By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    7 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Bangladeshમાં યુવા નેતા ઉસ્માન હાદીની દફનવિધિમાં હજારો લોકોની ભીડ, હિન્દુ યુવકની હત્યા, બાંગ્લાદેશમાં અરાજકતાનો માહોલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Bangladeshમાં યુવા નેતા ઉસ્માન હાદીની દફનવિધિમાં હજારો લોકોની ભીડ, હિન્દુ યુવકની હત્યા, બાંગ્લાદેશમાં અરાજકતાનો માહોલ

AgraGujarat Rajkot
Last updated: 2025/12/20 at 3:37 PM
5 months ago
Share
Bangladeshમાં યુવા નેતા ઉસ્માન હાદીની દફનવિધિમાં હજારો લોકોની ભીડ, હિન્દુ યુવકની હત્યા, બાંગ્લાદેશમાં અરાજકતાનો માહોલ
SHARE

Contents
 શરીફ ઉસ્માન હાદીની દફનવિધિ કરાઈહિન્દુ યુવકની હત્યા કરનારા 7ની ધરપકડકોણ છે ઉસ્માન હાદી

બાંગ્લાદેશમાં અત્યારે માહોલ તણાવપૂર્ણ છે. ઢાકામાં વિદ્યાર્થી યુવા નેતા શરીફ ઉસ્માન હાદીની આજે દફનવિધિમાં હજારો લોકોની ભીડ ઉમટી હતી. યુવા નેતાની દફનવિધિમાં સામેલ થયેલા લોકો ન્યાયની માગનો સૂત્રોચ્ચાર કર્યા હતા. બાંગ્લાદેશમાં વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીના મોત બાદ ઢાકામાં હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં જ એક હિન્દુ યુવકની મોત થતા ઢાકામાં તોડફોડ, આગ ચાંપવી બનાવો વધ્યા હતા. ભારતનો પડોશી દેશ બાંગ્લાદેશ અત્યારે યુવા નેતાની હત્યા અને હિન્દુ યુવકની હત્યાને લઈને ભડકે બળી રહ્યો છે.

 શરીફ ઉસ્માન હાદીની દફનવિધિ કરાઈ

શનિવારે ઢાકાના માણિક મિયા એવન્યુ પર ઇન્કલાબ મંચના પ્રવક્તા શરીફ ઉસ્માન હાદીની દફનવિધિ કરવામાં આવી. જેમાં હજ્જરોની જનમેદની ઉમટી પડી.  ઢાકામાં ઉસ્માન હાદીની દફનવિધિને લઈને સંસદ સંકુલમાં અને તેની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસથી બાંગ્લાદેશમાં સતત હિંસા ચાલુ છે. 18 ડિસેમ્બરે થયેલી હિંસા બાદ લાગતું હતું બાંગ્લાદેશમાં હિંસા ઓછી થશે, પરંતુ 19 ડિસેમ્બર પણ હિંસક પ્રદર્શનો ચાલુ રહ્યા. ઉદીચી શિલ્પી ગોષ્ઠીના કાર્યાલય પર હુમલો કરવામાં આવ્યો, તોડફોડ કરવામાં આવી અને પછી આગ લગાવવામાં આવી.

હિન્દુ યુવકની હત્યા કરનારા 7ની ધરપકડ

બાંગ્લાદેશમાં યુવા નેતાની હત્યા બાદ ફાટી નીકળેલ હિંસામાં હિન્દુ યુવકની હત્યા થઈ હતી. એવા અહેવાલ છે કે આ હિન્દુ યુવક લિન્ચિંગનો શિકાર બન્યો. 27 વર્ષીય દીપુ ચંદ્ર દાસને અજાણ્યા લોકો બેરહેમથી મારી તેની હત્યા કરી. આ હિંદુ સમુદાયના યુવકની હત્યા થતા યુનુસ સરકારે કહ્યું કે દોષિતનો છોડવામાં નહી આવે. દીપુ ચંદ્ર દાસની હત્યા કરવા મામલે 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ઉસ્માન હાદીના મૃત્યુને લઈને બાંગ્લાદેશમાં શોક

બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસ સરકારે ઉસ્માન હાદીના મૃત્યુ માટે રાજ્ય શોકનો દિવસ જાહેર કર્યો છે. ઉસ્માન હાદીની દફનવિધિમાં વચગાળાની સરકારના વડાપ્રધાન મોહમ્મદ યુનુસ પણ હાજર રહ્યા હતા. હાદીને 12 ડિસેમ્બરે ગોળી મારી દેવામાં આવી હતી અને 18 ડિસેમ્બરે સિંગાપોરમાં તેમનું મૃત્યુ થયું હતું. અંતિમયાત્રા ઢાકાના માનિક મિયાં એવન્યુ પર થઈ રહી છે. આખરે કોણ છે આ ઉસ્માન હાદી જાણો.

કોણ છે ઉસ્માન હાદી

ઉસ્માન હાદી ફક્ત 32 વર્ષનો યુવાન નેતા છે. ઢાકા યુનિવર્સિટીમાં શરીફ ઉસ્માન હાદીએ રાજકીય વિજ્ઞાનમાં અભ્યાસ કર્યો. હાદીનો જન્મ ઝાલાકાઠી જિલ્લામાં થયો હતો અને તેમના પિતા મદરેસા શિક્ષક હતા. તેમણે અનેક પુસ્તકો પણ લખ્યા છે. જુલાઈમાં થયેલા વિરોધ પ્રદર્શનો પછી તેઓ પ્રસિદ્ધિમાં આવ્યા હતા, જ્યાં તેમણે બાંગ્લાદેશ સેના અને બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પક્ષ (BNP) વિરુદ્ધ બોલ્યા હતા. જુલાઈ બળવાની સફળતા બાદ, હાદી અને તેમના સાથીઓએ ઇન્કલાબ મંચની રચના કરી.

આ પણ વાંચો : US Army Air Strike in Syria: અમેરિકાએ સીરિયા પર કર્યો હુમલો, ISISના 70 આતંકી ઠેકાણા પર બોમ્બવર્ષા

You Might Also Like

 રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતી દ્વારા છાસ વિતરણ સેવા યજ્ઞનો બીજો તબકકો પુર્ણ

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઉનાના કેસરીયામાં ફરવા ગયેલા પરિવારના બંધ મકાનને ગામના જ જાણભેદુઓએ બનાવ્યું નિશાન
ગુજરાત

ઉનાના કેસરીયામાં ફરવા ગયેલા પરિવારના બંધ મકાનને ગામના જ જાણભેદુઓએ બનાવ્યું નિશાન

Editor By Editor 15 hours ago
 રાજકોટ સહિત દેશભરના કેમિસ્ટોની તા.૨૦મીએ હડતાળ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે કેમ્પસમાં બે GCAS હેલ્થ સેન્ટરનો પ્રારંભ
 સુરતના અંત્રોલી ગામે વિશાળ જગ્યામાં નિર્માણ પામશે શ્રી ખોડલધામ મંદિર સંકુલ
 મોરબી મહાપાલિકામાં ‘ડિજિટલ’ ભ્રષ્ટાચાર: 13 શખ્સો સામે ગુનો દાખલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?