By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    37 minutes ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 day ago
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    2 days ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    3 days ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમરેલીના જેસિંગપરામાં યુવક પર હુમલો અને લૂંટની ઘટનાથી ચકચાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમરેલી

અમરેલીના જેસિંગપરામાં યુવક પર હુમલો અને લૂંટની ઘટનાથી ચકચાર

Editor
Last updated: 2026/07/23 at 3:36 PM
24 minutes ago
Share
અમરેલીના જેસિંગપરામાં યુવક પર હુમલો અને લૂંટની ઘટનાથી ચકચાર
SHARE

અમરેલીના જેસિંગપરામાં યુવક પર હુમલો અને લૂંટની ઘટનાથી ચકચાર

સ્થાનિકોએ પોલીસ મથકે રામધૂન બોલાવી વિરોધ કર્યો, DYSPની ખાતરી બાદ મામલો થાળે પડ્યો : હુમલાખોરો સામે ફરિયાદ નોંધાઇ

 

અગ્ર ગુજરાત, અમરેલી

અમરેલી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. અમરેલી શહેરના જેસિંગપરા વિસ્તારમાં દૂધ ભરીને જઈ રહેલા એક નિર્દોષ યુવક પર અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કરી મારપીટ કરી હતી. આ ઘટનાના વિરોધમાં અને આરોપીઓ સામે કડક પગલાં લેવાની માંગ સાથે મોટી સંખ્યામાં સ્થાનિકોએ પોલીસ સ્ટેશનમાં રામધૂન બોલાવી અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો. મળતી માહિતી મુજબ, અમરેલી શહેરના જેસિંગપરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે ચિરાગભાઈ હરીભાઈ ગોહિલ નામનો યુવક પર હુમલો કરાયો હતો. ચિરાગભાઈ જ્યારે બાઇક પર દૂધ ભરીને જેસિંગપરા તરફ જઈ રહ્યા હતા ત્યારે રોંગ સાઇડમાંથી આવેલા જાવેદ અને સોહિલ નામના બે શખ્સોએ તેમની બાઇકની ચાવી બંધ કરી દીધી હતી. આ બાબતે સામાન્ય બોલાચાલી થતાં જ બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને ચિરાગભાઈ પર પથ્થરો વડે જીવલેણ હુમલો કર્યો હતો. આટલું જ નહીં હુમલાખોરોએ યુવકના હાથના અંગૂઠા પર બચકા ભરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલાખોરોએ ચિરાગભાઈ પાસે રહેલા રૂ. ૧૯,૦૦૦ રોકડા અને ગળામાંથી રૂ.૫૦,૦૦૦ ની કિંમતનો સોનાનો ચેઈન કુલ રૂ. ૬૯,૦૦૦ ની લૂંટી કરીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતાં. ઇજાગ્રસ્તને યુવકને તાત્કાલિક સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ જેસિંગપરા વિસ્તારના રહીશો, નગરપાલિકાના સુધરાઈ સભ્યો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં અમરેલી સિટી પોલીસ સ્ટેશને દોડી ગયા હતા. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે આ વિસ્તારમાં અવારનવાર આવી મારામારી થાય છે પરંતુ પોલીસ ગુનેગારો સામે નરમ વલણ દાખવી રહી છે. પોલીસની ઢીલી કામગીરીથી નારાજ લોકોએ પોલીસ મથકના પટાંગણમાં જ બેસીને રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. આ ધટના પગલે DYSP ચિરાગ દેસાઈ તાત્કાલિક પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. તેમણે સ્થાનિકોને ખાતરી આપી છે કે આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં આવશે અને કડક કલમો હેઠળ ગુનો નોંધી પીડિતને ન્યાય અપાશે. પોલીસની ખાતરી બાદ મામલો થાળે પડ્યો હતો.

You Might Also Like

વડિયાના સુરવો નદીના પટમાંથી ખનીજ ચોરી ઝડપાઈ

અમરેલીના ખીજડીયા ખારી ગામે કૂવામાંથી ૮૦ વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળ્યો

અમરેલીના સરંભડામાં ઈકો-સેન્સિટીવ ઝોનમાં રેતી ચોરી સામે લોકો મેદાને

સાવરકુંડલા-મહુવા રોડ પર શ્વાન આડું ઉતરતા વાહન પલટાયું, 14 લોકોને ઈજા

સરપંચની ટિકિટની લાલચ આપી કાર્યકર પાસે પગની માલીશ કરાવતા ભાજપ નેતા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જળાશયોમાં પાણીની આવક : આજી-૨ સહિત ૧૧ ડેમ વોર્નિંગ પર
આંતરરાષ્ટ્રીય

જળાશયોમાં પાણીની આવક : આજી-૨ સહિત ૧૧ ડેમ વોર્નિંગ પર

Editor By Editor 6 days ago
મહિલા તબીબને ડિજિટલ અરેસ્ટ કરી સાયબર ઠગોએ 12.90 લાખ પડાવ્યા
 ફાયર NOCની ઐસી-તૈસી! ૧૮૦ કલાસીસમાં નિયમોનો ઉલાળ્યો
NEET પરીક્ષામાં પૂજીત રૂપાણી ટ્રસ્ટના ‘જ્ઞાનપ્રબોધિની’ પ્રોજેક્ટના વિદ્યાર્થીઓનો ડંકો
વોર્ડ નં.૧૧માં ગેરકાયદે મોટર મૂકી પાણી ખેંચતા ૩ આસામીઓ ઝડપાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?