By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    1 week ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: વડોદરા નજીક ટ્રક પાછળ ટ્રાવેલ્સ ઘૂસી છ મુસાફરના મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વડોદરા

વડોદરા નજીક ટ્રક પાછળ ટ્રાવેલ્સ ઘૂસી છ મુસાફરના મોત

Editor
Last updated: 2026/06/17 at 5:00 PM
2 months ago
Share
વડોદરા નજીક ટ્રક પાછળ ટ્રાવેલ્સ ઘૂસી છ મુસાફરના મોત
SHARE

વડોદરા નજીક ટ્રક પાછળ ટ્રાવેલ્સ ઘૂસી છ મુસાફરના મોત

રાજસ્થાનના બાસવાડાથી સુરત જતી બસનો અકસ્માત સર્જાયો : 3૧થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ : SDRF, NDRF અને પોલીસ સહિતના કાફલા દ્વારા બચાવ કામગીરી : વહેલી સવારે ૪ વાગ્યે બનેલી કરૂણાંતિકા

 

અગ્ર ગુજરાત, વડોદરા

વડોદરા શહેરના કોટંબી સ્ટેડિયમ નજીક આજે(17 જૂન) વહેલી સવારે 4 વાગ્યા આસપાસ રોડ પર ઉભેલી એક ટ્રક પાછળ લક્ઝરી બસ ધડાકાભેર અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6ના મોત થયા જેમાં એક નવ વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. તથા 31 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા છે.

બાલાજી ટ્રાવેલ્સની લક્ઝરી બસ રાજસ્થાનના બાસવાડાથી સુરત જતી હતી તે દરમિયાન વડોદરામાં આ અકસ્માત સર્જાયો હતો. બસમાં અનેક મુસાફરો ફસાયાની માહિતી મળતા જ બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી.

SDRF, NDRF અને વડોદરા ફાયર વિભાગની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી ઘાયલોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું હતું. બાદમાં ટ્રક અને લક્ઝરી હટાવી રોડ ક્લિયર કરાયો હતો. ઈજાગ્રસ્ત પ્રવાસી બંસીલાલે જણાવ્યું હતું કે તે રાજસ્થાનથી સુરત કામ અર્થે જઈ રહ્યો હતો. વહેલી સવારે તે સૂતો હતો તે દરમિયાન આ અકસ્માત થયો હતો. અકસ્માત થયો ત્યારે કરંટ લાગ્યો હોય તેવો અનુભવ થયો હતો. તેની સાથે બસમાં અન્ય બે યુવકો પણ હતા.

કમાન્ડન્ટ NDRFના 6 બટાલિયન કમાન્ડન્ટ સુરેન્દ્રસિંઘે જણાવ્યું હતું કે આજે સવારે 4:40 વાગ્યે કંટ્રોલ રૂમમાં માહિતી મળી હતી કે કોટંબી સ્ટેડિયમ પાસે એક બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે. માહિતી મળતા જ NDRFની ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી. ત્યાં પહોંચીને જોયું તો એક પેસેન્જર બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટીમે કટીંગ ટુલ્સ અને અન્ય અદ્યતન સાધનોનો ઉપયોગ કરીને તુરંત જ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. આ ઓપરેશનમાં અત્યાર સુધી 24 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 5 મૃતદેહોને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલમાં ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે હજુ પણ કોઈ અંદર ફસાયેલું છે કે નહીં. આ ચકાસણી પૂર્ણ થયા બાદ ઓપરેશન પૂરું કરવામાં આવશે. ટીમની સાથે ડૉક્ટર અને એમ્બ્યુલન્સ પણ હાજર હતા, જેથી ઘાયલોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ પહોંચાડી શકાયા. NDRFની 2 ટીમો ઉપરાંત SDRF, સિવિલ પોલીસ અને ફાયર સર્વિસની ટીમો પણ આ બચાવ કામગીરીમાં સાથે મળીને કામ કરી રહી હતી.

મૃતકોના નામ

  • વિનોદ નરેશ ડામોર (ઉં. 30 વર્ષ)
  • મુકેશ જીવાજી ડિંડોર (ઉં. 34 વર્ષ)
  • પ્રીત હિતેશ ભાટિયા (ઉં. 9 વર્ષ)
  • મહેન્દ્રકુમાર ભોગીલાલ પંડ્યા (ઉં. 68 વર્ષ)
  • પિંકી ભાટિયા
  • અજાણ્યા પુરુષની ઓળખ બાકી

You Might Also Like

વડોદરામાં હોસ્ટેલમાં પાણી ભરાતા ૧૫૦થી વધારે વિદ્યાર્થીઓનું રેસ્કયું

અંધશ્રદ્ધામાં શિયાળ લુંટાયું! ગુસ્સો શાંત કરવા ધાર્મિક વિધીના બહાને સગીરા પર વારંવાર દૂષ્કર્મ

એરોસ્પેસમાં ગુજરાતની સિદ્ધી! જવાનો ખિસ્સામાં રાખી શકે તેવું ડ્રોન બનાવ્યું

રાજયમાં વધુ ૮ નવી સ્માર્ટ GIDC બનશે

ડુંગર પરથી પથ્થરો ધસી પડતાં બે ભાવિકોના મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મેડિકલ કોલેજોમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ઇનેબલિંગ યુનિટ સ્થાપવા આદેશ
અમદાવાદ

મેડિકલ કોલેજોમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ઇનેબલિંગ યુનિટ સ્થાપવા આદેશ

Editor By Editor 7 days ago
ભાવનગર રેલવેના ટ્રાફિક મેનેજર ગરુડાની રાજકોટ બદલી થતા ડિવિઝનના કર્મચારીઓમાં ખુશીનો માહોલ
ગુજરાત વિધાનસભાનું તા.૮થી ૧૦ સપ્ટેમ્બર યોજાશે ચોમાસુ સત્ર
મહેસુલ વિભાગના વર્ગ-3ના કર્મચારીની આંતરીક બદલીની સત્તા હવે કલેકટરને
રાજકોટ બિમાર: જુલાઈમાં 8331 દર્દી નોંધાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?