By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 hours ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    1 day ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 days ago
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    3 days ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: આંદોલનના સમર્થનમાં સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરનારની યાદી તૈયાર કરવા આદેશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

આંદોલનના સમર્થનમાં સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરનારની યાદી તૈયાર કરવા આદેશ

Editor
Last updated: 2026/07/24 at 2:44 PM
3 hours ago
Share
આંદોલનના સમર્થનમાં સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરનારની યાદી તૈયાર કરવા આદેશ
SHARE

આંદોલનના સમર્થનમાં સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરનારની યાદી તૈયાર કરવા આદેશ

સરકાર વિરોધી પોસ્ટ કરનારનો ખાનગી રીપોર્ટ મંગાવતી ગુજરાત સરકાર : જેન-ઝી યુવાનો સહિતના વ્યકિતઓના તમામ વિગતો એકત્રીત કરવા તમામ જિલ્લાના પોલીસ વિભાગને તાકીદ

 

અગ્ર ગુજરાત, અમદાવાદ

દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા યુવાનો પર થયેલા લાઠીચાર્જ અને કથિત દમનના આકરા પ્રત્યાઘાતો હવે ગુજરાત સહિત સમગ્ર દેશમાં જોવા મળી રહ્યા છે. યુવા પેઢી એટલે કે ‘જેન-ઝી’ (Gen-Z) અને વિવિધ એક્ટિવિસ્ટો દ્વારા આ ઘટનાના વિરોધમાં સોશિયલ મીડિયા પર મોરચો માંડવામાં આવ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં આ વિરોધના આકરા પડઘા પડી રહ્યા છે ત્યારે આ આંદોલન અને જનરોષને ડામવા માટે રાજ્ય સરકારે ગુજરાત પોલીસ અને સાયબર ક્રાઇમ વિભાગને અત્યંત મહત્વના અને ગોપનીય આદેશો આપ્યા હોવાનું સામે આવ્યું છે.

મળતી વિગતો અનુસાર, રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગાંધીનગરથી તમામ જિલ્લાના પોલીસ અધીક્ષક (SP) અને શહેર પોલીસ કમિશનરોને એક વિશેષ સૂચના આપવામાં આવી છે. ફેસબુક (Facebook), ઇન્સ્ટાગ્રામ (Instagram), અને એક્સ (X – અગાઉનું Twitter) જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સરકાર વિરુદ્ધ પોસ્ટ કરનાર, રોષ ઠાલવનાર કે આંદોલનને સમર્થન આપનાર ‘જેન-ઝી’ યુવાનો તેમજ એક્ટિવિસ્ટોની યાદી તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં માત્ર વ્યક્તિઓના નામ જ નહીં, પરંતુ તેમણે મૂકેલી પોસ્ટનું કન્ટેન્ટ અને સ્ક્રીનશોટ સહિતની તમામ વિગતો એકત્રિત કરીને ગૃહ વિભાગને ખાનગી અહેવાલ સોંપવા જણાવાયું છે.

એક સીનિયર આઇપીએસ (IPS) અધિકારીના જણાવ્યા અનુસાર, આ ખાનગી રિપોર્ટમાં કેટલીક સંવેદનશીલ વિગતો પણ મંગાવવામાં આવી છે. સોશિયલ મીડિયા પોસ્ટના આધારે કઇ વ્યક્તિ સામે સાયબર ક્રાઇમ હેઠળ કઇ કલમો મુજબ ગુનો નોંધી શકાય? કયા જિલ્લા કે શહેરમાંથી કેટલા લોકો સામે કાનૂની કાર્યવાહી કરવાથી વિરોધ પ્રદર્શન પર દબાણ ઊભું કરી શકાશે? વિશ્લેષકો અને એક્ટિવિસ્ટોનો આક્ષેપ છે કે સરકાર આ પ્રકારના ખાનગી રિપોર્ટ તૈયાર કરાવીને કાયદાનો દુરુપયોગ કરી શકે છે અને યુવાનોમાં ભયનો માહોલ ઊભો કરીને આંદોલનને કચડી નાખવાનો પ્રયાસ કરી રહી છે.

અગાઉ પાટીદાર અનામત આંદોલન સમયે પણ રાજ્ય સરકાર દ્વારા સોશિયલ મીડિયા અને આંદોલનકારીઓ પર નજર રાખવા માટે આ જ પ્રકારની વ્યૂહરચના અપનાવવામાં આવી હતી. તે સમયે પણ આવા જ ગોપનીય રિપોર્ટના આધારે અનેક પ્રદર્શનકારીઓ સામે ગુના નોંધવામાં આવ્યા હતા. હાલમાં સોશિયલ મીડિયા આ આંદોલનનું મુખ્ય કેન્દ્ર બન્યું છે ત્યારે સરકાર દ્વારા સાયબર ક્રાઇમના માધ્યમથી કરવામાં આવી રહેલી આ હિલચાલથી વિરોધ કરી રહેલા યુવાનો અને નાગરિકોમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

You Might Also Like

રાજકોટને બાયપાસ કરનાર સોમનાથ વંદે ભારત તા.૧૭મીથી દોડશે

“આકાશમાં ૨૧ ઓગસ્ટ સુધી આકાશમાં ડેલ્ટા-એકવેરીડ્સ ઉલ્કા વર્ષાનો નજારો”

રાજયમાં ડિજીટલ ક્રાંતિ! ગુજરાતમાં શરૂ કરાશે ડ્રોન લેબોરેટરી નેટવર્ક

ગબ્બરની ધાર્મિક પ્રવૃત્તિઓનું સંચાલન હવે ટ્રસ્ટ કરશે

અમદાવાદ પ્લેટ દુર્ઘટનાનો ફાઇનલ રિપોર્ટ ઓકટોબર સુધીમાં તૈયાર થશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કેન્સર દર્દીઓ માટે પૂજિત રૂપાણી ટ્રસ્ટ અને HCG આસ્થા દ્વારા ફ્રી નિદાન કેમ્પ
રાજકોટ

કેન્સર દર્દીઓ માટે પૂજિત રૂપાણી ટ્રસ્ટ અને HCG આસ્થા દ્વારા ફ્રી નિદાન કેમ્પ

Editor By Editor 1 day ago
વેપાર ધંધાને વિકસાવવા AIના ઉપયોગ અંગે નિષ્ણાંતોનું માર્ગદર્શન
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં સત્તાધારી પક્ષને તેના નેતાએ જ ખૂલ્લા પાડયા
ગોંડલ માર્કેટિંગ યાર્ડના સિક્યુરિટી સાથે રૂ.૧ લાખની છેતરપિંડી
ઉપલેટા નજીક રાજકોટ સિવિલ હોસ્પિટલની નર્સ અને મંગેતર પર પૂર્વ પ્રેમી અને તેના પિતાનો હુમલો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?