By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    6 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: પહેલા પણ આવી ઘટનાઓ થઇ હતી,લોકસભા સુરક્ષા ચૂકને લઇને ઓમ બીરલાએદર્પણ દેખાડ્યુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

પહેલા પણ આવી ઘટનાઓ થઇ હતી,લોકસભા સુરક્ષા ચૂકને લઇને ઓમ બીરલાએદર્પણ દેખાડ્યુ

agragujaratnews
Last updated: 2023/12/18 at 2:05 PM
3 years ago
Share
પહેલા પણ આવી ઘટનાઓ થઇ હતી,લોકસભા સુરક્ષા ચૂકને લઇને ઓમ બીરલાએદર્પણ દેખાડ્યુ
SHARE

  • સ્પીકર ઓમ બિરલાએ સંસદમાં સુરક્ષા ચૂક પર કહ્યું કે તપાસ માટે એક સમિતિની રચના કરી
  • વિપક્ષી દળ અમિત શાહના નિવેદનની માંગણી પર અડગ
  • સ્પીકરે એમ પણ કહ્યું કે આ પહેલા પણ આવી ઘણી ઘટનાઓ બની છે

સોમવારે સવારે 11 વાગ્યે ફરી એકવાર લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે વિપક્ષી સાંસદોએ સુરક્ષામાં ચૂક અને સાંસદોને સસ્પેન્ડ કરવાને લઈને હોબાળો મચાવ્યો હતો. સ્પીકર ઓમ બિરલાએ સંસદમાં સુરક્ષા ચૂક પર કહ્યું કે તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. આ મામલાની ઝડપી તપાસ કરવામાં આવી રહી છે. સ્પીકરે એમ પણ કહ્યું કે આ પહેલા પણ આવી ઘણી ઘટનાઓ બની છે. ત્યારપછી તત્કાલીન સ્પીકરે મામલાની નોંધ લીધી હતી. અમે આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યા છીએ.

સંસદની સુરક્ષા કેવી રીતે મજબૂત કરવી તે અંગે સૂચનો આપવામાં આવ્યા

વિપક્ષી દળના સભ્યો આ મામલે ગૃહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગણી પર અડગ છે. વિપક્ષના વિરોધ વચ્ચે લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, મેં પાર્ટી અને વિપક્ષના નેતાઓ સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. સંસદની સુરક્ષા કેવી રીતે મજબૂત કરવી તે અંગે સૂચનો આપવામાં આવ્યા હતા. આ સૂચનોનો અમલ કરવામાં આવશે. તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. સુરક્ષા સંબંધિત એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. સંસદની સુરક્ષા સુધારવા માટે તમારા સૂચનો પણ લેવામાં આવી રહ્યા છે. સંસદની ગરિમાને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. અર્થપૂર્ણ અને સકારાત્મક ચર્ચાઓ થવી જોઈએ.

‘દરેક સમસ્યાનો ઉકેલ આવશે’

સ્પીકરે કહ્યું કે આ કોઈ રાજનીતિકરણ કરવાની ઘટના નથી. મતભેદ એ લોકશાહીનો ભાગ છે. સાંસદોના સસ્પેન્શનને આ ઘટના સાથે ન જોડવું જોઈએ. સંસદમાં બનેલી ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. દરેક સમસ્યાનો ઉકેલ મળી જશે. રાજ્યસભા-લોકસભાની કાર્યવાહી ચલાવવામાં સહકાર આપો. વિપક્ષનો પ્રશ્નકાળ ચાલુ રહેવા દો. વિપક્ષી સાંસદોએ લોકસભામાં સતત હંગામો મચાવ્યો હતો. ગૃહમાં પ્લેકાર્ડ લાવવું યોગ્ય નથી.

22 ડિસેમ્બર સુધી ચાલશે શિયાળુસત્ર

સંસદનું શિયાળુસત્ર તે 4 ડિસેમ્બરથી શરૂ થયુ હતુ અને 22 ડિસેમ્બર સુધી ચાલશે. 14 ડિસેમ્બરે, લોકસભાએ સ્પીકરની સૂચનાઓનું અનાદર કરવા અને ગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ પાડવા બદલ સંસદના શિયાળુ સત્રના બાકીના સમય માટે 13 સભ્યોને સસ્પેન્ડ કર્યા હતા. આ પહેલા 13 ડિસેમ્બરે સંસદમાં ઘૂસણખોરીની ઘટના સામે આવી હતી.

You Might Also Like

ક્રેડિટ કાર્ડ ફ્રોડમાં હવે નહીં ડૂબે ગ્રાહકના રૂપિયા

ક્રૂડના ભાવ ધડામ, રાહતની ઘંટડી વાગી

 લખનઉ કોચિંગ કલાસમાં મોતનું તાંડવ, ૧૫ છાત્રો ભૂંજાયા

દીવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઘોઘલા બીચ ખાતે ઉજવણી

 સોનું સસ્તુ : રોકાણકારોના ચહેરાની ચમક ઓસરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રથયાત્રાની તૈયારીઓ શરૂ, રથના રિપેરીંગની થતી કામગીરી
અમદાવાદ

રથયાત્રાની તૈયારીઓ શરૂ, રથના રિપેરીંગની થતી કામગીરી

Editor By Editor 2 days ago
મોરબીના જેતપરમાં ખેડૂત ઉપવાસ છાવણીમાં મહિલાઓએ ગરબા લીધા
જ્યોતિ સીએનસી ઇન્ટરનેશનલ ક્લાસિકલ ફિડે રેટિંગ ચેસ ટુર્નામેન્ટ-૨૦૨૬નું આયોજન
 અધિકારીઓ દ્વારા અદાલતના આદેશોની અવગણના અસ્વીકાર્ય : ગુજરાત હાઇકોર્ટ
 સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?