By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    4 hours ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    2 days ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    4 days ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 weeks ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: તોડજોડ : ફોર્મ પાછી ખેંચવા માટે કોંગ્રેસના ઉમેદવારને લાખોની ઓફર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

તોડજોડ : ફોર્મ પાછી ખેંચવા માટે કોંગ્રેસના ઉમેદવારને લાખોની ઓફર

Editor
Last updated: 2026/04/15 at 7:48 PM
4 hours ago
Share
તોડજોડ : ફોર્મ પાછી ખેંચવા માટે કોંગ્રેસના ઉમેદવારને લાખોની ઓફર
SHARE

તોડજોડ : ફોર્મ પાછી ખેંચવા માટે કોંગ્રેસના ઉમેદવારને લાખોની ઓફર

 અમદાવાદમાં રામોલ-હાથીજણ વોર્ડના ભાજપના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારને 3૦ લાખની ઓફર કરી હોવાના આક્ષેપ : યેનકેન પ્રકારે દબાણ કરવામાં આવતુ હોવાની રાવ

 

અગ્ર ગુજરાત, અમદાવાદ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારો પોતાની જીત માટે ફોર્મ ભરીને જોર-શોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવા માટે થઈને ભાજપના ઉમેદવારો કોંગ્રેસના ઉમેદવારોને લાલચ આપી રહ્યા હોવાના આક્ષેપ લાગ્યા છે. અમદાવાદના રામોલ-હાથીજણ વોર્ડના ભાજપના ઉમેદવાર મૌલિક પટેલ દ્વારા ફોર્મ પાછું ખેંચી લેવા 25થી 50 લાખ રૂપિયા આપવા સુધીની ઓફર કરવામાં આવી હોવાનો આક્ષેપ કોંગ્રેસના ઉમેદવાર બિનાબેન મોદીએ કર્યો છે. જો કે ભાજપના ઉમેદવાર મૌલિક પટેલે આ પ્રકારની કોઈ ઓફર ન કરી હોવાનો દાવો કર્યો છે.

કોંગ્રેસના મહિલા ઉમેદવાર બીનાબેન મોદીનું કહેવું છે કે, મેં જે દિવસથી કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું છે ત્યારથી સગા સંબંધીઓ અને મિત્રો મારફતે મને ફોર્મ પાછું ખેંચી લેવા માટે થઈ ઓફર આવી રહી છે. એક બે દિવસથી મારી ઉપર ફોન પણ આવી રહ્યા છે. જેમાં ભાજપના ઉમેદવાર મૌલિક પટેલ દ્વારા ફોન કરી 25થી 50 લાખ રૂપિયા આપવા સુધીની ઓફર કરવામાં આવી છે. પૈસાની ઓફર કરી અને મને ફોર્મ પાછું ખેંચી દેવા માટે કહ્યું છે. પરંતુ હું છેલ્લે સુધી ચૂંટણી લડીશ. અમે ચૂંટણી પ્રચારમાં હતા ત્યારે પણ અમારી ઉપર ફોન આવ્યા છે. સગા સંબંધીઓ મારફતે પણ કહેવડાવવામાં આવી રહ્યું છે પરંતુ અમે ચૂંટણી લડીશું.

બીનાબેન મોદીએ એક વિડીયો બનાવીને પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જેમાં તેમણે દાવો કર્યો કે અજાણ્યા નંબર ઉપરથી ફોન આવી રહ્યો છે. મેં જ્યારે તપાસ કરી તો ખબર પડી કે મૌલિક પટેલનો નંબર છે જે ભાજપના ઉમેદવાર છે. વોટ્સએપ કોલ અને સગા સંબંધીઓ તેમજ મિત્રો મારફતે તેમને ઓફર કરવામાં આવી રહી છે.

તો આ સમગ્ર મુદ્દે રામોલ હાથીજણ બોર્ડના ભાજપના ઉમેદવાર અને પૂર્વ કોર્પોરેટર મૌલિક પટેલે દિવ્યભાસ્કર સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મેં આવી કોઈપણ પ્રકારની ઓફર મહિલાને કરી નથી અને હું તેમને છેલ્લા છ મહિનાથી ઓળખું છું. તેમના મેં ઘણા કામ કરી આપ્યા છે તેમના મોબાઈલ ફોન ઉપર જે ફોન કરવામાં આવ્યો છે. તેમને ફોર્મ ભર્યું ત્યારે મને મળ્યા હતા અને તેમને હિસાબના બાબતે માહિતી આપવા માટે થઈને ફોન કર્યા હતા. તેમને કહ્યું હતું કે મામલતદાર ઓફિસમાં તમે જાઓ તો મને કહેજો એટલા માટે મેં ફોન કર્યો હતો. બાકી મેં બીજા કોઈ બાબતની વાત તેમની સાથે કરી નથી.

બીનાબેન મોદીએ જણાવ્યું હતું કે, મને કોઈ પૈસાની લાલચ આપશો નહીં. બેસી નથી અને બેસીસ નહીં, છેક છેલ્લી ઘડી સુધી લડીશ. કોંગ્રેસ માટે જ લડું છું અને કોંગ્રેસ માટે જ લડીશ. હું જનતાની સેવા માટે ઊભી થઈ છું પૈસા માટે નહી. જેને પણ મારી સામે લડવું હોય તે ચૂંટણીના મતદાનના દિવસે સામસામે મેદાને જંગ માટે તૈયાર છું.

You Might Also Like

રાજકોટમાં TAT-HS પરીક્ષામાં ૧૧.૮૫ ટકા ઉમેદવારો ગેરહાજર

અમરેલી જિલ્લામાં જીવતા સમાધિની ઘટના બોગસ સાબિત કરતું વિજ્ઞાન જાથા

EVના વેંચાણમાં ૧૧૧ ટકાનો સીધો ઉછાળો

પોલીસ સ્ટેશનમાં મસાલા ખાતા પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા

EVMમાં છેડછાડ નહીં થાય ત્યાં કોંગ્રેસના ઉમેદવારોની જીત પાક્કી : કનૈયાકુમાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાસુ સાથે ઘરકામ બાબતે બોલાચાલી બાદ શાપરમાં પરિણીતાએ ફાંસો ખાધો
રાજકોટ

સાસુ સાથે ઘરકામ બાબતે બોલાચાલી બાદ શાપરમાં પરિણીતાએ ફાંસો ખાધો

Editor By Editor 2 days ago
અમરનાથ યાત્રા માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ થતા જ ભક્તોની ભારે ભીડ, સર્વર ખામીથી યાત્રીઓ પરેશાન
 ઓખા–ભાવનગર એક્સપ્રેસમાં કાયમી ધોરણે એક વધારાનો થર્ડ એસી કોચ જોડવામાં આવશે
સંતાનોને સગવડોનું સામ્રાજ્ય નહીં પરંતુ સાવધાનીનું શિક્ષણ આપો – પૂ. અપૂર્વમુનિ સ્વામી
ગોંડલના મોવિયામાં 72 વર્ષીય વૃદ્ધાનું રહસ્યમય સંજોગોમાં મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?