By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    8 hours ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    5 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Canadaમાં વડાપ્રધાનની શોધ, PM બનવાની રેસ બની મોંઘી, અધધધ.. એન્ટ્રી ફી!
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Canadaમાં વડાપ્રધાનની શોધ, PM બનવાની રેસ બની મોંઘી, અધધધ.. એન્ટ્રી ફી!

AgraGujarat Rajkot
Last updated: 2025/01/10 at 5:13 PM
1 year ago
Share
Canadaમાં વડાપ્રધાનની શોધ, PM બનવાની રેસ બની મોંઘી, અધધધ.. એન્ટ્રી ફી!
SHARE

જસ્ટિન ટ્રુડોએ પીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ કેનેડા હવે તેના નવા વડાપ્રધાનની રાહ જોઈ રહ્યું છે. સત્તાધારી લિબરલ પાર્ટીએ હવે તેના નવા નેતાની પસંદગી કરવા માટે 9 માર્ચે નેશનલ કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. પાર્ટીના નવા નેતા દેશના આગામી વડાપ્રધાન બનશે. ભારતીય મૂળના બે નેતાઓ સહિત અન્ય ઘણા નેતાઓ પણ નવા વડાપ્રધાન પદ માટે દાવો કરી રહ્યા છે.

પાર્ટીમાં એન્ટ્રી લેવા ભરવા પડશે 350 હજાર ડોલર

જો કે જે લોકો નવા વડાપ્રધાન બનવા માંગે છે, તેમના માટે આ પ્રયાસ મફત નહીં હોય, પરંતુ આ વખતે તેઓએ ગત વખત કરતા વધુ પૈસા ખર્ચવા પડશે. પાર્ટી સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે લિબરલ પાર્ટી સંભવિત ઉમેદવારોની એન્ટ્રી ફીમાં વધારો કરવા જઈ રહી છે. પાર્ટી પ્રવેશ ફી $350,000 નક્કી કરવા જઈ રહી છે, જે 3,00,63,477.50 રૂપિયા એટલે કે ભારતીય રૂપિયામાં લગભગ 3 કરોડ રૂપિયા થાય.

ગત વર્ષ કરતા 2.75 હજાર ડોલર વધુ 

આ વખતે પાર્ટીના નેતૃત્વ માટે ઈચ્છુક લોકોની એન્ટ્રી ફી ગત વખત કરતા ઘણી વધારે છે. છેલ્લી વખતે આ ફી $75,000 રાખવામાં આવી હતી. ખાસ વાત એ છે કે ઇચ્છુક નેતાઓએ 23 જાન્યુઆરી સુધીમાં ચૂંટણી લડવાનો તેમનો ઇરાદો જાહેર કરવો પડશે અને પ્રવેશ ફી ચૂકવવાની રહેશે. આ પછી, લોકો 27 જાન્યુઆરી સુધી પાર્ટી નેતૃત્વની રેસમાં મતદાન માટે નોંધણી કરાવી શકશે.

પાર્ટીની બેઠકમાં મતદાન શરતો નક્કી કરાઇ 

લિબરલ પાર્ટીની નેશનલ કાઉન્સિલની બેઠકમાં નેતૃત્વને લઈને મતદાન માટે કેટલીક શરતો પણ નક્કી કરવામાં આવી છે. પાર્ટી ફક્ત આવા કેનેડિયન નાગરિકો અને સ્થાયી નિવાસીઓને જ મતદાન કરવાની મંજૂરી આપી રહી છે જેમની ઉંમર 14 વર્ષથી વધુ છે. અગાઉ, બિન-કેનેડિયન રહેવાસીઓને લિબરલ પાર્ટી નામાંકન અને નેતૃત્વ રેસ માટે મત આપવાની મંજૂરી આપવામાં આવી હતી, જેને વિદેશી હસ્તક્ષેપ માટે “ગેટવે” તરીકે ઓળખવામાં આવે છે. પછી કેટલાક લિબરલ સાંસદોએ પાર્ટી એક્ઝિક્યુટિવને તે ચેતવણીઓ પર ધ્યાન આપવા વિનંતી કરી હતી.

ભારતીય મૂળના બે નેતાઓ પીએમ પદની રેસમાં

ભારતીય મૂળના બે નેતાઓ પણ પીએમ પદની રેસમાં ઉતરતા જોવા મળી રહ્યા છે. ભારતીય મૂળની અનિતા આનંદ બાદ હવે ચંદ્ર આર્યએ પણ પોતાનો દાવો રજૂ કર્યો છે. આર્ય લિબરલ પાર્ટીના નેતા છે અને ઓટ્ટાવાથી બે વખત સાંસદ રહી ચૂક્યા છે. આ સિવાય વિદેશ મંત્રી મેલાની જોલી, ઈનોવેશન મિનિસ્ટર ફ્રાન્કોઈસ-ફિલિપ શેમ્પેઈન, નેચરલ રિસોર્સ મિનિસ્ટર જોનાથન વિલ્કિન્સન અને એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર સ્ટીવન મેકકિનોન સહિત કેટલાય કેબિનેટ મંત્રીઓનું કહેવું છે કે તેઓ ટોચના પદની રેસમાં છે, પરંતુ તેઓએ એમ પણ કહ્યું કે તેઓ પ્રથમ નિયમો જોવા માંગે છે.

You Might Also Like

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

જામવાડી GIDCમાંથી 2 કિલો ગાંજા સાથે આસીફ ઝડપાયો, સપ્લાયર ફરાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 બિગબજાર, ગોંડલ ચોકડી અને અમીન માર્ગ પર સાત મહિનામાં મળશે ફૂટ ઓવરબ્રિજની સુવિધા
રાજકોટ

 બિગબજાર, ગોંડલ ચોકડી અને અમીન માર્ગ પર સાત મહિનામાં મળશે ફૂટ ઓવરબ્રિજની સુવિધા

Editor By Editor 4 days ago
 સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
ચોમાસા પહેલા જિલ્લાના જળાશયોની તપાસ અને રિપેરની કામગીરી પૂર્ણ કરવા આદેશ
 RMC યોગ સેન્ટર દ્વારા 9 વર્ષ પૂર્ણ થતા કાલે ઉજવણી કરાશે
 મોરબી મહાપાલિકામાં ‘ડિજિટલ’ ભ્રષ્ટાચાર: 13 શખ્સો સામે ગુનો દાખલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?