By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    53 minutes ago
    માનવ સેવા શરીરનું કર્તવ્ય ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય
    માનવ સેવા શરીરનું કર્તવ્ય ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય
    1 hour ago
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    2 weeks ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગોંડલના મોવિયામાં રાજાશાહી સમયની શાળાના કાટમાળની ઐતિહાસિક હરાજી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગોંડલ

ગોંડલના મોવિયામાં રાજાશાહી સમયની શાળાના કાટમાળની ઐતિહાસિક હરાજી

Editor
Last updated: 2026/05/22 at 4:18 PM
4 days ago
Share
ગોંડલના મોવિયામાં રાજાશાહી સમયની શાળાના કાટમાળની ઐતિહાસિક હરાજી
SHARE

ગોંડલના મોવિયામાં રાજાશાહી સમયની શાળાના કાટમાળની ઐતિહાસિક હરાજી

28 લાખથી વધુની બોલી લાગી : ૪3 હજારની અપસેટ પ્રાઇસ સામે લાખોમાં સોદો થયો

 

અગ્ર ગુજરાત, ગોંડલ

રાજાશાહી સમયના જર્જરિત શાળાના રૂમોના કાટમાળ માટે યોજાયેલી આ જાહેર હરાજીમાં ધાર્યા કરતા અનેકગણી ઊંચી બોલી બોલાઈ હતી. માત્ર 43 હજાર રૂપિયાથી શરૂ થયેલી હરાજી 28 લાખે પહોંચતા ઉપસ્થિત સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલના મોવિયા ગામે આવેલી કુમાર તાલુકા શાળા નં. 1 અને મોવિયા કન્યા પ્રાથમિક શાળા (બુનિયાદી સ્કૂલ)માં રાજાશાહી સમયના 15 જેટલા જર્જરિત રૂમો આવેલા છે. આ રૂમોને પાડીને કાટમાળ હટાવવા માટે આજે સવારે કન્યા શાળાના મેદાનમાં એક જાહેર હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ હરાજી માટે તંત્ર દ્વારા માત્ર રૂ. 43,900/- ની અપસેટ પ્રાઈઝ (ન્યૂનતમ કિંમત) નક્કી કરવામાં આવી હતી અને હરાજીમાં ભાગ લેનાર ઈચ્છુકોએ રૂ. 5,000/- ડિપોઝીટ પેટે જમા કરાવવાના હતા. આશ્ચર્યની વાત એ રહી કે આ કાટમાળની હરાજીમાં ભાગ લેવા માટે 175 જેટલા લોકો ઉમટી પડ્યા હતા. 43,900 /- રૂપિયાથી શરૂ થયેલી બોલીમાં વેપારીઓ વચ્ચે ભારે રસાકસી જામી હતી.

હરાજીના અંતે ઘોઘાવદરના રહેવાસી પરેશભાઈ રેવર (દાસીજીવણ સ્ક્રેપ) દ્વારા સૌથી ઊંચી એટલે કે રૂ. 28 લાખ 30 હજાર (28,30,000/-) ની માતબર બોલી લગાવવામાં આવી હતી અને તેમણે આ હરાજી પોતાના નામે કરી લીધી હતી.

જેમની બોલી મંજૂર થઈ છે, તેઓ શરત મુજબ આ રાજાશાહી સમયના નાના-મોટા 15 રૂમવાળા બિલ્ડીંગને જમીનદોસ્ત કરશે અને ત્યાંથી તમામ ચીજવસ્તુઓ તેમજ કાટમાળ જાતે જ ઉઠાવીને લઈ જશે, જેથી શાળાને નવું અને ખુલ્લું મેદાન અથવા જગ્યા મળી શકે.

આ સંપૂર્ણ હરાજી પ્રક્રિયા પારદર્શક રીતે થાય તે માટે મોટી સંખ્યામાં લોકો અને અધિકારીઓ જોડાયા હતા. જેમાં મુખ્યત્વે તાલુકા પંચાયતના અધિકારી અને કેળવણી નિરીક્ષક જીગ્નેશભાઈ ખૂંટ, પ્રકાશભાઈ કોટેચા તથા BRC ભવનના એન્જીનીયર જાડેજા, મોવિયા ગ્રામ પંચાયતના ઉપસરપંચ વિનુભાઈ કાલરીયા, ભાર્ગવભાઈ કિશોરભાઈ આંદિપરા, પંચાયતના અન્ય સભ્યો, તેમજ સ્કૂલના આચાર્ય દિપકભાઈ ઘોણીયા સહિત મોટી સંખ્યામાં શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.

માત્ર 43 હજારની અંદાજિત કિંમત ધરાવતો કાટમાળ 28 લાખથી વધુની રકમમાં વેચાતા સરકારી તંત્રને મોટી આવક થઈ છે અને આસપાસના પંથકમાં આ હરાજી ભારે ચર્ચાનો વિષય બની છે.

You Might Also Like

ગોંડલના વોરા કોટડા નજીક યાત્રાળુઓથી ભરેલી ટ્રાવેલ્સ બસ પલટી સાસુ-વહુના મોત

ગોંડલ લાયન્સ ક્લબ દ્વારા વધુ 5 ગરીબ પરિવારો માટેના પાકા મકાનનું લોકાર્પણ

ગોંડલમાં વીજ ધાંધિયાથી જનતા પરેશાન; વૃંદાવન સોસાયટીના રહીશોનો કચેરીએ હલ્લાબોલ

ધંધામાં નુકસાનથી તૂટી પડેલા પિતાએ પુત્ર-પુત્રીની હત્યા બાદ આપઘાત કર્યો

ગોંડલના મોટા ઉમવાડામાં ખેડૂતની 6 કરોડની જમીન પચાવી પાડવાનું કૌભાંડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
1100 ગાયોના સાનિધ્યમાં ગૌચારણ મનોરથ અને 2100 કુંડી પુરુષોત્તમ સહસ્ત્રનામ મહાયજ્ઞ યોજાશે
રાજકોટ

1100 ગાયોના સાનિધ્યમાં ગૌચારણ મનોરથ અને 2100 કુંડી પુરુષોત્તમ સહસ્ત્રનામ મહાયજ્ઞ યોજાશે

Editor By Editor 3 days ago
પખવાડિયા પહેલા જ જેલમાંથી છૂટેલો શખ્સ ફરી ડ્રગ્સ સાથે ઝડપાયો
 પેટ્રોલ-ડિઝલની બચત, સોનુ ન ખરીદવાની PMની અપીલને જીવનનો મંત્ર બનાવવા CMનું આહવાન
 ભાવનગરના નવા લોઇંચડા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમનું ખાતમુહુર્ત
પેટ્રોલ સદી પાર, ડીઝલે પણ જનતાની કમર તોડી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?