By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    22 hours ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    3 days ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    4 days ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: દાણચોરીનો નવો કિમિયો : ચાંદીની વખ ચડાવી ગેરકાયદે ઘૂસાડાતુ ગોલ્ડન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સુરત

દાણચોરીનો નવો કિમિયો : ચાંદીની વખ ચડાવી ગેરકાયદે ઘૂસાડાતુ ગોલ્ડન

Editor
Last updated: 2026/06/16 at 2:48 PM
3 days ago
Share
દાણચોરીનો નવો કિમિયો : ચાંદીની વખ ચડાવી ગેરકાયદે ઘૂસાડાતુ ગોલ્ડન
SHARE

દાણચોરીનો નવો કિમિયો : ચાંદીની વખ ચડાવી ગેરકાયદે ઘૂસાડાતુ ગોલ્ડન

સુરત એરપોર્ટ પર સિલ્વર કડુ અને સીટ નીચેથી 3૬.૮૯ લાખનું સોનું મળ્યું : એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા સમગ્ર કૌભાંડનો કર્યા પર્દાફાશ

 

અગ્ર ગુજરાત, સુરત

સોનાની સ્મગલિંગ કરવા માટે તસ્કરો અવનવા કીમિયા અપનાવતા હોય છે, પરંતુ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે તસ્કરીની એક સાવ નવી જ ટ્રિક પકડી પાડી છે. સામાન્ય રીતે સોના પર કેમિકલનું કોટિંગ થતું હોય છે, પરંતુ આ કેસમાં તસ્કરે કસ્ટમ્સ અધિકારીઓની નજરમાંથી બચવા માટે અસલી સોનાના કડા પર ચાંદીનો એવો ફિનિશિંગ ઢોળ ચઢાવી દીધો કે જોતાં જ એવું લાગે કે આ માત્ર ચાંદીનું સામાન્ય કડું છે. એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ આ નવી ટ્રિકનો પર્દાફાશ કરી 36.89 લાખ રૂપિયાનું સોનું પકડી પાડ્યું છે.

પકડાઈ જવાના ડરથી સ્મગલરે આ વખતે કસ્ટમ્સ કલિયરન્સ મેળવવા માટે માસ્ટરપ્લાન બનાવ્યો હતો. તેણે 24 કેરેટ શુદ્ધ સોનાના કડાની ઉપર સિલ્વર કલરનું એવું આઉટર ફિનિશિંગ (કોટિંગ) કરી દીધું જેથી સ્કેનરમાં કે તપાસમાં તે સામાન્ય ચાંદી કે સ્ટીલ જેવું દેખાય. જોકે, કસ્ટમ્સ અધિકારીઓની બાજ નજરથી આ નવી ટ્રિક છૂપી રહી શકી ન હતી. કડાની બનાવટ અને વજનમાં શંકા જતાં જ્યારે સરકારી વેલ્યુઅર પાસે તેની કસોટી કરાવવામાં આવી ત્યારે બહારનું સિલ્વર પડ તૂટતા જ અંદરથી 238 ગ્રામ અસલી સોનું નીકળી પડ્યું હતું.

આ સમગ્ર મામલો 14 જૂન 2026ના રોજ દુબઈથી સુરત આવેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ (IX-274) માં સામે આવ્યો હતો. ફ્લાઈટ સુરત એરપોર્ટ પર લેન્ડ થયા બાદ તમામ મુસાફરો ઉતરી ગયા હતા. ત્યારબાદ કસ્ટમ્સની ટીમે એરક્રાફ્ટની અંદર સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન પેસેન્જર સીટ નંબર 21-B ની નીચેથી એક કાળા વેલ્વેટ કાપડની નાની થેલી બિનવારસી હાલતમાં મળી આવી હતી, જેમાં આ કડું છુપાવેલું હતું.

એરપોર્ટ પર કસ્ટમ્સનું ચેકિંગ અત્યંત કડક હોવાથી પકડાઈ જવાની બીકે પેસેન્જર સોનાનું આ કડું સીટ નીચે જ છોડીને ઈમિગ્રેશન પતાવી ભાગી ગયો હોવાની પ્રબળ આશંકા છે. હાલમાં આ 36.89 લાખની કિંમતનું સોનું કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ જપ્ત કરવામાં આવ્યું છે. કસ્ટમ્સ વિભાગ હવે ફ્લાઈટના ચાર્ટમાંથી સીટ નંબર 21-B પર કયા પેસેન્જરે દુબઈથી મુસાફરી કરી હતી તેની કુંડળી કાઢી રહ્યું છે, જેથી આ નવી ટ્રિક અજમાવનાર સ્મગલરને જેલના સળિયા પાછળ ધકેલી શકાય.

You Might Also Like

સુરતમાં અતિથિ ભવનમાં ભાવનગરની પરિણીતાનો દવા ગટગટાવી આપઘાત

મહારાણા પ્રતાપ પ્રા. શાળાનું 272માં ‘માતૃભાષા સજ્જતા’ કાર્યશાળાનો શુભારંભ

નકલી ડિમોલેશન રોકવામાં નિષ્ફળ તંત્રનો પત્રકારો પર લાઠીચાર્જ

પટેલ યુવા પ્રગતિ મંડળનો 40મો સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો 

સુરતમાં ETP પ્લાન્ટની ટેંકમાં સફાઇ કરવા ઉતરેલા ચારને ઝેરી અસર થતાં મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
હર્ષ સંઘવીએ ખુલ્લો મૂક્યો નવનિર્મિત સાંઢિયા ફોરલેન બ્રિજ
રાજકોટ

હર્ષ સંઘવીએ ખુલ્લો મૂક્યો નવનિર્મિત સાંઢિયા ફોરલેન બ્રિજ

Editor By Editor 6 days ago
રામપરા(નવાગામ)માં ગીરગંગા દ્વારા જળસંચય જાગૃતિ બેઠક સંપન્ન
 ભેળસેળીયા સાવધાન! મનપા એક વર્ષ ચલાવશે મેગા ડ્રાઇવ
LRDની પરીક્ષા વિવાદમાં, ઉમેદવાર પાસેથી મોબાઇલ મળ્યો
બોખીરામાં પરિણીતાનું એસિડ પીવાથી મોત : સાસરિયાઓ પર ગંભીર આક્ષેપો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?