબડાં : સેન્સેક્સ 523 પોઈન્ટ તૂટીને 64049
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વ્યાપાર

અવિરત ગાબડાં : સેન્સેક્સ 523 પોઈન્ટ તૂટીને 64049

agragujaratnews
Last updated: 2023/10/26 at 7:44 AM
3 years ago
Share
અવિરત ગાબડાં : સેન્સેક્સ 523 પોઈન્ટ તૂટીને 64049
SHARE

મુંબઈ : અમેરિકી શેર બજારોમાં ગઈકાલે રિકવરી બાદ આજે ઈઝરાયેલ-હમાસ યુદ્વમાં બંધકો મામલે સમાધાન કરાવવાની કતારની પહેલ  અને ચાઈના દ્વારા સ્ટીમ્યુલસના નવા પગલાંની અસરે વૈશ્વિક બજારોમાં ખાસ એશીયાના બજારોમાં રિકવરીથી વિપરીત ભારતીય શેર બજારોમાં અવિરત ગાબડાં પડયા હતા. જીઓપોલિટીકલ ટેન્શન  વચ્ચે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધી આવ્યા બાદ ઘટાડા તરફી રહ્યા છતાં મોંઘવારી-ફુગાવાનું પરિબળ ભારત માટે જોખમી બની રહેવાની શકયતા અને ઓપરેટરો, ફંડો સ્મોલ, મિડ કેપ શેરોમાં મંદીમાં આવ્યાની ચર્ચા વચ્ચે શેરોમાં ધબડકો ચાલુ રહ્યો હતો. બેંકિંગ-ફાઈનાન્સ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, કેપિટલ ગુડઝ, ઓટો, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ઓફલોડિંગે સેન્સેક્સ ૫૨૨.૮૨ પોઈન્ટ તૂટીને ૬૪૦૪૯.૦૬ અને નિફટી સ્પોટ ૧૫૯.૬૦ પોઈન્ટ ગબડીને ૧૯૧૨૨.૧૫ બંધ રહ્યા હતા. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટી સાંજે બ્રેન્ટ ક્રુડના ૮૮.૧૫ ડોલર અને નાયમેક્ષ-ન્યુયોર્ક ક્રુડ ૮૩.૭૧ ડોલર નજીક રહ્યા હતા.બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૯૫ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૧૪૦  અને ઘટનારની સંખ્યા ૨૫૫૧ રહી હતી.

આઈટી ઈન્ડેક્સ ૩૫૨ પોઇન્ટ તૂટયો 

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડોની મોટાપાયે વેચવાલી થતાં બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૫૨.૫૩ પોઈન્ટ તૂટીને ૩૦૯૦૨.૫૧ બંધ રહ્યો હતો. તાન્લા પ્લેટફોર્મ રૂ.૫૨.૫૦ તૂટીને રૂ.૯૫૮, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૧૨.૭૦ તૂટીને રૂ.૨૫૨.૧૦, ક્રેસાન્ડા સોલ્યુશન ૮૬ પૈસા તૂટીને રૂ.૨૨.૬૦, જેનિસીસ રૂ.૧૦.૮૦ તૂટીને રૂ.૩૧૨.૯૫, સોનાટા રૂ.૩૦.૪૦ તૂટીને રૂ.૧૦૪૬.૮૦, ઈન્ફોસીસ રૂ.૩૭.૧૦ તૂટીને રૂ.૧૩૭૧.૮૫, સિએન્ટ રૂ.૧૫ ઘટીને રૂ.૧૬૦૨, સાસ્કેન રૂ.૭.૧૫ ઘટીને રૂ.૧૧૩૩.૭૫, ટીસીએસ રૂ.૧૫.૦૫ ઘટીને રૂ.૩૩૯૩.૯૫, કેપીઆઈટી ટેકનોલોજી રૂ.૪.૯૫ ઘટીને રૂ.૧૧૪૯.૧૦ રહ્યા હતા.

બેંકિંગ શેરોમાં ફંડોની વેચવાલી

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડોની નફારૂપી વેચવાલી સતત રહી હતી. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૫.૬૦ ઘટીને રૂ.૧૪૧૨.૭૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૩.૭૦ ઘટીને રૂ.૯૧૬.૦૫, ફેડરલ બેંક રૂ.૧.૮૦ તૂટીને રૂ.૧૪૧.૫૦, એક્સિસ બેંક પરિણામ પૂર્વે રૂ.૮.૧૦ ઘટીને રૂ.૯૫૫.૩૫, એચડીએફસી બેંક રૂ.૯.૨૫ ઘટીને રૂ.૧૪૯૬.૫૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૦.૮૫ ઘટીને રૂ.૧૭૨૯.૧૦ રહ્યા હતા. જ્યારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૩.૩૦ વધીને રૂ.૫૫૬.૩૫, એયુ સ્મોલ બેંક રૂ.૧૨.૭૫ વધીને રૂ.૭૦૬.૮૦ રહ્યા હતા.

FPI/FIIની રૂ.૪૨૩૬ કરોડની ચોખ્ખી વેચવાલી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશમાં રૂ.૪૨૩૬.૬૦ કરોડના શેરોની જંગી ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૯૦૭૫.૬૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૩૧૨.૨૧ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૩૫૬૯.૩૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૯૬૩૮.૫૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૬૦૬૯.૧૯ કરોડની વેચવાલી થઈ હતી.

રોકાણકારોની સંપતિ રૂ.૨.૦૮ લાખ કરોડ ઘટી

સેન્સેક્સ, નિફટીમાં કડાકા  સાથે ઘણાં સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં અવિરત ગાબડાં પડતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૦૮ લાખ  કરોડ ધોવાઈ જઈને રૂ.૩૦૯.૨૨  લાખ કરોડ રહી ગયું હતું.

વૈશ્વિક બજારોમાં રિકવરી : નિક્કી ૨૦૮, હેંગસેંગ ૯૪ પોઈન્ટ વધ્યા

ઈઝારાયેલ-હમાસ યુદ્વમાં સમાધાનની કતારની પહેલ વચ્ચે આજે વૈશ્વિક બજારોમાં રિકવરી જોવાઈ હતી. જાપાનનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૨૦૭.૫૭ પોઈન્ટ વધીને ૩૧૨૬૯.૯૨, હોંગકોંગનો હેંગસેંગ ૯૩.૮૦ પોઈન્ટ વધીને ૧૭૦૮૫.૩૩, ચાઈનાનો સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૧૭.૩૩ પોઈન્ટ વધીને ૩૫૦૪.૪૬ રહ્યા હતા. યુરોપના બજારોમાં સાંજે ઘટયમમથાળેથી બજારો પોઝિટીવ થઈ ગયા હતા. અલબત અમેરિકી શેર બજારોમાં આલ્ફાબેટ ઈન્ક.ના પરિણામ બાદ નાસ્દાકમાં ફયુચર્સમાં નરમાઈ રહી હતી. જ્યારે ડાઉ જોન્સમાં મજબૂતી જોવાઈ હતી.

You Might Also Like

રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મહત્વના સમાચાર

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી છે

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી

વર્લ્ડ કપથી ઈન્ડિયન એરલાઈન્સ થઈ માલામાલ! દિવાળી કરતા પણ થઈ વધુ કમાણી, લાખો મુસાફરોની ઉડાનથી બન્યો રેકોર્ડ

ઈ-કોમર્સ ક્ષેત્રે ભારતનું ઉજળું ભવિષ્ય, 7 વર્ષમાં નિકાસ 200 બિલિયન ડોલર પહોંચશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઓખા-તિરૂપતિ એકસપ્રેસ ટ્રેનને પ્રસ્થાન કરાવતા સાંસદ માડમ
રાજકોટ

ઓખા-તિરૂપતિ એકસપ્રેસ ટ્રેનને પ્રસ્થાન કરાવતા સાંસદ માડમ

Editor By Editor 2 days ago
 PGVCL દરરોજના ૧૦,૦૦૦ સ્માર્ટ મિટર લગાવશે
લાલચોળ આગાહી : તા.૧૧-૧૨મીએ ગરમી નવો રેકોર્ડ સર્જશે
ખેડબ્રહ્માના ઉમ્બોરા ગામમાં ચૂરમુ ખાધા બાદ ૧૦૦ લોકોને ઝેરી અસર
 રવિવારે હિન્દુ-મુસ્લિમ સમાજના સમુહ નિકાહ-લગ્ન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?