By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    3 hours ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    2 days ago
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    3 days ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    4 days ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમદાવાદમાં શાંગરીલા-૨ આર્કેડમાં ભીષણ આગ, ફસાયેલા 3૦થી વધારે લોકોનું રેસ્કયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

અમદાવાદમાં શાંગરીલા-૨ આર્કેડમાં ભીષણ આગ, ફસાયેલા 3૦થી વધારે લોકોનું રેસ્કયું

Editor
Last updated: 2026/04/27 at 4:25 PM
3 hours ago
Share
અમદાવાદમાં શાંગરીલા-૨ આર્કેડમાં ભીષણ આગ, ફસાયેલા 3૦થી વધારે લોકોનું રેસ્કયું
SHARE

અમદાવાદમાં શાંગરીલા-૨ આર્કેડમાં ભીષણ આગ, ફસાયેલા 3૦થી વધારે લોકોનું રેસ્કયું

પાર્કિંગમાં રાખેલા તમામ વાહનો બળીને ખાખ : રસ્તો અને કોમ્પ્લેક્ષ બંધ કરાયા : લોકોમાં નાસભાગ મચી : ફાયર વિભાગ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા

અગ્ર ગુજરાત, અમદાવાદ

અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા શાંગરીલા-2 આર્કેડમાં આગ લાગવાની ઘટના બની હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કોટક મહિન્દ્રા બેન્કમાં એટીએમ પાસે આગ લાગવાની ઘટના બની હતી. જે આગ ધીમે ધીમે વિકરાળ બની અને બહારના ભાગે આવેલા પાર્કિંગમાં અને ઉપરના માળે પહોંચી ગઈ હતી. ગ્રાઉન્ડ ફ્લોરથી આગ HR ફિટનેસ નામના જિમ સુધી પહોંચી ગઈ હતી. જિમમાં 25થી 30 લોકો ફસાયેલા હતા જે તમામ લોકોને ફાયરબ્રિગેડે સહી સલામત નીચે ઉતારી લેવાયા હતા.

બનાવની જાણ થતાં જ અમદાવાદ ફાયરબ્રિગેડની 20થી વધુ ગાડીઓ અને 50 અધિકારીઓએ ઘટનાસ્થળ પર પહોંચીને પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લઈ લીધી હતી. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

આગને નજરે જોનાર સિદ્ધિ દેખાઈએ જણાવ્યું હતું કે શાંગરીલા-2 આર્કેડમાં બીજા માળે આવેલી ઓફિસમાં હું નોકરી કરું છું. હું જ્યારે અહીંયા આવી ત્યારે મારું વાહન પાર્ક જ કરવા જતી હતી ત્યારે મેં આગ જોઈ એટલે હું તરત જ સાઈડમાં જતી રહી અને ત્યારબાદ મારા ઓફિસના લોકોને જાણ કરી કે આગ લાગી છે ત્યાં સુધીમાં તો આગ ખૂબ જ વધારે ફેલાઈ ગઈ હતી. બીજા બધા લોકોના વાહનો ખેંચી સાઈડમાં કર્યા હતા, પરંતુ આગ વધારે ફેલાઈ ગઈ અને ત્યારબાદ ફાયરબ્રિગેડ તેમજ પોલીસને જાણ કરતા પોલીસ સહિત પર ફાયરબ્રિગેડની ટીમ પહોંચી હતી.

આગ કાબૂમાં આવી ગયા બાદ શ્યામલ ચાર રસ્તાથી પ્રહલાદનગર તરફ જવાનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસ અને એફએસએલ દ્વારા હાલમાં આગ લાગવાના કારણ અંગે તપાસ કરવામાં આવશે. શ્યામલ ચાર રસ્તા પાસે શાંગરીલા-2 આર્કેડને ખાલી કરાવી દેવાયું છે. જ્યાં સુધી કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી કોમ્પ્લેક્સ બંધ રાખવામાં આવશે.

You Might Also Like

અમદાવાદમાં બોગસ વોટીંગ મામલે કોંગ્રેસના ઉમેદવારે ભાજપના કાર્યકરોને માર માર્યો

 અમદાવાદમાં કોન્સ્ટેબલ પતિ સાથે ઝઘડો અને ત્રાસ આપતા પત્નીની આત્મહત્યા

પોલીસ અપક્ષનો હાથ બની, ઉમેદવારોને સ્ટેશનમાં બેસાડી ધમકાવતા હોવાનો આક્ષેપ

ખાનગી શાળાઓની દાદાગીરી, વાલીઓને મોંઘા પુસ્તક ખરીદવા કરાતું દબાણ

રાજયમાં રૂ.૬૨૨ કરોડના સાયબર કૌભાંડમાં પોલીસે વધુ આઠ આરોપીની કરી ધરપકડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધોરાજીમાં મદ્રેસા-એ-મીસકીનીયાહ ટ્રસ્ટ બોર્ડ દ્વારા ‘હજજ તબિંયત ઇજતેમા’ કાર્યક્રમ યોજાયો
ગુજરાત

ધોરાજીમાં મદ્રેસા-એ-મીસકીનીયાહ ટ્રસ્ટ બોર્ડ દ્વારા ‘હજજ તબિંયત ઇજતેમા’ કાર્યક્રમ યોજાયો

Editor By Editor 3 days ago
 ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા રાજયમાં ૪૧,3૮3 વધારાના જવાનની ફોર્સ તૈનાત રહેશે
રાજકોટના ડૉ. સંજય દેસાઈને મોટી સિદ્ધિ: ઇન્ડિયન ફર્ટિલિટી સોસાયટીના ગુજરાત હેડ તરીકે નિમણૂક
આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
જૂનાગઢમાં બાળકોની ફી સહાય માટે કરેલી ૨૮૯૨માંથી ૨૨૧૮ રત્ન કલાકારની અરજી રદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?