By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 day ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    4 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 week ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: દસ મિનીટ…દેશ માટે…
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગાંધીનગરગુજરાતન્યૂઝ

દસ મિનીટ…દેશ માટે…

agragujaratnews
Last updated: 2024/05/05 at 11:19 AM
2 years ago
Share
દસ મિનીટ…દેશ માટે…
SHARE

રન ફોર વોટ રેલીમાં ૨૫૦૦ નાગરિકો સહભાગી થયા

લોકશાહીના મહાપર્વ એવી લોકસભા સમાન્ય ચૂંટણીના ઢોલ ઢબુકવા માંડયા છે. આ લોકશાહીના મહોત્સવને વધાવવા માટે મતદારો થનગની રહ્યા છે, ત્યારે મતદારોના ઉત્સાહ- ઉમંગને વધુ બળ આપવાના ઉમદા આશયથી આજે ગાંધીનગરના આંગણે રાજયના મુખ્ય નિર્વાચનની કચેરી અને ગાંધીનગર જિલ્લા ચૂંટણી તંત્રના સંયુક્ત ઉપક્રમે રન ફોર વોટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રન ફોર વોટ રેલીમાં ૨૫૦૦ જેટલા નાગરિકો સહભાગી થઇ મતદાન માટે પ્રેરણારૂપ બન્યા હતા.
આ પ્રસંગે રાજયના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ લીલી ઝંડી દર્શાવી રેલીને પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું કે, લોકશાહી દેશમાં મતદારો આધાર સ્તંભ છે. લોકશાહીના આ અવસરે મહિલા મતદારોમાં મતદાન અંગેની જાગૃત્તિ અર્થે અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે મહિલા સહિત સર્વે મતદારોને લોકસભા સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીના અવસરમાં સહભાગી થવાની પણ અપીલ કરી હતી.
રાજયના પાટનગર ગાંધીનગર ખાતે સ્વર્ણિમ પાર્ક ખાતે રન ફોર વોટ રેલીનું આયોજન સવારના ૬.૩૦ કલાકે કરવામાં આવ્યું હતું. મતદાર જાગૃત્તિના આ અવસરમાં નગરજનો અને કર્મયોગીઓ મોટી સંખ્યામાં સવારથી આવવા લાગ્યા હતા. આ રેલીમાં રાજયના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી, અધિક મુખ્ય નિર્વાચન અધિકારી ર્ડા. કુલદીપ આર્ય, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી સંજય મોદી, ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર જે.એન. વાધેલા, સહિત તમામ નોડલ અધિકારી અને કર્મયોગીઓ અને વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
રન ફોર વોટ રેલીને રાજયના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતી અને અધિકારીઓએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવતાની સાથે જ આ રેલીનો સ્વર્ણિમ પાર્કની સરદાર પટેલની પ્રતિમાથી આરંભ થયો હતો. આ રેલી ઘ-૪ થઇ મહાત્મા મંદિર પહોંચી હતી. ત્યાં રેલીનું સમાપન થયું હતું.
આ રેલીમાં સર્વે નાગરિકો અને કર્મયોગીઓએ આગામી તા.૦૭મી મે, ૨૦૨૪ના રોજ અવશ્ય મતદાન કરવાના સંકલ્પ સાથે સૌને અપીલ કરી હતી.

You Might Also Like

વેરાવળમાંથી હાઈબ્રીડ 12.77 ગ્રામ ગાંજા સાથે યુવક ઝડપાયો

પંજાબમાં બ્લાસ્ટ : BSF-આર્મી કેમ્પને નિશાન બનાવ્યા

લીઝના લોચા : GMBની લાલિયાવાડીથી અલંગને ગૂંગળામણ

નર્મદા ડેમમાં ભર ઉનાળે 72 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ, ગત વર્ષ કરતા 12.18 ટકા વધુ

ડાંગમાં પક્ષીઓના મોતથી બર્ડ ફ્લૂનો ખતરો, મહારાષ્ટ્ર સરહદે મરઘા પરિવહન પર રોક અને કડક ચેકિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
ધર્મ

સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ

Editor By Editor 1 day ago
 બનારસ-ઓખા એકસપ્રેસ ટ્રેનમાં બેગ ભૂલી જનાર મુસાફરને સામાન પરત કરાયો
 શ્રી ખોડલધામ મંદિરે જાન્યુઆરીમાં યોજાશે દશાબ્દી મહોત્સવ’
શહેરીજનોને ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ
અમરેલીના ગાવડકા રોડ પર એસટી અને કાર વચ્ચે અકસ્માત: ૨ ના મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?