By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    21 hours ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    3 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    4 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: Surat News : પોલીસ ચૂંટણીને લઈ એલર્ટ,હિસ્ટ્રીશીટરનો ચેક કરાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Surat News : પોલીસ ચૂંટણીને લઈ એલર્ટ,હિસ્ટ્રીશીટરનો ચેક કરાયા

agragujaratnews
Last updated: 2024/05/04 at 9:02 AM
2 years ago
Share
Surat News : પોલીસ ચૂંટણીને લઈ એલર્ટ,હિસ્ટ્રીશીટરનો ચેક કરાયા
SHARE

  • સુરતમાં 52 % વિસ્તાર નવસારી- બારડોલી લોકસભા વિસ્તારમાં આવે છે
  • નવ પોલીસ સ્ટેશન હદમાં ચૂંટણી પૂરી થઈ,૨૬ પોલીસ સ્ટેશનમાં બાકી
  • સુરતના નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ રાત્રે કરે છે પેટ્રોલિંગ

લોકસભાની ચૂંટણીને હવે ગુજરાતમાં ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે સુરત પોલીસ દ્વારા રાત્રીના સમયે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે શંકાસ્પદ સ્થળો તેમજ હિસ્ટ્રીશીટર કાર્ડવાળાને પણ ચેક કરાઈ રહ્યાં છે.

પોલીસની ગુનેગારો પર બાજનજર

ગુજરાતની સુરત પોલીસ હાલ એલર્ટ મોર્ડ પર છે,બારડોલી-નવસારી લોકસભાનો 52 ટકા વિસ્તાર સુરતમાં આવે છે,તેને લઈ પોલીસ સતર્ક બની છે,સુરત લોકસભા ચૂંટણી ભલે ટળી પણ પોલીસ માટે પડકાર બાકી છે,પોલીસે ગત રાત્રી દરમિયાન ૫૧૦ શંકાસ્પદ સ્થળનું ચેકિંગ કર્યુ,૪૧૧ હિસ્ટ્રીશીટર કાર્ડવાળાને ચેક કરાયા,૫૩ પાસાના હુકમ કરાયા અને ૯૧ તડીપારની દરખાસ્ત કરાઈ છે,તો આટલું જ નહી કોઈ અનઈચ્છનિય બનાવ બને નહી તેને લઈ પોલીસ રાત્રે ડ્રોનનો પણ ઉપયોગ કરી રહી છે.

અનુપમસિંહ ગેહલોત એકશન મોડપર

લોકસભા ચૂંટણીને ધ્યાને લઇ નવનિયુક્ત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત એક્શન મોડમાં આવી ગયા છે. અનુપમસિંહ ગેલોત સુરત CP બન્યા બાદ પાસા હેઠળ કાર્યવાહીમાં વધારો થયો છે. 13 દિવસમાં 37 ગુનેગારોને પાસા અને 25 જેટલાં ગુનેગારોને તડીપાર કરવામાં આવ્યા છે.સુરતમાં પોલીસ કમિશનર અજય તોમરની નિવૃત્તિ બાદ અઢી મહિના જેટલા સમય સુધી વિવિધ આરોપી ગુનેગારોને લગતી કાર્યવાહી સ્થગિત હતી. જો કે હાલમાં જ અનુપનમસિંહ ગેહલોત દ્વારા સુરત પોલીસ કમિશનર તરીકે ચાર્જ સાંભળવામાં આવ્યો છે. હવે તેમણે ચુંટણી આચાર સહિતની વચ્ચે ચાર્જ સાંભળી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે દિશામાં કાર્યવાહી શરૂ કરી છે.

100થી વધુ ગુનેગારોને તડીપાર કરવામાં આવ્યા

સુરતમાં અસામાજીક તત્વો બેફામ બન્યા હતા. તેવામાં સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઇ છે. મળતી માહિતી મુજબ, સુરતમાં માથાભારે મીંડી ગેંગના 2 સભ્યોની પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પાસા થયેલા આરોપી મોહમ્મદ માઇઝ મુહંમદ હનીફ શેખ, મોહમંદ તાહા મોહમંદ હનીફ શેખ ઉર્ફે મીંડી ગેંગ સામે મહિલાઓ સાથે છેડતી, મીલકત સંબંધી, પ્રોહીબિશન સંબંધી હેઠળના ગુનામાં સંડોવાયેલા હતા. આ બન્ને આરોપીઓને અમદાવાદ અને નડિયાદ જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યા છે. આમ, અનુપમસિંહ ગેલોત સુરત CP બન્યા બાદ પાસા હેઠળ કાર્યવાહીમાં વધારો થયો છે. 13 દિવસમાં 37 ગુનેગારોને પાસા અને 25 જેટલાં ગુનેગારોને તડીપાર કરવામાં આવ્યા છે.

You Might Also Like

વિરપુર જલારામ સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓનું માત્ર ‘ફોટો સેશન’?

માંગરોળના કામનાથ રોડ પરના શેખમીયા તળાવમાંથી યુવાનની લાશ મળી

દીવ ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓના વાલીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન ઉનાના સનખડા સહિતના ગામોના ખેડૂતોની સહાય પેકેજ માટે માંગ

વેરાવળમાં જુગાર ક્લબ પર SMCના દરોડા દરમ્યાન હંગામો, ટોળાએ ઘેરતા PIનું હવામાં બે રાઉન્ડ ફાયરિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમરેલી જિલ્લામાં ગીરગંગા નિર્મિત તમામ જળ સ્ટ્રક્ચરો ઓવરફ્લો : ધરતીપુત્રોમાં હર્ષોલ્લાસ
રાજકોટ

અમરેલી જિલ્લામાં ગીરગંગા નિર્મિત તમામ જળ સ્ટ્રક્ચરો ઓવરફ્લો : ધરતીપુત્રોમાં હર્ષોલ્લાસ

Editor By Editor 4 days ago
લેપટોપ યોજનાના લાભાર્થીઓનું સન્માન કરતું ગુજરાત મોચી સમાજ સેવા ટ્રસ્ટ
જેતપુરના જાગૃત નાગરિકે મળેલા 60,000 રૂપિયા માલિકને પરત સોંપ્યા
ગોકુલધામ પાસોની આવાસ યોજનામાં નર્કાગાર જેવી સ્થિતી
આજી-૨ ડેમના બે દરવાજા ખોલાયા, ભાદર-૨ જળાશય છલકાવાની તૈયારીમાં: તંત્ર એલર્ટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?