By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    1 day ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    5 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 weeks ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading:  CBSE દ્વારા ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર કરાયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

 CBSE દ્વારા ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર કરાયું

Editor
Last updated: 2026/11/07 at 2:36 PM
13 minutes ago
Share
 CBSE દ્વારા ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર કરાયું
SHARE

 CBSE દ્વારા ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર કરાયું

 તા.૧૬ ફેબ્રુઆરીએ પ્રથમ પેપર : ૨૬ લાખથી વધુ છાત્રોનું રજીસ્ટ્રેશન

 

અગ્ર ગુજરાત, રાજકોટ

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ માટે તારીખો જાહેર કરી દીધી છે. સીબીએસઈની પરીક્ષાઓ 16 ફેબ્રુઆરી 2027થી શરૂ થશે. પરીક્ષા સવારે 10:30 વાગ્યાથી શરૂ થશે. CBSE અનુસાર ધોરણ 10માં 26.25 લાખ વિદ્યાર્થીઓ અને ધોરણ 12માં 19.80 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ ડેટ શીટ પરીક્ષા શરૂ થવાના 101 દિવસ પહેલા જાહેર કરવામાં આવી છે. 6 નવેમ્બરના CBSE નોટિફિકેશન અનુસાર, ધોરણ 10ના વિદ્યાર્થીઓ 83 વિષયોની પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12ના વિદ્યાર્થીઓ 121 વિષયોની પરીક્ષા આપશે.

બોર્ડે જણાવ્યું કે પરીક્ષા કાર્યક્રમ ઘણી બાબતોને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સામાન્ય રીતે એક સાથે પસંદ કરાનાર વિષયોના પેપરો વચ્ચેનું અંતર, મુખ્ય પ્રવેશ પરીક્ષાઓનું શેડ્યૂલ અને દરેક પરીક્ષા કેન્દ્ર પર સામેલ થનાર પરીક્ષાર્થીઓની સંખ્યાને ધ્યાને લેવાઈ છે.
CBSE તરફથી જાહેર કાર્યક્રમ અનુસાર, 10માં અને 12માંની પરીક્ષાઓ 16 ફેબ્રુઆરી 2027થી શરૂ થશે. તમામ પેપર સવારે 10:30 વાગ્યાથી લેવામાં આવશે. વિદ્યાર્થીઓને સલાહ છે કે, તેઓ પોતાના ધોરણની આખી ડેટશીટ ધ્યાનથી જોઈ લે અને દરેક વિષયની પરીક્ષાની તારીખો નોંધી લે. તેનાથી અંતિમ સમયે કોઈપણ ગૂંચવણથી બચી શકાય.
આ વખતે ધોરણ 10માના વિદ્યાર્થીઓ માટે 83 વિષયોની પરીક્ષા લેવાશે. જ્યારે 12માના વિદ્યાર્થીઓ 121 વિષયોની માટે પરીક્ષા આપશે. બોર્ડ અનુસાર ડેટશીટ તૈયાર કરતી વખતે 40 હજારથી વધુ વિષય સંયોજનોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જેનું કારણ એ છે કે, અલગ અલગ વિષય પસંદ કરનાર વિદ્યાર્થીઓની પરીક્ષાએ એક જ દિવસે ન આવે. બોર્ડનું શેડ્યૂલ બનાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે વિદ્યાર્થીઓને પરીક્ષા ટાણે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે.
CBSEના આંકડાઓ અનુસાર, ધોરણ 10ની બોર્ડ પરીક્ષા માટે 26.5 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે ધોરણ 12ની પરીક્ષા માટે 19.8 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. એટલે કે બંને ક્લાસ મળીને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં સામેલ થશે. એવામાં ડેટશીટ જાહેર થયા પછી વિદ્યાર્થીઓ પાસે પોતાની તૈયારીને અંતિમ રૂપ આપવા માટે પૂરતો સમય છે.

You Might Also Like

 BAPS સ્વામિનારાયણ મંદિરે ચોપડા પૂજન અને નૂતનવર્ષે ૧૫૦૦થી વધુ વાનગીઓનો અન્નકૂટ યોજાશે  

હોસ્પિટલના કેશ કાઉન્ટર પર જ હાથફેરો ; રિસેપ્શનિસ્ટે રૂ.5.20 લાખની ઉચાપત કરી

બીલીયાળા નજીક કંપનીમાં ટ્રક પરથી પટકાતાં 38 વર્ષીય યુવાનનું મોત

પાંચ કાર એકસાથે આગની લપેટમાં, બિલ્ડિંગના 10 માળ સુધી ધુમાડો ફેલાયો

ધનતેરસે ધન લાભ લેવા જુગારનો પાટલો માંડનાર 8 જુગારીઓને LCB એ દબોચ્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ફટાકડાના સ્ટોલ માટે ફાયર વિભાગમાં આવેલી 3૭3 અરજીમાંથી ૨૯૯ને મંજૂરી
ગુજરાતરાજકોટ

 ફટાકડાના સ્ટોલ માટે ફાયર વિભાગમાં આવેલી 3૭3 અરજીમાંથી ૨૯૯ને મંજૂરી

Editor By Editor 3 days ago
રાજય સરકાર દ્વારા ૨૦૨૭ની રજાઓની યાદી જાહેર કરાઇ
ભાજપ દ્વારા લોકતંત્ર બચાવો, ભીડતંત્ર હટાવો અભિયાન અંતર્ગત બૌદ્ધિક સંવાદ યોજાયો
ભૂદેવ સેવા સમિતિ સંસ્થાના નવા વર્ષના કેલેન્ડરના વિમોચન પ્રસંગે સંગઠન, શકિત અને એકતાના દર્શન
ગોંડલ પોલીસ દ્વારા સોની અને આંગડીયા પેઢીઓના માલિકો સાથે બેઠક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?